દૂધી-પાલક સાથે  ચણા અને મગ ની છિલકા વાળી દાળ

Bina Mithani
Bina Mithani @MrsBina

દૂધી-પાલક સાથે  ચણા અને મગ ની છિલકા વાળી દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 1વાટકી ચણા ની દાળ
  2. અડધી વાટકી મગ ની ફોતરાવાળી દાળ
  3. 250 ગ્રામદૂધી
  4. 2વાટકી પાલક ના પાન
  5. 1વાટકી વટાણા
  6. 2 ચમચીતેલ
  7. 1 ચમચીઘી
  8. 1 નાની ચમચીરાઈ
  9. 1 નાની ચમચીજીરું
  10. 1નંગ તમાલપત્ર
  11. 2નાના ટુકડા તજ
  12. 3નંગ લવિંગ
  13. ચપટીહીંગ
  14. 1 નાની ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  15. 1 નાની ચમચીલાલ મરચું
  16. 1 નાની ચમચીહળદર
  17. મીઠું પ્રમાણસર
  18. 1નંગ લીંબુ
  19. અડધી નાની ચમચી ગરમ મસાલો
  20. કોથમીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બંને દાળ ને ધોઈ 2 કલાક પલાળી રાખો...પલળી જાય પછી તેમાં દૂધી સમારીને ઉમેરી બાફવી..

  2. 2

    પેન માં તેલ અને ઘી મૂકી મસાલા સોતળો..પાલક ઉમેરી ચડવા દો...બાકી ના મસાલા નાખી...

  3. 3

    બાફેલા વટાણા ઉમેરી હલાવવું...બાફેલા દૂધી અને દાળ પણ ઉમેરી દો....લીંબુ અને કોથમીર નાખી રોટી પરાઠા સાથે સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes