રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ની અંદર ઘઉંનો લોટ નાખવો પછી તેની અંદર અડધો વાટકો ઘી નાંખી ગેસ ઉપર મૂકવું અને ધીમે ધીમે હલાવતા રહેવું લોટને ઘીમાં ધીમા ગેસ પર શેકવો
- 2
હવે એક તપેલીમાં એક વાત તો પાણી લેવું પછી તેની અંદર અર્ધગોળ નાખ્યો પછી ગેસ ઉપર ગરમ કરવું ગોળ ઓગળી જાય અને પાણી ઉડી જાય પછી ગેસ બંધ કરી દેવો
- 3
પછી લોટ શેકાઈ ગયો હોય પછી તેની અંદર ગોળ વાળુ પાણી રેડી દેવું અને હલાવતા રહેવું પછી તેની અંદર એક ચમચી સૂંઠનો પાઉડર નાખી દેવો થાય એટલે નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરવું
- 4
શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમા-ગરમ ઘઉંનો શીરો હેલ્ધી ફાસ્ટ શરીર માટે ગુણકારી અને પૌષ્ટિક નાસ્તો છે શિયાળામાં બધાએ ખાવો જોઈએ
Similar Recipes
-
-
ઘઉંના લોટનો શીરો
#RB6ઘઉંમાં શરીરને જરૂરી એવા બધા જ પોષક તત્વો સમાયેલા છે મેં આજે ઘઉંના લોટનો શીરો દેશી ઘી અને ગોળ નાખીને બનાવ્યો છે તેથી તે ખૂબ જ હેલ્ધી છે અને અમારા ઘરમાં બધા ની પસંદ છે. Ankita Tank Parmar -
-
-
-
ઘઉંના લોટનો શીરો(Wheat shiro Recipe in Gujarati)
#GA4#week15#jaggeri#આજે હું ઘઉં ના લોટ માથી બનતો ગોડ અને ઘઉંના લોટનો શીરો બનાવું છું જે ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી છે અને આ હું મારા દાદી પાસેથી શીખી છું Reena patel -
ઘઉંના લોટનો ગોળ વાળો શીરો (પ્રસાદ રેસીપી)
આજે માતાજીને પ્રસાદ ધરાવવા માટે ઘઉંના લોટનો ગોળવાળો શીરો બનાવ્યો#30mins#cookpadindia#cookoadgujrati Amita Soni -
-
-
-
-
-
-
-
ઘઉંના લોટનો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#ChooseToCookખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે આ રેસિપી અમારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉંના લોટનો શીરો(ghau na lot no siro recipe in Gujarati)
#સુપરશેફ2 આપણી રૂઢિગત વાનગી ની વાત કરીએ તો અલગ-અલગ લોટમાંથી આપણે શીરો બનાવતા હોય છે જેમકે ઘઉંના લોટ, બાજરા ના લોટ, રવો,રાજગરાના લોટનો તે ખૂબ જ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ હોય છે તો આજે મે લોટ ની વાનગી માં ઘઉંના લોટનો શીરો બનાવેલ છે. Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11318550
ટિપ્પણીઓ