રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલકની સમારી સ્વચ્છ પાણી વડે ધોઈ લો. ત્યારબાદ કુકરમાં પાલક અને મગની દાળને મિક્સ કરી દો. તેને બે સીટી વાગવા દો.
- 2
હવે એક હવે એક કડાઇમાં તેલ મૂકો દોઢ પાવરા જેટલું. ત્યારબાદ તેમાં હિંગ મૂકી આદુ લસણની પેસ્ટ અને સાંતળો. ત્યારબાદ તેમાં ટમેટાની પ્યુરી નાખો. બન્નેને થોડી વાર લગી સાતડો.
- 3
ત્યારબાદ તેમાં હળદર મરચું મીઠું નાખી તેને મિક્સ કરો. ત્યારબાદ તેમાં એક ચમચી કિચન કિંગ મસાલો ના નાખવો. હવે તેમને બરોબર મિક્સ કરી તેમાં પાલક અને મગની દાળ નાખો. ત્યારબાદ તેને બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દો.
- 4
હવે તે બધા તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં અડધું લીંબુ નીચોવી. અને ભાત સાથે સર્વ કરો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી તેરી પાલક મગની દાળ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાલક મગની દાળ(Palak mung dal recipe in Gujarati)
#Mypost66શિયાળામાં આપણે પાલકનું ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ... પાલક રીંગણા નુ શાક, પાલક પનીર કોર્ન પાલક ..એવું જુદી-જુદી વસ્તુઓ માં આપડે પાલક નો ઉપયોગ કરીએ છીએ ...આજે મેં પાલક અને મગની દાળનું એક પંજાબી શાક બનાવ્યું છે જેનો સ્વાદ દાળ ફ્રાય ને મળતો આવે છે પણ આ દાળ કરતાં થોડું ઠીક હોય છે એટલે એને શાક પણ કહી શકીએ. આ વાનગી મેં મારા સસરા પાસેથી શીખેલી છે.. આની સાથે રાઈસ, પરાઠા કંઈ પણ સર્વ કરી શકાય. Hetal Chirag Buch -
મગ ની મોગર દાળ - પાલક નું શાક (Mogar Dal & palak sabji recipe in Gujarati)
#goldenapron3#week૪ Rupal -
-
-
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા
સિઝલીંગ ચીઝી પાલક પાતરા વિથ છોલે રગડા#Dreamgroup#મિસ્ટ્રી બોક્સ#Goldenapren3#week 4 Sapna Kotak Thakkar -
-
-
પાલક પનીર
#લીલી#ઇબુક૧#૧૦ અત્યારે તો કુકપેડ મા જાણે ગ્રીન ફેસ્ટિવલ ચાલી રહ્યો છે બધે જ લીલોતરી છવાયેલી છે શિયાળામાં લીલા શાકભાજી ખુબ જ સરસ મળે છે અને એમાં પણ પાલક તો ખુબ જ સરસ હોય છે અને પાલકની વાત કરીએ તો સૌથી પહેલાં પાલકની આઈટમમાં પાલક પનીર જ યાદ આવે છે ચાલો મારી રેસીપી પાલક પનીર એકદમ હેલ્ધી સ્ટાઈલમાં બનાવું છું. Chhaya Panchal -
-
-
-
-
-
-
મગની દાળ પાલક ના ગ્રીન ઢોકળા
#નાસ્તોઆજે મેં નાસ્તામાં મગની ફોતરાં વાળી દાળ અને પાલક ફૂદીનાના પાન અને ધાણા ની પેસ્ટ નાખી ગ્રીન ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે સાથે સાથે પૌષ્ટિક હોય છે. Bhumika Parmar -
પાલક પનીર ભુરજી(Palak paneer bhurji Recipe in Gujarati)
#MW4#palakbhajiપાલક પનીર એ બધા ની પ્રિય વાનગી છે...આજે એ જ શાક ને અલગ રીતે બનાવ્યું છે... ખૂબ ઝડપ થી પણ બની જાય છે. Hetal Chirag Buch -
-
-
-
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
લંચ માં બનાવ્યું..Very healthy n kind of one pot meal.. Sangita Vyas -
-
લસુની દાળ તડકા
#દાળકઢીમિક્સ દાળ માંથી બનાવેલી દાળ જીરા રાઈસ સાથે તેમજ રોટલી સાથે પણ ખુબજ સરસ લાગે છે .. Kalpana Parmar -
-
-
-
પાલક-સવા ની ભાજી નું મગની દાળ વાળુ શાક
#લીલીપીળી આ શાક બહુ ટેસ્ટી લાગે છે,રોટલી અને રોટલા સાથે સારૂ લાગે છે. Tejal Hitesh Gandhi -
પાલક મગ ની દાળ નુ શાક (Palak Moong Dal Shak Recipe In Gujarati)
#BR#MBR5#Week-5પોષ્ટ ૪પાલક મગ ની દાળ નુ શાક Vyas Ekta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11659795
ટિપ્પણીઓ