રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ધોઈ, સુધારી અને ખૂબ જ ઓછા પાણીએ કુકરમાં બાફી લેા(બે વીસલ કરવી). હવે કુકર ઠરી જાય પછી જરૂર મુજબ પાણી નાખી પીસી લો. એકવાર ગાળી અને પછી જે શાકભાજી વધે તેને પાછા પીસી અને તે મિશ્રણ માં નાખી દો. પાછુ ગાળવાની જરૂર નથી. હવે તેમાં મરી, મીઠું નાખી ઉકાળી લો અને પીરસવા ટાઈમે તેમાં જરૂર મુજબ લીંબુ નાખી સર્વ કરો. તો તૈયાર છે શિયાળાની ઠંડીમાં ખૂબ મજા આવે તેવુ ઓઇલ ફ્રી વેજીટેબલ સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
છોકરા બધા શાક ના ખાય એટલે વેજીટેબલ સૂપ બનાવી દેવા થી છોકરાઓને પૌષ્ટિક તત્વો મળે છે. Pinky bhuptani -
-
-
-
-
વેજીટેબલ સૂપ(Vegetables soup Recipe in gujarati)
#GA4#Week10#Soupવેજીટેબલ સૂપ શિયાળા માં પીવાની મજા પડે છે.તે છોકરાઓ માટે બહુ સારું છે જેમાં વેજીટેબલ નો ઉપયોગ થાય છે.Komal Pandya
-
-
-
વેજીટેબલ સૂપ
શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે. Prasanna Surani -
-
-
-
-
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ સૂપ (Vegetable soup recipe in Gujarati)
વેજીટેબલ સૂપ એ ઘણા બધા શાકભાજીને ભેગા કરીને એમાંથી બનાવાતું એક ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી સૂપ છે. આ સૂપ બનાવવામાં પોતાની પસંદગી મુજબના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય. શાકભાજી ની મદદથી જ આ સૂપ જાડુ બને છે, એમાં કોઈ પણ પ્રકારના લોટ ઉમેરવામાં આવતાં નથી જેથી એ ખૂબ જ હેલ્ધી હોય છે.#સુપરશેફ3#પોસ્ટ2 spicequeen -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11321073
ટિપ્પણીઓ