પાલકનું સૂપ(Spinach Soup Recipe in Gujarati)

Dimple Seta
Dimple Seta @cook_26095721

પાલકનું સૂપ(Spinach Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 લોકો
  1. 5-6પાલકના પાન
  2. 1 નંગટામેટું
  3. 1/4બીટ
  4. 1/4ગાજર
  5. 1 ચમચીઘી
  6. મીઠું સ્વાદનુસાર
  7. 1/2ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પાલક, ટામેટુ, બીટ અને ગાજરને લઈ તેને સાફ કરી લ્યો..

  2. 2

    હવે તેને સમારી કૂકરમાં બાફવા માટે મૂકી દયો..

  3. 3

    બફાય ગયા પછી થોડીવાર ઠંડુ કરવા રાખી દયો પછી તેને મિક્સર માં બ્લેન્ડ કરી લ્યો..

  4. 4

    હવે એક તપેલીમાં ઘીનો વધાર મૂકી તેમાં તૈયાર કરેલ મિક્સર ઉમેરો પછી તેમાં બધા મસાલા નાખી 5 મિનીટ માટે કૂક કરી લ્યો પછી તેને સર્વ કરો તો તૈયાર છે પાલકનું સૂપ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Seta
Dimple Seta @cook_26095721
પર

ટિપ્પણીઓ

Similar Recipes