અજમેરી બોર - આંબળા પીકલ

Bina Mithani
Bina Mithani @MrsBina

અજમેરી બોર - આંબળા પીકલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 સર્વિંગ્સ
  1. 500 ગ્રામઆંબળા
  2. 200 ગ્રામઅજમેરી બોર
  3. મીઠું પ્રમાણસર
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 નાની ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બોર અને આંબળા..બંને ધોઈ સાફ કરી...સમારવાં.

  2. 2

    બંને પર મીઠું, હળદર, મરચું નાખી મિક્સ કરો...

  3. 3

    કાચ ની બોટલ માં ભરવું..લગભગ 3 દિવસ બાદ તૈયાર થશે. મીઠું વધારે નાખવાનું, બગડી ન જાય તેનાં માટે...ફીજ માં રાખવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes