આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
#FFC4
આંબળા મુખવાસ બનાવવાની બહુ જ સહેલી રીત છે.
રાંધવાની સૂચનાઓ
- 1
આંબળા ને બરાબર ધોઈને કોરા કરી લો. પછી બધા આંબળા છીણી લો.
- 2
હવે આંબળા માં હળદર અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો.
- 3
૨ થાળીમાં પાથરી તડકામાં સુકવી દો. પછી ૨ દિવસમાં તડકામાં કરકરો મુખવાસ તૈયાર થઈ જશે.
- 4
હવે આ મુખવાસ ખાવા માટે તૈયાર છે.. જમીને ખાવ કે મહેમાન ને ખવડાવો.. બધા વખાણ કરતાં નહિ થાકે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આંબળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4 #cookpadgujarati#Cookpadindia ખાટો મીઠો આંબળા નો મુખવાસ Sneha Patel -
-
આંબળા બીટ નો મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#WEEK4#ફૂડ ફેસ્ટિવલ1#આંબળા-બીટ નો મુખવાસ#આંબળા રેસીપી#બીટ રેસીપી Krishna Dholakia -
આંબળા મુખવાસ ગોળી (Amla Mukhwas Goli Recipe In Gujarati)
#FFC4પહેલી વાર આંબળા મુખવાસ ગોળી બનાવી છે. ખૂબ જ સરસ બની છે.આ આંબળા મુખવાસ ગોળીઓ બોટલમાં ભરી ઘણા દિવસો સુધી આનંદ માણી શકો છો. પણ ખૂબ જ ટેસ્ટી હોવાથી ઝડપથી પૂરી થઈ જશે. 😆😅 Dr. Pushpa Dixit -
-
આંબળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4#ફૂડ ફેસ્ટિવલ4#Jigna આમળા એ શિયાળામાં આવતું આરોગ્યપ્રદ ઔષધી ફળ છે.જેમાંથી આપણે અલગ અલગ રેશીપી બનાવી શકીએ છીએ,જેમ કે,મુરબ્બો,ચ્યવનપ્રાશ,જીવન,કેન્ડી, મુખવાસ, શરબત,જામ,જેલી વગેરે વગેરે.આમાની રેશીપી અગાઉ પ્રસ્તુત કરેલ હોય આજે આપણે મુખવાસ બનાવીશું.જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે. Smitaben R dave -
-
આથેલા આંબળા(Pickled aamla recipe in gujarati)
#GA4#Week11#આંબળાઆંબળા દરેક માટે ગુણકારી હોય છે . આંબળા અલગ અલગ રીતે લેવાતા હોય છે આંબળા જયુસ,આથેલા આંબળા,ગળ્યા આંબળા , સુકા આંબળા . મારા દીકરા ના ફેવરીટમીઠા હળદરવાળા આથેલા આંબળા ની રીત મે અહીં બતાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
-
આંબળા બીટ ના ગટાગટ (Amla Beetroot Gatagat Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#આંબળા - બીટ ના ગટાગટ#આંબળા - બીટ નો મુખવાસ#Gooseberry#Beetroot#pachak goli બાળકો જો બીટ કે આંબળા ન ખાય તો આ પ્રકાર ના ગટાગટ બનાવી આપો...સામે થી માગી ને ખાશે.... Krishna Dholakia -
-
-
-
આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ.... Ruchi Kothari -
આંબળા ની લાડુ(Amla ladoo Recipe in Gujarati)
#GA4#Week11#Amlaખટી મીઠી શીયાળા ની મોસમમાં આપણે બધા આંબળા નો રસ પીએ સીએ હરદળ આંબળા બીટ ટામેટા નો રસ પીવાથી લોહી બનેછે Kapila Prajapati -
પાચક આંબળા નો મુખવાસ (Pachak Amla Mukhwas Recipe In Gujarati)
#આંબળા#winterrecipe Tasty Food With Bhavisha -
આથેલા આંબળા (Athela Amla Recipe In Gujarati)
આંબ઼ળાની સીઝન પૂર બહારમાં ખીલી છે તો આજે આંબળા આથ્યા છે. નાના હતા ત્યારે મમ્મી રોજ ૧ આંબળુ સવારે ખાવા આપે.. હવે આખું આંબળુ બાળકો નથી ખાતા એટલે ઝીણા ટુકડા કર્યા છે. Dr. Pushpa Dixit -
આંબળા નો જામ (Amla Jam Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#AmlaJamRecipe#chinivalaAmlaJamrecipe#ખાંડ મિશ્રીત આંબળા નો જામ રેસીપી Krishna Dholakia -
-
-
-
આંબળા નું અથાણું(Amla Athanu Recipe in Gujarati)
#GA4#WEEK11#AAMLA#COOKPADGUJRATI#COOKPADINDIA આંબળા એ શિયાળા નું ફળ છે. જેમાં વિટામિન સી ભરપૂર માત્રા માં મળે છે. પાચનક્રિયા સક્રિય કરવા પણ ઉપયોગી છે. આંખ અને વાળ નાં રોગો માં પણ આંબળા ખૂબ ફાયદાકરક છે. આથી જુદા જુદા સ્વરૂપે તેનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. અહી મેં આંબળા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. જે ફકત ત્રણ જ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
આંબળા નું શરબત
#SM#RB2 #Week2 ઉનાળા માં આંબળા નું શરબત ખૂબ જ ગુણ કારી છે હું આંબળા ની સીઝનમાં આંબળા નું સતબત સ્ટોર કરુ છું Vandna bosamiya -
આંબળા મધ નો જયુસ (Amla Honey Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujaratiઆંબળા,મધના ખટમીઠા સ્વાદ સાથે,એક ઈમ્યુનિટી બુસ્ટર જયુસ છે.અઠવાડિયા સુધી સ્ટોર કરી શકાય છે. Neeru Thakkar -
-
ગળીયા આંબળા (Sweet Amla Recipe In Gujarati)
ગળીયા આંબળા (મુખવાસ)મુખવાસ ખાવાથી મુખ માંથી વાસ અને પાચનમાં પણ મદદ કરે છે. Pinky bhuptani -
સ્વીટ આંબળા કેન્ડી (Sweet Amla Candy Recipe In Gujarati)
#FFC4#COOKPADINDIA#COOKPADGUJARATI Sneha Patel -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16010906
ટિપ્પણીઓ (15)