ચીઝ થેપલા

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

#નાસ્તો#ઇબૂક૧
4th Recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ બાઉલ ઘઉ નો લોટ
  2. ૨ ચમચી ચણા નો લોટ
  3. ૨ ચીઝ ક્યૂબ
  4. ૩ ચમચા તેલ મોણ માટે
  5. ૧ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણજીરૂ
  8. ૧/૨ ચમચી નિમક
  9. ૧ વાટકી તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણ માં ઘઉનો અને ચણા નો લોટ લો.તેમાં લાલ મરચું ધાણાજીરૂ હળદર નિમક નાખી મિક્સ કરો.ત્યાર બાદ તેમાં મોણ અને ચીઝ ખમણી નાખો.

  2. 2

    હવે તેનો નરમ લોટ બાંધો.૨૦ મિનિટ તેને ઢાંકી રાખો.

  3. 3

    ત્યાર બાદ તેના નાના લુઆ કરી થેપલા વનો.અને લોઢી માં તેલ વડે સેકી લો.

  4. 4

    ત્યાર બાદ તેને શરવિંગ પ્લેટ માં લઇ તેને રોલ વળી ચીઝ થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes