રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 1 કપકોર્નફલોર
  3. 2 કપછીણેલ કોબી
  4. 1 કપગાજર છીણેલું
  5. 1કેપસિકમ
  6. 2 ચમચીલીલું લસણ
  7. 1 કપલિલી ડુંગળી સમારેલી
  8. 4 ચમચીચીલી સોસ
  9. 2 ચમચીસોયા સોસ
  10. 1 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  11. મીઠું જરૂર મુજબ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા એક વાસણ માં છીનેણું કોબી ગાજર લઇ લો

  2. 2

    હવે તેમાં મેંદો ને કોર્નફોલર મીઠું નાખી ને મિક્સ કરો

  3. 3

    હવે જરૃર લાગે તો પાણી નાખો ને મિક્સ કરી ને ગોળા વાળી લો

  4. 4

    હવે તેને ગરમ તેલ માં તળી લો

  5. 5

    હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મુકો તેમાં આદું મરચાં લસણ ની પેસ્ટ નાખો પછી તેમાં લીલું લસણ ને લીલીડુંગળી કેપસિકમ નાખીને મિક્સ કરી ને હલાવો

  6. 6

    હવે તેમાં 1 કપ પાણી ઉમેરો ને તેમાં ચીલી સોસ ને સોયાસોસ ઉમેરી નેહલાવો

  7. 7

    તેમાં 1 ચમચી કોર્નફોલર ને પાણી માં ઓગળી ને નાખો પછી તેમાં તળેલા મન્ચુરિયન નાખી ને મિક્સ કરી દો.

  8. 8

    હવે તેને પ્લેટ માં લઇ નેઉપર કોથમીર થી સજાવો ને સોસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes