રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ અને પાંચ દસ મિનિટ પલળવા દો પછી એને એક તપેલીમાં ગરમ પાણી કરી અને પલાળેલા ચોખા ને પકાવી લો પછી ચારણીમાં નીતારી લો પછી ડુંગળી કેપ્સિકમ ગાજર કોબીજ ને ઝીણા ઝીણા સુધારી લ્યો
- 2
હવે કડાઈમાં તેલ લઇ અને તેને ગરમ કરો પછી એની અંદર લસણ આદુ મરચાની પેસ્ટ ડુંગળી ગાજર કેપ્સીકમ કોબીજને સરખી રીતે સાંતળો પછી એની અંદર સોયા સોસ ચીલી સોસ રેડ ચીલી સોસ અને મરચું પાઉડર અને મીઠું નાખીને હલાવો પછી એની અંદર રાંધેલો ભાત નાખી દો
- 3
હવે એક વાસણમાં એક વાટકી સમારેલી કોબીજ સમારેલું ગાજર સમારેલી ડુંગળી અને કેપ્સીકમ એક વાટકો મેંદા ના લોટ બે ચમચી કોર્ન ફ્લોર 1 ચમચી લસણની પેસ્ટ 1/2ચમચી આદુ મરચાની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે ચપટી સાજીના ફુલ નાખીને લોટ બાંધી લો
- 4
પછી એની નાની મંચુરિયન વળી કરી લ્યો અને ને તળી લો
- 5
ભાતને સરખી રીતે હલાવી એની અંદર મંચુરિયન ની ઢોકળી નાખીને પાંચ મિનિટ ધીમા આંચે રહેવા દો મન્ચુરિયન રાઈસ થઈ જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો ડુંગળી અને કોથમીરથી ગાર્નિશ કરો
- 6
તો તૈયાર છે તીખા મન્ચુરિયન રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેઝવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન
#એનિવર્સરી#મૈન કોર્સ#વીક 3હેલો ફ્રેન્ડ્સ મૈન કોર્સમાં સેજવાન રાઈસ અને ગ્રેવી મન્ચુરિયન બનાવ્યા છે .ટેસ્ટી અને સ્પાઈસી રેસીપી બનાવી છે અને મન્ચુરિયન એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બન્યું છે Falguni Nagadiya -
-
-
-
ફ્રાઈડ રાઈસ
ફ્રાઈડ રાઈસ એવી રેસીપી છે કે જે તમે બ્રન્ચ, ડિનર કે lunchbox રેસીપી મા બનાવી શકો છો.. આમ તો બધા ફેમિલિ મેમ્બર્સ ને ભાવે છે પણ મારી ડોટર ની આ મનપસંદ વાનગી છે#RB17 Ishita Rindani Mankad -
મન્ચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
#CB9#COOKPADGUJRATI#COOKPADINDIA#DIWALI2021 Jayshree Doshi -
વેજ. મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian gravy Recipe In Gujarati) Chinese recipe
#વિકમીલ૧ #સ્પાઇસી #માઇઇબુક#પોસ્ટ3● શિયાળા તેમજ ચોમાસામાં આ વાનગીનો ઉપયોગ સ્ટાર્ટર તેમજ ડિનરમાં વધારે થાય છે. તેમાં અલગ અલગ શાકભાજી પણ વપરાય છે, વળી તેમાં ચીલી સોસ તેમજ મરી પાઉડર વપરાતો હોવાથી તે વધુ સ્પાઇસી હોય છે. Kashmira Bhuva -
-
મંચુરિયન ફ્રાઇડ રાઈસ &મંચુરિયન ગ્રેવી
#સુપરશેફ૪આ વાનગી માં મંચુરિયન વધેલા ભાત માંથી બનાવેલ છે. અને બધા વેજિટેબલ નાખ્યા છે એટલે હેલ્ધી પણ છે. મંચુરિયન મારી ૩ યર ની બેબી ને બોવ જ ભાવે છે. Hemali Devang -
-
-
વેજ ગ્રેવી મન્ચુરિયન (veg gravy manchurian Recipe In Gujarati)
#ઈસ્ટ મન્ચુરિયન માં મેં ચોખાના લોટના બદલી ચણાના લોટનો ઉપયોગ કર્યો છે જે બધાના ઘરે અવેલેબલ હોય અને ટેસ્ટી પણ ખૂબ જ થાય છે એકવાર જરૂર બનાવજો Vandana Dhiren Solanki -
ડ્રાય મન્ચુરિયન
#વિકમીલ૩#વિક૧#સ્પાઈસી/તીખીહેલો, ફ્રેન્ડ્સ આ મન્ચુરીયન વેજીટેબલ થી ભરપુર છે અને એકદમ સોફ્ટ પણ બન્યું છે તો આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
-
વેજ. મંચુરિયન ફ્રાઈડ રાઈસ (Veg. Manchurian Fried Rice Recipe In Gujarati)
#CB9#week9#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
ચીલી સોયા ચંક્સ(chilli soya chanks in Gujarati)
#માઇઇબુક#weekmeal1#spicy/tikhiPost 5#માઇઇબુક#વિકમીલ1#સ્પાઈસી/તીખી Komal Dattani -
-
-
પનીર ચીલી ડ્રાય(paneer chilli dry recipe in gujarati)
યમ્મી પનીર ચીલી ડ્રાય બનાવું ઇઝી અને ટાઈમ પણ ઓછો અને સૌની ફેવરેટ ડીસ Krishna Vaghela -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)