ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)

Bindiya Prajapati
Bindiya Prajapati @nirbindu

ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat Flour Farsi Poori Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપઘઉંનો લોટ
  2. ૩/૪ કપ મેંદો
  3. ૨ મોટી ચમચીસોજી
  4. ૨ ચમચીચણાનો લોટ
  5. ૨ ચમચીમરી વાટેલા
  6. ૧/૨ ચમચીઅજમો
  7. ૧ ચમચીજીરૂ આખું
  8. ૧/૨ ચમચીહિંગ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. ૬-૭ ચમચી તેલ મોણ માટે (મુઠ્ઠી પડતું તેલ)
  11. તળવા માટે તેલ
  12. નવશેકું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણ લઇ તેમાં બધી જ સામગ્રી ભેગી કરીને મુઠ્ઠી બંધાય તેવું તેલ નાખીને લોટ અને બધી સામગ્રી મિક્સ કરી દો.હવે તેનો થોડો કડક લોટ બાંધી લો.અને ૧/૨ કલાક મૂકી રાખો.

  2. 2

    હવે તેમાંથી મોટું ગુલ્લુ કરી મોટી રોટલી (થોડું જાડુ પડ રાખવું.)વણીને આ રીતે કૂકી કટર વડે અથવા કોઈ નાના ઢાંકણ વડે ગોળ શેપ માં કટ કરી દો.આ રીતે બધી પૂરી બનાવી લો.

  3. 3

    ગેસ પર તેલ ગરમ કરીને બધી પૂરીઓ તળી લો.અને ધીમા મિડિયમ તાપે તળી લો.ઠંડી થાય એટલે સર્વ કરો.ખુબજ ખસ્તા બને છે આ પૂરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bindiya Prajapati
પર

Similar Recipes