રાયતા મરચા

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

https://cookpad.wasmer.app/in-gujrati recipe#અથાણાં
આ રાયતા મરચા જોવા માં જેટલા સરસ લાગે છે એટલા જ સ્વાદિષ્ટ બને છે. આપણે ગુજરાતીઓ ગાંઠિયા સાથે થેપલા,પરોઠા,અને રોટલી સાથે ખાય છે મરચા વગર ના ચાલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૫૦ ગ્રામ લાલ મરચા,
  2. ૫૦ ગ્રામ લીલાં મરચાં,
  3. સિંગ તેલ બે ચમચા,
  4. નિમક સ્વાદ પ્રમાણે,(મે અહી બે ચમચી લીધું છે)
  5. 1 ચમચીવરીયાળી,
  6. મરી એક ચમચી અધકચરા વાટેલા,
  7. હિંગ અડધી ચમચી,
  8. રાય ના કુરિયા ૪ ચમચી.,
  9. અડધી ચમચી હળદર,
  10. લીંબુ બે નંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ લીલા મરચા ને ધોઈ ને નિતારી લેવા પછી તેના લાંબા ચીરા કરી સમારવા.

  2. 2

    સમારેલા મરચાં ને એક છે વાસણ મા લો.હવે તેમાં નિમક,હળદર,વરીયાળી,,તેલ,હિંગ,મરી અને લીંબુ નો રસ, કુરિયા બધું નાખી મિક્સ કરો

  3. 3

    તૈયાર છે સ્વાદિષ્ટ રાયતા મરચા.આભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes