જૈન મન્ચુરિયન રાઈઝ.

Mita Kakkad
Mita Kakkad @cook_20448858

#તીખી
#એનિવર્સરી
# વિક 3

જૈન મન્ચુરિયન રાઈઝ.

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#તીખી
#એનિવર્સરી
# વિક 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચોખા
  2. 1 કપમેંદો
  3. 1 કપકોબી
  4. 1/4 કપકેપ્સિકમ
  5. 1/4 કપગાજર
  6. 1/4 કપઆદુ - મરચાં ની પેસ્ટ
  7. 1 ચમચીસોયા સોસ
  8. 1 ચમચીટમેટો સોસ
  9. 1 ચમચીચીલી સોસ
  10. 1/4 ચમચીવિનેગર
  11. મન્ચુરિયન મસાલો
  12. નીમક સ્વાદ મુજબ
  13. તેલ તરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ને ધોઈ ને બાફી લેવા.ને મેંદા ના લોટ ને 1 બાઉલ માં લઇ તેમાં ખમણેલી કોબી,મીઠું,આદુ - મરચા ની પેસ્ટ,મન્ચુરિયન મસાલો ઉમેરી લોટ બાંધો.

  2. 2

    પછી તેના નાના બોલ વળી તળી લ્યો.

  3. 3

    પછી 1 પેન માં તેલ મૂકી તેમાં આદુ - મરચાં ની પેસ્ટ ઉમેરો.પછી કોબી ને ગાજર ઉમેરો. પછી કેપ્સિકમ ઉમેરો. જરાક ચડે પછી બધા સોસ ઉમેરો.પછી મન્ચુરિયન મસાલોઉમેરી 2 મિનિટ ચડવા દયો.પછી મન્ચુરિયન ઉમેરો.નેબાફેલો ભાત ઉમેરો.બધું સરસ રીતે મિક્સ કરી લ્યો ને 2થી3 મિનિટ ચડવા દયો.પછીગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mita Kakkad
Mita Kakkad @cook_20448858
પર

ટિપ્પણીઓ

Similar Recipes