વેજીટેબલ સૂપ(Vegetables soup Recipe in gujarati)

Komal Pandya @cook_24257104
વેજીટેબલ સૂપ(Vegetables soup Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વેજીટેબલ સૂપ બનાવવા માટે આ બધા ઘટકો રેડી કરો.
- 2
હવે ૧ પેનમાં બટર મૂકી ને પેન ને ગરમ કરવા મૂકો.બટર ગરમ થાય એટલે તેમાં લસણ ની ચટણી,આદુ,સમારેલી ડુંગળી એડ કરો.તે થઈ જાય એટલે તેમાં ગાજર,વટાણા,કોબી ને નમક એડ કરો.એ સંતડાઈ જાય એટલે તેમાં ૧ નાનો ગ્લાસ પાણી નાખી ને લીડ બંધ કરી દો.૧૦ મિનીટ સુધી બાફવા દો.હવે લીલી ડુંગળી ના લીલા પત્તા નાખો.
- 3
ત્યારબાદ તેમાં ૧ નાની ચમચી કોર્નફ્લોરમાં પાણી નાખી તેને હલાવીને નાખી દો.૨ મિનીટ થાય એટલે ઉતારી લો.
- 4
તો ગરમ ગરમ વેજીટેબલ સૂપ સર્વ કરવા માટે રેડી છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મંચાઉં સૂપ(Manchow Soup Recipe in Gujarati)
#GA4#week10સૂપશિયાળા ની જોરદાર ઠંડી પડવા લાગી છે. અને શિયાળા માં જુદી જુદી જાત ના ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ છે. આપણે હોટલ માં જમવા જઈએ ત્યારે ઘર ના લોકો ની પસન્દ નો સૂપ ઓર્ડર કરીએ છીએ.મારાં ઘર માં બધા નો મનચાઉં સૂપ ફેવરીટ છે એટલે આજે મે હોટલ જેવો જ મનચાઉં સૂપ બનાવ્યો છે. Jigna Shukla -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
મારી આગવી રીતે બનાવ્યો છે. વેજીટેબલસ ને અડધા અડધા મેશ કર્યા છે એટલે ચાવી ચાવી ને પીવાની મજા આવશે અત્યારે શિયાળા માં ફ્રેશ વેજીટેબલ મળે છે તો આ રીતે સૂપ બનાવીને પીવાનું ઘણું સારું લાગશે . Sangita Vyas -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
પૌષ્ટિક સૂપ
#એનિવર્સરી#Week 1#soupશિયાળા માં સરસ મજાની શાકભાજી મળે છે.....હવે આ જ શાકભાજી નો ઉપયોગ કરી સૂપ બનાવ્યો છે.... Binaka Nayak Bhojak -
વેજીટેબલ સૂપ(Vegetable soup recipe in gujarati)
#GA4#Week10#soupઆ સૂપ હેલ્ઘી અને ટેસ્ટી છે. શિયાળામાં કંઇક ગરમ પીવાનું મન થાય તો આ જલદી બની જાય છે. Nidhi Popat -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2આ સૂપ શિયાળા માં પીવાની મજા સર્વે છે કેમકે ઠંડી પડે તયારે ગરમા ગરમ લસણ વાળો સૂપ પીવાય છે. Richa Shahpatel -
વેજ. સૂપ(Veg Soup Recipe in Gujarati)
#GA4#Week10આપડે અવારનવાર સૂપ બનાવતા હોઈએ છીએ. પણ આ એક એવો સૂપ છે જેમાં બધા વેજિટેબલ નો સમાવેશ થાય છે. બનવામાં પણ ખુબ સરળ છે. Uma Buch -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week8શિયાળા ની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળા માં ગરમાગરમ સૂપ પીવાની ખૂબ મજા આવે છે તો હું અહીં મકાઈ ના સૂપ ની રેસીપી મૂકું છું. Dimple prajapati -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ#GA4 #Week20આ એકદમ હેલ્થી, ટેસ્ટી અને easy રેસિપી છે Kinjal Shah -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
વેજીટેબલ ક્લીયર સૂપ (Vegetable Clear Soup Recipe In Gujarati)
સૂૂપ / જ્યુસ રેસીપી#SJC વેજીટેબલ ક્લીયર સૂપશિયાળા ની ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે . અને શાકભાજી પણ તાજા અને સરસ આવતા હોય છે . તો આજે મે વેજીટેબલ ક્લીયર સૂપ બનાવ્યુ. Sonal Modha -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
શિયાળા માં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે Bhavna C. Desai -
ગ્રીન સૂપ (Green Soup Recipe In Gujarati)
#MBR7#WLD#Win#Week3#cookpadgujarati#cookpadindiaશિયાળા માં હું અલગ અલગ શસ્કભાજી ના કોમ્બિનેશન કરી સૂપ બનાવતી હોઉ છું આજે મેં ડિનર માં ગ્રીન સૂપ બનાવ્યો.ગ્રીન સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. ટેસ્ટ તો સરસ જ લાગે છે અને જે લોકો ડાયટ કરતા હોય તેના માટે તો બેસ્ટ જ છે તેમાં બટર નો ઉપયોગ નહીં કરવાનો. Alpa Pandya -
કોર્ન સૂપ (corn soup recipe in Gujarati)
