ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)

ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..
દરરોજ બટાકા ખાવા ના ગમે..
અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ..
પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.
ડિનર માં વધારે સારું પડે..
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
ઉનાળા ચોમાસા માં શાક ની તંગી પડે છે..
દરરોજ બટાકા ખાવા ના ગમે..
અને એવામાં જો મહેમાન આવી જાય તો શાક ન હોય તો પણ સંતોષ થાય એવું જમાડી શકીએ..
પરાઠા કે રોટલી સાથે ગાંઠિયા નું શાક બનાવી દઈએ તો કામ સરળ થઈ જાય.
ડિનર માં વધારે સારું પડે..
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટા ડુંગળી મરચા ને કાપી ને તૈયાર રાખવા,ગાંઠિયા પણ રેડી રાખવા.
- 2
પેન માં તેલ લઇ વઘાર તતડાવો, ત્યારબાદ તેમાં ડુંગળી,મરચા ના કટકા,આદુ લસણ ની પેસ્ટ અને લીમડા ના પાન નાખી સાંતળો.ત્યારબાદ ટામેટા ના કટકા અને ટોમેટો પ્યુરી નાખી ગળી જાય ત્યાં સુધી સાંતળો.
- 3
- 4
હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું અને ધાણા નાખી બધું મિક્સ કરી લો મસાલા પાકી જાય એટલે પાણી એડ કરી ઊકળે એટલે ગોળ નાખી દો. પછી ગાંઠિયા નાખી પાણીની consistency ઓછી થાય અને રસો ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો.
- 5
- 6
- 7
ગાંઠિયા નું શાક તૈયાર છે.બાઉલ માં કાઢી ઉપર ધાણા અને થોડા ગાંઠિયા નાખી સર્વ કરો.
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટા નું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ..એવીજ રીતે મે આજે ગાંઠીયા ટામેટા નું શાક બનાવ્યું અને બહું જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Chutney તીખું, ખાટું ,મીઠુ ..મસ્ત મસાલેદાર ખાવાનું હોય અને સાથે ખાટી મીઠી ચટણી હોય તો મજા પાડી જાય .કોઈ પણ વાનગી ટેસ્ટી ત્યારે જ બને જ્યારે એની સાથે સાઈડ ડીશ ..એટલે કે અવનવી ચટણી હોય .તો આવી મરચા,કોથમીર અને મિંટ ની ખાટીમીઠી ચટણી ની રેસીપી આ રહી . Keshma Raichura -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 આ શાક ઘર માં કોઈ શાક ન હોઈ તો ફટાફટ બની જાય છે. સેવ ગાંઠિયા જેવું ફરસાણ તો દરેક ના ઘરો માં હોઈ છે. જ્યારે કોઈ બીજા શાક ન ભાવતા હોઈ તો ગાંઠિયા ટામેટા નું શાક બનાવી ને છોકરાઓ ને આપી શકીએ.તો મેં આજે ફૂલ કાઠીયા વાડી રીત થી ચટાકેદાર શાક બનાવ્યું છે. તો જરુર ટ્રાઈ કરશો. Krishna Kholiya -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 ગાંઠિયા નું શાક બનાવ્યું છે અમને ખીચડી જોડે બહુ ભાવે તો આજે મે બનાવ્યું છે તો શેર કરું છું Pina Mandaliya -
તીખા ગાંઠિયા (Tikha Ganthia Recipe In Gujarati)
ગુજરાતી ના ઘર માં મળી આવતો બારે માસ નો નાસ્તો .ગમે તે સમયે એકલા કે ચા સાથે ખાઈ શકો..વડી ઉનાળા માં શાક મળવા મુશ્કેલ થઈ જાય ત્યારે આપણે આ ગાંઠિયા નું શાક પણ બનાવી દઈએ .બધા નાસ્તા નો રાજા એટલે તીખા ગાંઠિયા.. Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું શાક..(Kaju Gathiya Shak recipe in Gujarati)
કાઠિયાવાડી ગાંઠિયા નું શાક અને કાજુ કરી એવું પંજાબી શાક.. તો આ બન્નેનું કોમ્બિનેશન એછે કાજુ ગાંઠિયા નું શાક... Mishty's Kitchen -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
તુરીયા ગાંઠિયા નું શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#ChooseToCookઆ શાક મારા બા ની રેસીપી છે અને મારા બાળકો ને ખુબજ ભાવે છે . તુરીયા નું શાક ને સંભારો જો જમવા માં હોઈ તો બીજું કશુજ જમવામાં જરૂર નથી હોતી Darshna Rajpara -
ગાંઠિયા ટામેટાં નું શાક (Ganthiya Tomato Shak Recipe In Gujarati)
સેવ ટામેટાં ના શાક ની જેમ જ બનાવાય..મે સેવ ની બદલે ગાંઠિયા યુઝ કર્યા છે..આ પણ એટલું જ ટેસ્ટી લાગે છે Sangita Vyas -
-
ઓટ્સ બનાના પેન કેક(oats banana pancake Recipe in Gujarati)
# GA4#Week-2પેન કેક બાળકો ને બહુ જ પસંદ હોય છે બાળકો ને હેલ્ધી ફુડ ખવડાવવુ હોય ત્યારે કંઈક અલગ બનાવવુ પડે બાળકો ને બનાના તો ભાવતા હોય છે પણ ઓટ્સ તો બાળકો ને ખવડાવવા હોય તો તેનુ કંઇક નવું બનાવવુ પડે છેહુ બાળકો ની પ્રીય ઓટ્સ બનાના પેન કેક ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
હોમમેડ ગાંઠિયા નુ શાક (Homemade Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#હોમમેડ ગાંઠિયા નુ શાક#પર્યુષણ રેસીપી Saroj Shah -
ટામેટાં-મરચાં નું શાક
#ટમેટાજ્યારે ઘરે કોઈ ઓચિંતા ના મહેમાન આવી જાય ત્યારે ઘર માં શાક ભાજી ન હોઈ તો આ ઇન્સ્ટન્ટ ખાટું, મીઠું અને તીખું શાક ઝડપ થી બની જાય છે. અથવા તમે ક્યારેય મુસાફરી માં આ શાક લઈ જઈ શકો છો. આ શાક 2-3 દિવસ સુધી બગડતું નથી. Yamuna H Javani -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7ખૂબ સરળ અને ઝડપ થી બનતી અને સ્વાદ માં ખૂબ જ સરસ એવી શાક ની રેસિપિ કાજુ ગાંઠિયા Dipal Parmar -
વરા નું બટાકા નું શાક (Vara Bataka Shak Recipe In Gujarati)
આજે દિવાળી છે..ઘર માં ખુશી નો માહોલ છે .મહેમાન આવ્યા હોય ત્યારે આવું શાક સાથે ફરસાણ અને મીઠાઈ બનાવતા હોઈએ છીએ.. Sangita Vyas -
કોબી બટાકા નું શાક અને રોટલી
લંચ માં સાદુ અને લાઈટ ખાવાનું બનાવ્યું છે..દરરોજ દાળ ભાત નથી બનાવતી..શાક રોટલી હોય એટલે ચાલી જાય .સાથે દહીં,કાકડી અને ગોળ..Complete lunch meal.. Sangita Vyas -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6 બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે.અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે ફટાફટ બનાવી ને સર્વ કરી શકો છો. Arpita Shah -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
ભરેલાં કાંદા બટાકા નું શાક (Bharela Kanda Bataka Shak Recipe In Gujarati)
ભરેલાં કાંદા-બટાકા નું શાક એ કાઠિયાવાડી શાક છે. દહીં અને કાંદા માં ભરેલા પૂરણ ની મસ્ત મુલાયમ gravy બને છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે. Dhaval Chauhan -
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#Cookpadgujrati#Cookpadindiaઆપણે ગુજરાતી ઓ ગાંઠિયા ખાવા ના જબરા શોખીન .દરેક માં ઘર માં બે ત્રણ જાત ના ગાંઠિયા અચૂક હોય જ .જ્યારે ઝટપટ કઈક શાક બનાવવું હોય તો આ ગાઠીયા આપણો ખૂબ સારો સાથ આપે. Bansi Chotaliya Chavda -
બટાકા નું શાક અને થેપલાં (Potato Shak Thepla Recipe In Gujarati)
#SD ડિનર માં સિંપલ ખાવાનું પચવામાં સહેલું પડે છે.સાડા સાત સુધીમાં ખાઈ લેવું જોઈએ.. બટાકા નું શાક અને થેપલાં Sangita Vyas -
સરગવાની શીંગ અને બટાકા નું ભરેલુ શાક
આજે લંચ માં શીંગ નું શાક કર્યું.સાથે બટાકા પણ એડ કર્યા જેથી બાળકો પણ હોંશે હોંશે ખાઈ લે.. Sangita Vyas -
ગાંઠિયા લીલીડુંગડી નું શાક (Ganthiya Lili Dungli Shak Recipe In Gujarati)
#KS6ગાંઠિયા નું શાક- Beena Radia -
More Recipes
ટિપ્પણીઓ (7)