થાલીપીઠ
રાંધવાની સૂચનાઓ
- 1
એક મીક્સર જારમાં આખા સુકા ધાણા,જીરું,અજમો, લીલા મરચા, લસણ ની કળીઓ, મીઠું નાખીને વાટી લો.
- 2
એક મોટા બાઉલ માં જુવાર નો લોટ, ઘઉંનો લોટ,બેસન નો લોટ, પલાળેલા પૌઆ નાખીને મીક્સ કરી લો. ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, હળદર, તલ,, વાટેલો મસાલો, કોથમીર નાખીને મીક્સ કરી લો.
- 3
ત્યારબાદ તેમાં સમારેલી પાલક અને છીણેલી દૂધી નાખીને મીક્સ કરી લો. જરૂર હોય એટલુ પાણી લઈ એ કણક બાંધી લો. કણક ને કઠણ નથી બાંધવાની.
- 4
હવે ગેસ ચાલુ કરીને નોનસ્ટિક પૅન ગરમ કરો. અને તેલ લગાવી દો
- 5
હવે કણક માંથી મીડિયમ બોલ્સ બનવીને તેને પ્લાસ્ટિક પેપર પર તેલ લગાવીને થાલીપીઠ ને પાણી વાળો હાથ કરી દબાવીને ગોળ ગોળ બનાવી લો. વચ્ચે વચ્ચે કાણા બનાવી લો.
- 6
ગરમ થયેલા પેન માં પલટાવીને નાખી દો. અને પ્લાસ્ટિક કાઢી નાંખો. થાલીપીઠ માં વચ્ચે જે કાણા બનાવ્યા છે એમાં તેલ નાખો અને શેકાવવા દો.
- 7
એક બાજુથી શેકાઈ જાય એટલે પલટાવીને બીજી બાજુ શેકી લો. સોનેરી કલર ની થાય એટલે શેકાઈ ગયું હોય એટલે ગેસ બંધ કરી લો.
- 8
તૈયાર છે...મહારાષ્ટ્રીયન રેસિપિ... થાલીપીઠ...ગરમ ગરમ થાલીપીઠ નાસ્તા માં સોસ,ગ્રીન ચટણી,દૂધ કે ચા સાથે ખાવાની મજા આવે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઈન થાલીપીઠ (Multi Grain Thalipeeth Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
મલ્ટી ગ્રેન થાલીપીઠ (Multigrain Thalipeeth recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#THALIPEETH#MAHRASTRIYAN#HEALTHY#BREAKFAST#DINNER#MULTIGRAIAN#COOKPADINDIA#COOKPADGUJRATI થાલીપીઠ એ મૂળ મહારાષ્ટ્રના પરંપરાગત વાનગી છે જે હાથે થી થેપી ને તૈયાર કરવામાં આવે છે. તેમાં મનપસંદ રીતે જુદા જુદા લોટનો અથવા તો એક જ લોટનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તમારા મનપસંદ શાકભાજી પણ ઉમેરી શકાય છે અને જુદા જુદા variation તેને તૈયાર કરી શકાય છે. Shweta Shah -
મલ્ટીગ્રેઇન ફ્લોર થાલીપીઠ (Multigrain Flour Thalipeeth Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 6#FFC6Week - 6 Juliben Dave -
-
-
-
-
-
રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ (Rice Flour Mix Veg Thalipeeth Recipe In Gujarati)
#FFC6#cookpadindia#cookpadgujaratiWeek6રાઇસ ફ્લોર મીક્ષ વેજ થાલીપીઠ Ketki Dave -
મેથી થાલીપીઠ
#goldenapron2Week8Maharashtraથાલીપીઠ મહારાષ્ટ્રની ટ્રેડિશનલ રેસીપી છે જેમાં જુવાર ઘઉં નો લોટ અને ચણાનો લોટ મિક્સ કરી તેમાં મેથી નાખી અને બનાવવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે જોઈએ થાલીપીઠ ની રેસીપી Khushi Trivedi -
-
-
-
-
-
લેફટ ઓવર ખિચડી પકોડા (Left Over Khichdi Pakoda Recipe In Gujarati)
#FFC8 (ફુડ ફેસ્ટિવલ)Week:8 Trupti mankad -
-
-
-
થાલીપીઠ(Thalipeeth recipe in Gujarati)
#સમર#મોમ આ મહારાષ્ટ્ર ની ફેમસ ડિશ છે. ખાવા મા બહુ જ ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni)
More Recipes
ટિપ્પણીઓ (6)
Look yummy😋😋☺️