#GA4#week8#post1શિયાળા ની સિજન માં શાકભાજી ખૂબ મળે અને અમારે ત્યાં સવાર_સાંજ ઠંડી ચાલુ થઈ ગઈ,તો સાંજે જમ્યા પેલા ગરમ ગરમ વેજીટેબલ સૂપ પીવાની ખુબ મજા પડી જાય,મે અહી મકાઈ દાણા સિવાય બધા વેજીટેબલ બારીક કાપ્યા છે તેથી શરૂઆત માં તે બધા વેજીટેબલ ને બોઈલ નથી કર્યા Sunita Ved -
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#LSR#cookpadindiaઆ સૂપ શિયાળા ની ઠન્ડી માં પીવા ની ખૂબ જ મજા પડે છે... વિટામિન c થી ભરપૂર... વડી તેને વધુ ગુણકારી બનાવવા માટે તેમાં આંબા હળદર તથા તુલસી ના પાન નો પણ ઉપયોગ કર્યો છે.. જેના કારણે શરદી ઉધરસ કફ દરેક માં ફાયદાકારક રહેશે.. Noopur Alok Vaishnav -
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ (Cream of vegetable soup recipe Gujarati)
ક્રીમ ઓફ વેજીટેબલ સૂપ માઈલ્ડ ફ્લેવર નું ક્રિમી સૂપ છે જેમાં પસંદગી પ્રમાણે ના કોઈ પણ શાકભાજી ઉમેરી શકાય છે. સરળતાથી બની જતું આ સ્વાદિષ્ટ સૂપ શિયાળામાં અથવા તો વરસાદની ઋતુમાં પીવાની ખૂબ જ મજા આવે છે.#માઇઇબુક#પોસ્ટ27#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#SJCઆજે આપણે બનાવવાના છીએ અનેક વિટામિન્સનો ખજાનો એવું વેજીટેબલ સૂપ. આ સૂપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને વજન ઘટાડવા માટે વેજીટેબલ સૂપ અહેમ ભૂમિકા ભજવે છે સૂપ માંથી આપણને અનેક પ્રકારના nyutriyans, વિટામિન્સ અને મિનરલ્સ મળે છે જેના કારણે આપણી ઇમ્યુનિટી વધે છે. સૂપ એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ એકદમ સરળતાથી બનાવી શકે છે.સુપ આપણી પાચન ક્રિયાને પણ મજબૂત કરે છે સૂપમાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને ખાસ કરીને જેને વજન ઘટાડવો હોય તે લોકો નિયમિત રૂપે આ સૂપનું સેવન કરે તો 100% ફાયદો થાય છે વ્યક્તિઓને કહીએ છીએ કે હેલ્થી અને એકદમ ફિટ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે વેજીટેબલ સૂપ પીવું જોઈએ. Dr. Pushpa Dixit -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
મનચાઉ સૂપ (Manchow soup Recipe in Gujarati)
#KS2અમારા ઘર માં સૌ નો પ્રિય સૂપ છે. શિયાળા માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે. આ રીતે બનાવા થી રેસ્ટોરન્ટ જેવો જ બને છે. Arpita Shah -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#week20ઠંડી ની સીઝન માં સૂપ ની મજા જ કાઈ ઓર છે સૂપ ઘણી ફ્લેવર ના બને પણ સહુ થી વધુ મજા ટોમેટો સૂપ માં જ આવે Dipal Parmar -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#GA4#Week20#Post1#Soupઅત્યારે ઠંડી માં આ સૂપ પીવાની બહુ મજા આવે છે,,, આ સૂપ પીવામાં પણ ખૂબ હેલ્ધી હોય છે... અને ઓછી સામગ્રીમાં જલ્દીથી બની પણ જાય છે, Payal Desai -
ટોમેટો સૂપ (Tomato soup recipe in Gujarati)
#GA4#week20#soupશિયાળામાં ગરમા ગરમ સૂપ પીવાની બહુ મજા આવે...... Sonal Karia -
સૂપ (soup recipe in Gujarati)
#GA4#week10#soupઆજે સવારે અહીં ગામડે થી શાકભાજી વહેંચવા આવેલા બેન પાસે થી સરસ તાજી કુમળી પાલક લઈ ને તેમાં આદુ,લસણ,દૂધી નો નાનો ટુકડો,તેમજ ટામેટું નાખી ને સરસ હેલ્ધી સૂપ તૈયાર કર્યું છે. અને સ્વાદ માં પણ સારું,ટેસ્ટી ,એવું સૂપ સવાર માં પીવાની મજા આવી ગઈ. તો ચાલો બનાવો ...મારા હેલ્ધી સૂપ ની રીત. Krishna Kholiya -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
વેજીટેબલ સૂપ
શિયાળાની ઠંડી માં ખુબ જ સરસ લાગે છે આ સુપ, વજન કંટ્રોલ પણ થાય અને શાકભાજી ના ન્યુટ્રીશન્સ પણ મળી રહે. હાનિકારક કોઇ પણ જાતના સોસ નાખ્યા વગર પણ ટેસ્ટી લાગે છે. Prasanna Surani -
ફુલાવર નું સૂપ (Cauliflower Soup Recipe In Gujarati)
#GA4#Week24શિયાળા ની ૠતુ માં સૂપ પીવાની મજા આવે છે.અને શિયાળા માં ફુલાવર ખૂબ આવે છે.તો મેં ફુલાવર નું સૂપ બનાવ્યું છે જેની રેસીપી હું અહીં મૂકુ છું.😊 Dimple prajapati -
મનચાઉ સૂપ(Manchow soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમ-ગરમ મનચાઉ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે આ સૂપ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે Arti Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14086753
ટિપ્પણીઓ