અવધી ગોબી કાથી રોલ

અવધી ગોબી કાથી રોલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ બાંધવા માટે એક થાળીમાં લોટ લઈ તેમાં મીઠું, મલાઈ અને દૂધ નાખી જરુર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.ઢાકી ને સાઈડ માં મૂકી દો.
- 2
કાજુ અને ડુંગળી ની પેસ્ટ કરી લો.ગાજર, ડુંગળી, કેપ્સિકમ, ફ્લાવર,કોબી ને કટર માં નાખી ઝીણું કરી લો.
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખી લવિંગ મરી,જાવીત્રી, એલચી નાખી સાંતળો.પછી આદું મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી.બે મિનિટ સુધી સાંતળો.ડુગરી અને કાજુ પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.બધા સુકાં મસાલા, કિચન કિંગ મસાલો નાખી બરાબર હલાવી લો. મલાઈ નાખી બરાબર હલાવી લો.હવે ઝીણા સમારેલા મિક્સ વેજીટેબલ નાખી બરાબર મિક્સ કરો.જરુર મુજબ પાણી ઉમેરવું.
- 4
તો તૈયાર છે આપણું સ્ટફિંગ.
- 5
હવે લોટ માંથી મોટી પતલી રોટલી બનાવી લો.તવી પર કાચી પાકી શેકી લો.
- 6
ત્યાર બાદ રોટલી પર લીલી ચટણી લગાવીને રાખવું.પછી સ્ટફિંગ મુકવું.ચીઝ છીણી ને નાખી લો.પીરી પીરી મસાલો છાંટો.રોલ બનાવી લો.
- 7
ગ્રીલર તવી ગરમ કરો.બટર લગાવી રોલ શેકી લો.
- 8
તૈયાર છે આપણા અવધી ગોબી કાથી રોલ.ગરમ સર્વ કરો.સાથે લીલી ચટણી અને ટામેટા સોસ મૂકો. અવધી ગોબી કાથી રોલ ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગોબી રેવીઓલી વીથ અવધી સોસ
#ખુશ્બુગુજરાતકી#અંતિમમાસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં શેફ સિધ્ધાર્થ તલવાર ની રેસીપી થી પ્રેરણા લઈને મેં એક ફયુઝન રેસીપી તૈયાર કરી છે.ગોબી રેવીઓલી વીથ અવધી સોસ. Bhumika Parmar -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
ચીઝી કરીડ કોલી ફ્લાવર પાસ્તા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ ના અંતિમ રાઉન્ડમાં પહોંચી ખૂબજ સરસ લાગ્યું.આ રાઉન્ડ માં શેફે અવધી મલાઈ ગોબી ની રેસીપી આપી છે.એમની આ રેસીપી માંથી પ્રેરણા લઈને મેં ફ્લાવર નો ઉપયોગ કરી પાસ્તા બનાવ્યા છે.સાથે મલાઈ અને દૂધ નો ઉપયોગ કરી વાઈટ સોસ બનાવી મિક્સ કરીને પાસ્તા તૈયાર કર્યા છે.અને કરી મસાલો ઉમેરી અલગ જ ફલેવર આપ્યો છે. Bhumika Parmar -
અવધી સિઝલર
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ તલવાર દ્વારા રેસીપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી અને એ પડકાર ને પૂર્ણ કરવા હું અવધી સિઝલર લઈ ને આવી છું.એમાં મૂળ રેસીપી માં ગોબી ની સાથે મેં પનીર અને વટાણા નો ઉપયોગ કર્યો છે.મૂળ જાપાન ની વાનગી સિઝલર ની રીત પ્રમાણે બધી અવધી વાનગી લઈ ને સિઝલર બનાવ્યું છે. જે વન પોટ મીલ ની ગરજ સારે છે.આ સિઝલર માં મેં જરદા પુલાવ, અવધી મલાઈ સબ્જી, શીખ કબાબ અને તળેલા શાક અને પનીર સ્ટિક રાખ્યા છે.આ વાનગી માં શેફ ના પડકાર પ્રમાણે તેમની મૂળ વાનગી માં પનીર અને વટાણા ઉમેર્યા છે તથા બીજી વાનગી માં મૂળ વાનગી ના ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. અને સૌથી મહત્વ નું એ છે કે શેફ ના પડકાર ની વાનગી અવધી ક્યુસીન ની છે અને મેં મારી વાનગી માં બધી અવધી વાનગીઓ નો સંગમ કર્યો છે. Deepa Rupani -
નવાબી ગોબી કડાઈ
#flamequeens#અંતિમઆજે મેં કૂકપેડ દ્વારા માસ્ટર શેફ ચેલેન્જ માં શેફ સિદ્ધાર્થ સરની બનાવેલી અવધિ મલાઈ ગોબીમાંથી થોડીક સામગ્રી લઇને નવાબી ગોબી કડાઈ બનાવ્યુ છે.આ વાનગી માં મૂળ રેસીપી માંથી ગોબી ની સાથે મેં કેપ્સિકમ, ડુંગળી અને પનીર નો ઉપયોગ કર્યો છે. અને ડુંગળી અને ટામેટાં ની મિક્સ પેસ્ટ બનાવી છે. તથા મૂળ વાનગી ના બીજા ઘટકો નો ઉપયોગ પણ કર્યો છે. Prerna Desai -
ગોબી કોફતા કરી
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સરની અવધી મલાઈ ગોબી થી પ્રેરિત થઈને મેં આ ફ્યુઝન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
મલાઈદાર આલુ ગોબી
#ગરવીગુજરાતણ#અંતિમમાસ્ટર શેફ પ્રતિયોગીતા ના આ અંતિમ પડાવમાં શેફ સિધ્ધાર્થ તલવાર જી ની રેસીપી ને થોડાક ફેરફાર સાથે રોજબરોજ ની રસોઈ માં બનાવી શકાય એ રીતે આલુ ગોબી બનાવવા નો પ્રયાસ કર્યો છે. Chandni Mistry -
ફુલ ગોબી ના સમોસા
#ખુશ્બુગુજરાતકી#અંતિમઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી ને સમોસા બનાવીયા છીએ.Arpita Shah
-
ગોબી પરાઠા
#zayakaqueens#અંતિમમિત્રો આલુ પરોઠા તો આપણે ખાઈએ છીએ પણ માસ્ટરશેફ સિદ્ધાર્થ ની રેસીપી અવધી મલાઈ ગોબી ના ઘટકો વાપરીને મેં અહીંયા ગોબી પરાઠા બનાવેલ છે Khushi Trivedi -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
અવધી ગોબી મટર મેથી મલાઈ
#flamequeens#અંતિમઆ વાનગી મે શેફ ની રેસીપી માં ફયુઝન કરી બનાવી છે.કાજુ સાથે મગજતરી લઈ પેસ્ટ બનાવી છે.ગોબી સાથે મટર અને મેથી લીધી છે.ખૂબ સરસ બની છે.તમે પણ જરુર થી બનાવજો. Bhavna Desai -
ફુલ ગોબી ના સમોસા
#ખુશ્બૂગુજરાતકી#અંતિમઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે સમોસા આપણે અલગ અલગ બનાવતા હોઈએ છીએ મેં ફૂલ ગોબી નો ઉપયોગ કરી નેસમોસા બનાવીયા છીએ.Arpita Shah
-
ગોબી ખાવસા
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરના અવધિ મલાઈ ગોબી રેસીપી ના ઘટકો વાપરી મેં અહીંયા એક સુરતી રેસીપી બનાવેલ છે Khushi Trivedi -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
જો કોઈ પણ ને રાતે જમવા માં લાઈટ જમવું હોઈ તો એક જ વિચાર આવે છે જે જટ પટ બની જાય , તો મે આજે વધારેલી ખીચડી બનાવી છે.#GA4#Week 20. Brinda Padia -
-
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
સ્ટફ અવિધ ગોભી ફ્રિટર્સ
#zayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થે સર એ બનાવેલી અવધિ મલાઈ ગો ભી ની રેસીપીથી પ્રેરાઈને મે નવી રેસીપી ટ્રાય કરી છે Shail R Pandya -
નવાબી મેરિનેટેડ ગોબી પોપર્સ કરી મસાલા
#flamequeens#અંતિમઅહીં ગોબી ને મેરિનેટ કરી અલગ જ પોપર્સ બનાવ્યા છે. પોપર્સ ક્રન્ચી બનાવ્યા છે.અને કરી સાથે કોમ્બિનેશન કર્યું છે. Prachi Desai -
વેજીટેબલ મસાલા ખીચડી
#ખીચડીખીચડી નામ સાંભળતા જ ખાવાનું મન થાય છે.ઘણા દિવસ જો બહાર નું ખાધું હોય તો બધા ના મનમાં એક જ વિચાર આવે છે કે ઘરે આજે ખીચડી જ ખાવી છે.ખીચડી પણ ઘણા પ્રકારની બને છે.મે આજે મગની છોતરા વાલી દાળ ની વેજીટેબલ નાખી મસાલા ખીચડી બનાવી છે.સાથે કઢી અને પાપડ.... બીજું શું જોઈએ????? Bhumika Parmar -
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
વેજિટેબલ મેગી રોલ (Vegetable Maggi Roll Recipe In Gujarati)
મેગી નાના મોટા બધા ને ભાવતી વાનગી છે તેને થોડી વધારે હેલ્ધી અને વેજિટેબલ નો ઉપયોગ કરી મે વેજિટેબલ મેગી રોલ બનાવ્યા. Kajal Rajpara -
-
માલાબાર પરોઠા વીથ મિક્સ વેજ કરી
#સાઉથકેરલા રાજ્ય માં માલાબાર પરોઠા ફીશ કરી,ચીકન કરી સાથે વધુ પ્રમાણમાં ખવાય છે.પરંતુ ઘણા મિક્સ વેજીટેબલ કરી સાથે અથવા કડલા કરી સાથે પણ ખાય છે.અને સાથે કોકોનટ નો ઉપયોગ કરી બનાવે છે.માલાબાર પરોઠા મેંદા ના લોટ માંથી બનાવવામાં આવે છે પરંતુ મેં અહીં ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. Bhumika Parmar -
ગોબી પનીર પરાઠા(Gobhi Paneer paratha Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #gobi# આ પરાઠા મેં ગોબી/ફ્લાવર અને હોમ મેડ મસાલા હર્બસ પનીરનો ઉપયોગ કરી બનાવ્યા છે. Urmi Desai -
અવધી શાહી ગોબી વેડમી
#ખુશ્બુગુજરાતકી#અંતિમ આજે અમે માસ્ટરશેફ ના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા છે જેથી અમારા માટે ખૂબ જ ખુશીનું કારણ છે અમારી અત્યાર સુધીની બધી રેસીપી બધા મેમ્બરને તથા કૂક પેડ બધા એડમીન ને ખૂબ જ ગમી છે તથા શેફ સિદ્ધાંથ ને અમારી રેસીપી ખૂબ જ ગમી છે એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો છે. જેમ અમારા ગ્રુપનું નામ છે ખુશ્બુ ગુજરાત કી કેવી રીતે અમારી બધી ખુશ્બુ આપીને આ રેસિપી બનાવી છે જે આપણા ગુજરાતીની સૌથી વધારે બધાને મનગમતી આ રેસિપી છે. જેમ ગુજરાતીઓમાં શુભ અવસર પર આપણે મીઠું અવશ્ય બનાવીએ છે તે આજે અમે ફાઇનલ રાઉન્ડમાં પહોંચ્યા છે તો મેં વિચાર્યું કે હું ની શરૂઆત મીઠાઈ થી કરું. આજે મે શેફ સિદ્ધાંથ આપેલી સામગ્રીનો મેક્સિમમ મેં ઉપયોગ કરીને આ રેસિપી બનાવી છે હું આપની સમક્ષ રજુ કરું છું જે આપણને બધાને ખૂબ જ ગમે એવી મારી આશા છે શેફ સિદ્ધાર્થ તે આપણને ગોબી, મલાઈ, ક્રીમ, કાજુ, કેવડા જળ એ બધી વસ્તુ ઉપયોગ કરીને કંઈક બનાવવાનું કીધું તું તો આજે મેં લીધું છે કાજુ, ગોબી મલાઈ, ક્રીમ ઈલાયચી, કેવડા જળ કઈ રેસીપી હશે દોસ્તો.? કેવડા જળ ની સુગંધ મસ્ત હોઇય છે. જેના કારણે રેસીપી ની અલગ જ ટેસ્ટ આવે છે. તો મેં આજે બનાવી છે વેડમી નામ સાંભળીને તમારા મોઢામાં પાણી આવી ગયું એ દોસ્તો તમે આજે છે ને ગોબી અને તુવેરની દાળને મિક્સ કરીને અને એની અંદર મેં મારો ખૂબ જ પ્રેમ આપીને અલગ પ્રકારની વેડમી બનાવી છે જે તમને ખૂબ જ ગમશે. તો દોસ્તો આ રેસિપી નું નામ છે અવઘી શાહી ગોબી વેડમી Ekta Rangam Modi -
વેગન રાઈસ
#zayakaqueens#અંતિમમાસ્ટરશેફ સિદ્ધાર્થ સરના અવધી મલાઈ ગોબી રેસીપી ના ઘટકો વાપરીને મેં અહીંયા એક વેગન રેસિપી તૈયાર કરેલ છે Khushi Trivedi -
-
કોલીફ્લાવર કટલેસ વિથ ક્રીમી સોસ
#zayakaqueens #અંતિમમાસ્ટરશેફ સિઘ્ધાર્થ સર ની રેસીપી અવધિ મલાઈ ગોબી ના ઘણા ખરા ઘટકોનો યુઝ કરીને મેં મારી એક ફ્યુઝન રેસિપી તૈયાર કરી છે. Khushi Trivedi -
ફૂલ ગોભી નું સૂપ
#ખુશ્બૂગુજરાતકી#અંતિમઅમારી ટીમ ને અંતિમ (ચેલેન્જ રાઉન્ડ) મા સિલેકટ કરવા બદલ માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર અને સમગ્ર કૂકપેડ ટીમ નો ખૂબ ખૂબ આભારઅંતિમ ચેલેન્જ રાઉન્ડ મા ગોબી એ મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરવાનો છે શેફ સિધ્ધાર્થ તલવાર જી ની અવધિ ગાેબી માંથી પ્રેરણા લઈ ને મેં આજે સુપ બનાવ્યો છે.Arpita Shah
More Recipes
ટિપ્પણીઓ