પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ની ભાજી ને પાણી નાખી નેધોઈ લેવી અને મગ ની દાળ 15 મિનીટ પહેલા પાણી નાખી ને પલાળી દેવી
- 2
કુકર મા તેલ મુકી તેલ થાય એટ્લે હિંગ નો વધાર કરવો ને ટામેટા નાખવા પછી પાલક ની ભાજી નાખવી
- 3
ને મસાલો કરવો મીઠું, મરચું,હરદળ નાખી ને હલાવી નાખવું અને 3 સિટી વગાડવિ ને પાલક નું શાક તૈ યાર પ્લેટ સર્વ કરવું પાલક માંથી આયર્ન ખૂબ મલે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મગ ની મોગર દાળ - પાલક નું શાક (Mogar Dal & palak sabji recipe in Gujarati)
#goldenapron3#week૪ Rupal -
-
-
-
-
-
-
-
પાલક-સવા ની ભાજી નું મગની દાળ વાળુ શાક
#લીલીપીળી આ શાક બહુ ટેસ્ટી લાગે છે,રોટલી અને રોટલા સાથે સારૂ લાગે છે. Tejal Hitesh Gandhi -
-
-
પાલક મગ ની દાળ નું શાક(Palak Moong Dal Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#પાલક મગ ની દાળ નું શાક Tulsi Shaherawala -
-
-
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
-
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
પાલક-મગ દાળ નું શાક
પચવા માં હલકું અને ટેસ્ટી એવું આ શાક કોઈ ઝંઝટ વગર સરળતા થી બની જાય છે. Kinjal Shah -
પાલક ની ભાજી અને મગ ની દાળ નું શાક(Palak Bhaji Moong Dal Shak Recipe In Gujarati)
#GA4 #Week2પાલક ની ભાજી ના ખુબ જ ફાયદા છે. તેમાં થી કેલ્શિયમ, ફાઇબર, આયન અને વિટામિન એ ભરપૂર માત્રા માં મળે છે. વજન ઉતારવા માટે પાલક ની ભાજી ખૂબ જ ઉપયોગી છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11350973
ટિપ્પણીઓ