ગુલગુલે

Jyoti Bhatt
Jyoti Bhatt @cook_19995760

#goldenapron2
#week2
#ઓરિસ્સા રેસીપી

ગુલગુલે

#goldenapron2
#week2
#ઓરિસ્સા રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. અડધો કપ રવો
  3. અડધો કપ ખાંડ
  4. 1 ચમચીવરિયાળી
  5. 1 ચમચીજીરૂ
  6. અડધી ચમચી બેકિંગ પાવડર
  7. 1વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટની અંદર અડધી વાટકી રવો 1 ચમચી જીરૂ એક ચમચી વરિયાળી અડધી વાટકી ખાંડ અને એક કપ દૂધ નાખવું પછી એ મિશ્રણને ખીરું તૈયાર કરવું

  2. 2

    હવે એક કડાઈ ની અંદર તેલ ગરમ મૂકી અને તેલ ગરમ થઇ જાય એટલે ચમચી વડે પાડી લેવા બ્રાઉન કલરના થાય એટલે ગરમા-ગરમ સર્વ કરવા તૈયાર છે આપણા સાઉથ ઇન્ડિય ન ગુલ ગુ લે હાલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Bhatt
Jyoti Bhatt @cook_19995760
પર

ટિપ્પણીઓ

Similar Recipes