કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવટામેટા નું શાક

Ushma Malkan
Ushma Malkan @ush_85

#ઇબુક૧
# ૧
#શિયાળા માં રોટલા હોય કે પરાઠા ગમે તેની સાથે મજા પડે એવું ઓલ ટાઈમ હિટ શાક

કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવટામેટા નું શાક

#ઇબુક૧
# ૧
#શિયાળા માં રોટલા હોય કે પરાઠા ગમે તેની સાથે મજા પડે એવું ઓલ ટાઈમ હિટ શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામટામેટા
  2. 1 ચમચીલસણ ની ચટણી
  3. 1 ચમચીજીરું
  4. 2 ચમચીધાણાભાજી
  5. 2 ચમચીમરચું પાવડર
  6. 1/2 ચમચીહળદર
  7. 3 ચમચીધાણાજીરુ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 2 ચમચીગોળ
  10. 3મોટા ચમચી તેલ
  11. 1 ચમચીઆદુ મરચા પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક કડાઈ લો તેમાં તેલ મુકો તેલ આવ એટલે જીરું નાખો હિંગ નાખી બન્ને તતડે એટલે હળદર આદુંમરચાંની પેસ્ટલસણ ની પેસ્ટ નાખી 1મિનટ સાંતળો.

  2. 2

    પછી તેમાં ટામેટા નાખી મિક્સ કરો 2મિનટ સસડે પછી 1/2કપ પાણી નાખી એને થવા દો 5થી 7મિનટ પછી ટામેટા ચડી જાય એટેલે બધા મસાલા કરો ન થવા દો તેલ ઉપર આવે એટલે એમાં સેવ ધાણાભાજી ઉમેરી મિક્સ કરી દો.

  3. 3

    તૈયાર છે ગરમા ગરમ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવટામેટા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes