રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેદાનો લોટ, ઘઉંનો લોટ,ચોખાનો લોટ અને સોજી ને મિક્સ કરો. ત્યારબાદ તેમા કાળા મરીને અધકચરા વાટી લો તથા તેમાં જીરુ, તલ ઉમેરો. ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર ઉમેરો. હવે જેમ જેમ જરૂર પડે તેમ ઘીનું મોણ એડ કરો અને પછી તેમાં વ્યવસ્થિત મોણ લઈને નવશેકુ ગરમ પાણી વડે ભાખરી ના જેવો લોટ બાંધો. હવે તેને અર્ધાથી કલાક સુધી ઢાંકીને મૂકી દો.
- 2
એક કલાક થઈ જાય પછી તેના એકસરખા ગુલા બનાવો.
- 3
હવે તેને ઓરસિયા પર કાંતો મશીન વડે પૂરી બનાવો. પુરી બની જાય એટલે પછી તેમાં કાંટા વડે કાણા પાડી દો.
- 4
હવે બીજી બાજુ તેલ ગરમ થવા મૂકી દો. આ પુરીઓને ધીમા તાપે તળી લેવી. ફરસી પુરી ને ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરસી પુરી
#દિવાળીદિવાળી આવી રહી છે દરેક ના ઘર માં ફરસી પુરી બનતી હશે, પણ મેં બઝાર માં જે મળે છે તેવી soft બનાવી છે, આપડે સવારે નાસ્તા માં, પણ આ પુરી પ્રિય હોય છે. Foram Bhojak -
-
ફરસી પુરી
#મેંદોમેંદામાંથી બનતી ટેસ્ટી અને ક્રિસ્પી ફરસીપુરી જે આથેલા લીલા મરચાં સાથે ખાવાની ખૂબ મજા આવે છે. Nigam Thakkar Recipes -
-
મેથી ની ફરસી પુરી
શિયાળામાં મેથીની ભાજી ભરપૂર મળે છે તેથી તેનો ઉપયોગ કરી વધારેમાં વધારે ભાજી ખાવી જોઈએ જેથી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે.#Ffc1 Rajni Sanghavi -
-
ફરસી પુરી
#લોક ડાઉંન#ગોલ્ડન ઍપ્રોન 3#વીક 11 આખાવામાંસોફ્ટનેટેસ્ટી લાગે છે. ચા સાથે બહુ સારી લાગે છે. Vatsala Desai -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
પાલક પુરી (spinach puri recipe in Gujarati)
#spinach#પાલક#પુરી#CookpadIndia#COOKPADGUJRATI#winterspecial આયર્ન, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર એવી પાલકની ભાજી શિયાળામાં ખુબ જ સરસ મળતી હોય છે. આથી તેનો જુદી વાનગીઓ માં ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી લેવો જોઈએ. અહીં મેં પાલક પુરી તૈયાર કરી છે જે સવારના નાસ્તામાં અથવા તો સાંજે ડીનરમાં પણ લઇ શકાય છે. તેને મે અહીં રાયતા અને આથેલા મરચા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
ફરસી પૂરી
નાસ્તા માં ફરસી પૂરી તો બધાને ભાવતી જ હોય છે. હું મેંદો ઓછો use કરું ઘઉં નો લોટ જ વાપરુ. એટલે હેલ્ધી થાય. Sonal Modha -
-
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#choosetocook : ક્રિસ્પી ફરસી પૂરીઘરમાં કાંઈને કાંઈ નાસ્તો તો જોઈએ જ . હું બધા જ નાસ્તા ઘરે જ બનાવું. બધાને ઘરે બનાવેલા નાસ્તા જ ભાવે. તો આજે મેં મસાલા ફરસી પૂરી બનાવી.મારો સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11311538
ટિપ્પણીઓ