મીઠા આંબળા ની સ્વીટ(Sweet amla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આંબળા ને ધોઈ લો તેને કુકરમા પાણી ઉમેરી કુકર ગેસ પર મૂકો એક સીટી મારો કુકર ઠંડુ થવા દો
- 2
આંબળા માથી ઠલીયા કાઢી લો. પછી તેમા ખાંડ મિક્સ કરો અને
- 3
કઢાઈ માં આંબળા ને ખાંડ મિક્સ કરો અને આંબળા માંથી ખાંડ પાણી બળી જાય ત્યાં સુધી હલાવો પછી તેને એક પ્લેટમાં સર્વ કરો. ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.
- 4
મે ખાંડ ની ચાસણી બનાવી છે પણ ચાસણી બનાવવા ની નથી.
- 5
આંબળા ને ખાંડ મિક્સ કરી ને દસ મિનિટ સુધી હલાવો.ખાંડ પાણી બળી જાય ત્યાં સુધી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આંબળા ની લાડુ(Amla ladoo Recipe in Gujarati)
#GA4#Week11#Amlaખટી મીઠી શીયાળા ની મોસમમાં આપણે બધા આંબળા નો રસ પીએ સીએ હરદળ આંબળા બીટ ટામેટા નો રસ પીવાથી લોહી બનેછે Kapila Prajapati -
-
-
-
-
સ્વીટ આંબળા કેન્ડી (Sweet Amla Candy Recipe In Gujarati)
#FFC4#COOKPADINDIA#COOKPADGUJARATI Sneha Patel -
આંબળા નું જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11આંબળા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી અને હેલ્થી હોય છે..... તેમાં ભરપૂર વિટામિન C હોય છે...વળી, શિયાળા માં તો આંબળા ખાવાની મજા જ અલગ હોય છે.....તેનું જ્યૂસ પણ ખૂબ જ હેલ્થી છે તો ચાલો બનાવીએ આંબળા નું હેલ્થી જ્યૂસ.... Ruchi Kothari -
આંબળા પાઉડર (Amla Powder Recipe In Gujarati)
આંબળા અથવા આમળા એક એવું ફળ છે જેનો ઉપયોગ વર્ષ નાં દરેક દિવસે અને દરેક ઋતુ માં કરી શકાય છે.તે હંમેશા શરીર ને ફાયદો કરે છે.આમળા પાઉડર નું રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ પાણી માં 1 ચમચી આમળા પાઉડર પલાળી દો. Bina Mithani -
-
મેથીયા આંબળા અથાણું(Amla achar recipe in Gujarati)
#GA4#Week11આ અથાણું ડાયાબિટીસના પણ ખવાય છે. આમળા અને મેથી શિયાળા મા આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. Pinky bhuptani -
-
-
પાચક આંબળા(Pachak amla recipe in Gujarati)
#GA4#Week11જ્યારે પણ આ સિઝન માં બનાવુ ત્યારે મને મારા કુલ ડેય્ઝ યાદ આવી જાય છે. એ ટાઈમ પર બહુજ આધા હતા પણ હવે એજ સેમ ઘરે બનાવુ છુ.flavourofplatter
-
-
-
-
આંબળા નું શાક(Amla Shaak Recipe in Gujarati)
ભારતીય આમળા શિયાળાની ઋતુ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. ભારતીય રસોઈમાં આમલાનો ઉપયોગ સામાન્ય રીતે મુરબ્બા, અથાણાં અને કેન્ડી બનાવવા માટે થાય છે. આપણે સ્વાદિષ્ટ સબઝી પણ બનાવી શકીએ છીએ જે તંદુરસ્ત છે અને તેલ ઓછું લે છે.જે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે#GA4#Week11#Ambla Nidhi Sanghvi -
-
-
-
આંબળા એપ્રીકોટ જામ(Amla apricot jam recipe in Gujarati)
આંબળા મા વિટામીનએ અને બીજાપણ પૌષ્ટિક તત્વછે એક ઈમ્યુનીટીવધારવા અને એનર્જી બુસ્ટર પણ છે.એપરીકોટ મા પણ છે.#GA4#Week11#amla Bindi Shah -
-
ગળ્યા આમળા Sweet Amla Recipe in Gujarati)
#GA4#week18#candy Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
આંબળા નું અથાણું(Amla Athanu Recipe in Gujarati)
#GA4#WEEK11#AAMLA#COOKPADGUJRATI#COOKPADINDIA આંબળા એ શિયાળા નું ફળ છે. જેમાં વિટામિન સી ભરપૂર માત્રા માં મળે છે. પાચનક્રિયા સક્રિય કરવા પણ ઉપયોગી છે. આંખ અને વાળ નાં રોગો માં પણ આંબળા ખૂબ ફાયદાકરક છે. આથી જુદા જુદા સ્વરૂપે તેનો બને તેટલો ઉપયોગ કરવો જોઈએ. અહી મેં આંબળા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવ્યું છે. જે ફકત ત્રણ જ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. Shweta Shah -
સ્વીટ આમળા કેન્ડી (Sweet Amla Candy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC3 Sneha Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14109931
ટિપ્પણીઓ