#ટિફિન

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#ક્રિસ્પી બ્રેડ પકોડા
# ઇબૂક ૧
# પોસ્ટ ૩

#ટિફિન

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#ક્રિસ્પી બ્રેડ પકોડા
# ઇબૂક ૧
# પોસ્ટ ૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નગ બ્રેડ સ્લાઈસ
  2. ૧ નગ ઝીણી સમારેલી ડુંગળી
  3. ૨ ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. ૧ નગ ઝીણી સમારેલ કેપ્સીકમ
  5. ૨ ચમચી ચોખા નો લોટ
  6. ૨ ચમચી ઝીણી સમારેલી કોથમરી
  7. ૧ ચમચી મરચું પાવડર
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧/૨ કપ પાણી
  10. ૨ થી ૩ ચમચી સેજવાન સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ને મિક્સર માં ક્રશ કરી લો

  2. 2

    પછી તેમાં ડુંગળી, કેપ્સીકમ, કોથમીર,આદુ મરચા ની પેસ્ટ અને ચોખા નો લોટ નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    પછી તેમાં મીઠું, મરચુ પાઉડર અને. સેજવાન સોસ નાખી મિક્સ કરો પછી તેમાં.પાણી નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    ગરમ તેલ માં પકોડા ઉતરી ને ગરમ ગરમ પકોડા કેચઅપ જોડે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes