પાવભાજી ફલેવરડ્ દાબેલી ઈન મફીન્સ🥧

#જૈન
#ફરાળી
ફ્રેન્ડસ, જનરલી આપણે દાબેલી મસાલો બન માં જ ફીલ કરતાં હોય પણ મેં અહીં દાબેલી મસાલો ફરાળી લોટ માંથી બનાવેલ મફીન્સ માં ફીલ કરી એક નવી ચટપટી વાનગી બનાવી છે. આમ પણ બાળકો માં મફીન્સ હૉટ ફેવરીટ છે. થોડું ટ્વીસ્ટ કરી ને સ્પાઈસી મફીન્સ બનાવી આપી એ તો ચોકકસ બઘાં ને અને બાળકો ને પણ ભાવશે . ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે.
પાવભાજી ફલેવરડ્ દાબેલી ઈન મફીન્સ🥧
#જૈન
#ફરાળી
ફ્રેન્ડસ, જનરલી આપણે દાબેલી મસાલો બન માં જ ફીલ કરતાં હોય પણ મેં અહીં દાબેલી મસાલો ફરાળી લોટ માંથી બનાવેલ મફીન્સ માં ફીલ કરી એક નવી ચટપટી વાનગી બનાવી છે. આમ પણ બાળકો માં મફીન્સ હૉટ ફેવરીટ છે. થોડું ટ્વીસ્ટ કરી ને સ્પાઈસી મફીન્સ બનાવી આપી એ તો ચોકકસ બઘાં ને અને બાળકો ને પણ ભાવશે . ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે મફીન્સ માટે એક બાઉલમાં ફરાળી લોટ અને ઉપર જણાવેલ ઇનગ્રીડિયન્ટસ એડ કરી પરાઠા જેવો લોટ બાંધવો. 3 કલાક માટે હુંફાળી જગ્યા એ મુકી દો. 3 કલાક બાદ લોટ ફુલી ને ડબલ થઈ જશે. એક પંચ મારી એર નીકાળી દો અને એકસરખા ગુલ્લા બનાવી લો.
- 2
એક કુકરમાં તળિયે સાદુ મીઠું નાખી ઉપર સ્ટેન્ડ મુકી દો અને સ્લો ફલેમ પર હીટ કરવુ (15 મિનિટ પહેલાં)ત્યાર બાદ એક બાઉલમાં બાફેલા બટેટા લો તેમાં ઉપર જણાવેલ દાબેલી ના બઘાં જ ઇનગ્રીડિયન્સ ઉમેરી મિક્સ કરી લો.હવે એક ગુલ્લુ (આથો આવવા થી લોટ થોડો ઢીલો થશે) લઈ હાથે થી થેપી ને પુરી બનાવો અને તેમાં દાબેલી નો મસાલો ભરી બોલ બનાવો.
- 3
આ રીતે બઘાં જ બોલ્સ બનાવી લો.મફીન્સ ના મોલ્ડ માં ઘી અથવા બટર લગાવી બોલ્સ સેટ કરો. હવે 1/2 કલાક માટે હુંફાળી જગ્યા એ મુકી દો જેથી ફરી થી લોટ ફુલી જશે અને મફીન્સ એકદમ સોફ્ટ બનશે. 1/2 કલાક બાદ પ્રી હીટેડ કુકરમાં સ્ટેન્ડ પર ગોઠવી 1/2કલાક માટે સ્લો ફલેમ પર બેક કરો. થોડીવાર માં એકદમ સોફ્ટ મફીન્સ તૈયાર. બાળકોને લંચબોકસ માટે પણ એક સારો ઓપ્શન છે. રેડી "પાવભાજી ફલેવરડ્ દાબેલી મફીન્સ" કેચઅપ સાથે સર્વ કરો. ફ્રેન્ડસ પિકચર માં સ્પષ્ટ જોઇ શકાય છે મફીન્સ એકદમ સોફ્ટ છે અનેઅંદર નું ફીલીંગ એકદમ ટેમ્પટીંગ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી દાબેલી
#ઉપવાસદાબેલી એ કચ્છ ની પ્રખ્યાત વાનગી છે.પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.અને બધા લોકો ઉપવ મા ખાઈ શકે તે માટે આપણે ફરાળી દાબેલી ની રીત બતાવી છે.આ દાબેલી માં ઉપયોગ માં લીધેલા બન 100% ફરાળી છે. કારણ કે આ ફરાળી બન ઘરે જ બનાવ્યા છે.સાથે ઉપયોગ મા લીધેલો દાબલી મસાલો પણ ઘરે જ પૂરી રીતે ફરાળી બનાવ્યો છે. અહીં આપેલી રેસીપી સંપૂર્ણ ફરાળી છે.તેથી આપ ઉપવાસ મા આ વાનગી ખાઈ શકો છો.આ આખી રેસીપી ફરાળી બન સાથે સંપૂર્ણ મારી ક્રિએટ કરેલી છે. Mamta Kachhadiya -
ભાખરી પીઝા (દાબેલી ફ્લેવર્ડ)
#EB#Week13ફ્રેન્ડસ, ભાખરી પીઝા તો આપણે બનાવતા જ હોય . દાબેલી નો થોડો માવો ઉમેરી ને મેં દાબેલી ફ્લેવર્ડ પીઝા બનાવેલ છે ( દાબેલી નો બટેટાનો માવો બનાવવા ની રીત મેં શેર કરી છે ) asharamparia -
તુરીયા વીથ ગ્રેવી સબ્જી
#જૈનફ્રેન્ડસ, જનરલી તુરીયા યા ના શાક માં સેવ કે ટમેટાં એડ કરી બનાવી શકાય છે. એ જ રીતે જો ગ્રેવી બનાવી ને તુરીયા નું શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈનફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે. asharamparia -
સુરણ ફ્રેન્ચ ફ્રાય પનીર ચીલી ઈન ચીલ્લા રેપ
#જૈન#ફરાળી#લીલીપીળીફ્રેન્ડ્સ, પનીર ચીલી રેપ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં ક્રીસ્પી સુરણ એડ કરેલ છે અને એ પણ ચિલ્લા માં રેપ કરીને સર્વ કરેલ છે .જયારે પુરો શ્રાવણ માસ ઉપવાસ હોય ત્યારે આવી કોઈ રેસીપી બનાવી હોય તો બાળકો ને પણ મજા પડી જાય. અને નાના-મોટા ઉપવાસ પણ ખુશી થી કરે. કારણકે બાળકો ને ફરાળી વાનગી ઓ બહું ઓછી પસંદ હોય છે તો ફ્રેન્ડસ રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી ચીઝી ગ્રીન કબાબ વીથ ચીઝ ટોમેટો ડીપ
#જૈન #ફરાળીફ્રેન્ડસ, કોઈપણ નાના-મોટા ફંકશનમાં સ્ટાર્ટર નું એક આગવું મહત્વ છે. ફરાળી મેનું માટે એક ટેસ્ટી અને યમ્મી સ્ટાર્ટર રેસીપી હું રજુ કરી રહી છું.જે બઘાં ને ચોકકસ પસંદ પડશે. asharamparia -
વેનીલા ફલેવરડ્ જામ કેક🥮
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જન્માષ્ટમી ના પર્વ નિમિત્તે મેં કાન્હા માટે બઘાં બાળકો ને પ્રિય એવી જામ કેક બનાવી છે. asharamparia -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 ચટપટી દાબેલી...ઝટપટ તૈયાર થઈ જાય.ને ફ્રીઝ માં મસાલો બનાવી સાચવી સકાય. Sushma vyas -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#GA4#Week4આજ હું ગુજરાત - ગુજરાતી ની ઓળખ આવી કચ્છ દાબેલી ની રેસીપી શેર કરું છું.ઘર માં બધા ને પસંદ આવી દાબેલી સાથે મારા બચપણ ની બહુ જ યાદો જોડાયેલી છે. મારા માટે તો નાનપણ માં લારી પાર મળતી દાબેલી રેસ્ટોરન્ટ થી ઓછી નોતી. Vijyeta Gohil -
ક્રીસ્પી ટીંડોળા-બટેટા
#goldenapron 24th week recipeટીંડોળા , જનરલી બઘાં ને નથી ભાવતા હોતા પણ જો આ રીતે ટીંડોળા નુ શાક બનાવી એ તો ચોકકસ બઘાં ને ભાવશે. asharamparia -
-
દાબેલી(dabeli recipe in gujarati)
ઘર માં ઝટપટ બની જાય છે. ફક્ત બન લેવા પડ્યા... બધી ચટણી સાથે ગરમ ગરમ દાબેલી ખૂબજ સુંદર લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
દાબેલી
#RB3#WEEK3#Dabeliદાબેલી એ મારા સાસુ ની અને મારા દીકરાઓ ની ભાવતી વાનગી છે . ઈ રેસીપી બુક વીક ૩ માં મેં આ બનાવી છે. Bansi Thaker -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
સ્પાઇસી દાબેલી
દાબેલી ટેસ્ટ માંં બહુ જ સરસ બની છે.આવી ટેસ્ટી દાબેલી તમે જરૂર થી બનાવો ને દાબેલી ખાવા નો આનંદ લો. ⚘#ઇબુક#Day16 Urvashi Mehta -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
મિસળ પાવ
#goldenapron 18th week recipeમહારાષ્ટ્રીયન તીખી અને ચટપટી ડીસ એટલે મિસળ પાવ .જેમાં મઠ નો ઉપયોગ વઘુ થાય છે સાથે બીજા કઠોળ નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય છે. ખુબજ ઝડપથી બનતી આ ડીસ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાળી શામ સબેરા સબ્જી 🥘
#જૈન#ફરાળીફ્રેન્ડસ, જનરલી આ સબ્જી માં પાલક નો યુઝ થાય છે.ફરાળી ઈન્ટેન્સ થી બનાવેલી આ સબ્જી જૈન મેનું માં પણ બનાવી શકાય છે ફકત પાલક નો યુઝ નથી થયો.અને થોડા ફેરફારો સાથે મેં આ રેસીપી બનાવી છે. asharamparia -
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
દાબેલી (Dabeli Recipe In gujarati)
ફાસ્ટફૂડ - મને બહુજ ભાવે છે દાબેલી..#goldenapron3#week11#potato#વિકમીલ1#વીક1#પોસ્ટ2#માઇઇબુક Naiya A -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
ટાઈની દાબેલી ટાર્ટલેટ્સ
#ખુશ્બુગુજરાતકી#ફયુઝનવીકજનરલી આપણે ફ્રુટ અને ક્રીમ નો ઉપયોગ કરી ને ટાર્ટલેટ્સ બનાવતા હોય છે. જે ડેઝર્ટ મા ખાઈએ છીએ. આજે મેં ફયુઝનવીક માટે ગુજરાત ની પ્રખ્યાત દાબેલી ટાર્ટલેટ્સ બનાવ્યા છે. ટાર્ટલેટ્સ મા દાબેલી નો મસાલો ભરી સેવ અને ચીઝ થી ગાર્નિશ કર્યા છે. Bhumika Parmar -
દાબેલી
દાબેલી નો મસાલો routine masala જ ઉપયોગ કરીને બનાવ્યો છે, બહુ જ મસ્ત બન્યો છે, તમે પણ ટ્રાય કરજો. Sonal Karia -
દાબેલી ચાટ
#ડિનરદાબેલી ચાટ એકદમ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
દાબેલી
#સ્ટફડદાબેલી એક સ્ટ્રીટ ફૂડ છે અને ફાસ્ટ ફૂડ પણ. ઘરે બહાર જેવી જ દાબેલી બની શકે છે મારા ઘરે હું એવી દાબેલી બનવું છું કે મારા ઘરના લોકો ક્યારેય બહાર ની દાબેલી નથી ખાતા સ્વાદિષ્ટ અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
ફરાળી મિક્સ વેજ સ્ટફડ્ કુલ્ચા
#ફરાળી#જૈનફ્રેન્ડસ, ફરાળી કુલ્ચા ટેસ્ટ માં પંજાબી કુલ્ચા જેવાં જ લાગે છે . ફ્રેન્ડસ જેની સાથે ફક્ત દહીં અથવા તો સલાડ સર્વ કરો તો સબ્જી ની જરૂર જ નહીં પડે. એવા ટેસ્ટી કુલ્ચા ફરાળ માં ચોકકસ ટ્રાય કરજો. asharamparia -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani
More Recipes
ટિપ્પણીઓ