વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા,ગાજર બીટ,પાલક વગેરે શાક ને સમારી લેવા.
- 2
એક કૂકરમાં ધીમા ગેસ પર તેલ ગરમ કરવા મૂકો.હવે તેમાં આદુ,મરચા અને લસણ ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં સમારેલા બધા શાક ઉમેરી ને સાંતળો.હવે તેમાં મીઠું ખાંડ મરી પાઉડર વગેરે બધા મસાલા ઉમેરી દો.
- 4
કૂકર બંધ કરી ને 5 થી 6 સિટી વગાડી ને ઠંડુ થવા દો.
- 5
હવે સૂપ માં હેન્ડમિક્ષી ફેરવી અને સ્ટનાર માં કાઢીને ગેસ પર ઉકળવા મૂકો.
- 6
થોડું ઘટ્ટ થાય એટલે તેને ગરમ જીરા રાઈસ સર્વ કરો.
Similar Recipes
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
પાલક સૂપ (Palak Soup Recipe in Gujarati)
#GA4 #Week20#soup#palak_soup#CookpadGujarati#cookpadindia#પાલક_સૂપ Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
-
-
શાહી કડાઈ પનીર સબ્જી (Shahi Kadai Paneer Sabji Recipe in Gujarati.)
#GA4#Week23#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
મારી આગવી રીતે બનાવ્યો છે. વેજીટેબલસ ને અડધા અડધા મેશ કર્યા છે એટલે ચાવી ચાવી ને પીવાની મજા આવશે અત્યારે શિયાળા માં ફ્રેશ વેજીટેબલ મળે છે તો આ રીતે સૂપ બનાવીને પીવાનું ઘણું સારું લાગશે . Sangita Vyas -
-
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
વેજીટેબલ સૂપ#GA4 #Week20આ એકદમ હેલ્થી, ટેસ્ટી અને easy રેસિપી છે Kinjal Shah -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
આજે વધુ એક સૂપ ની રીત લઈ ને આવી છું.બહુજ સરળ પણ ટેસ્ટી, હેલ્થી છે. પાલક નું સૂપ, drumstick corriender soup, ટોમેટો સૂપ, રોજ આલગ અલગ સૂપ બનાવો ને શિયાળા માં હેલ્થી રહો.#GA4#week20 Neeta Parmar -
-
વેજીટેબલ સુપ (Vegetable Soup Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #soup #vegetable #vegetablesoup #sjc Bela Doshi -
-
-
મિક્સ વેજિટેબલ સૂપ (mix vegetable soup recipe in gujarati)
#GA4#WEEK10#SOUP#Mix vegetable soup Heejal Pandya -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14490888
ટિપ્પણીઓ