પનીર ચિઝી સ્ટફિંગ ટોમેટો

પનીર ચિઝી સ્ટફિંગ ટોમેટો
રાંધવાની સૂચનાઓ
- 1
ચીઝ અને પનીર ને ખમણી લો.ડુંગરી ને મરચાં કોથમીર,ને ઝીણું સમારેલી લો,ગાંઠિયા નો ભૂકો કરી લો,ચણા ને ભી ખાંડી લો,
- 2
હવે બધું જ મિક્સ કરી એમ નિમક,ખાંડ, લીંબુ નો રસ,મરચું નાખી સ્ટફ મસાલો ત્યાર કરો
- 3
ટામેટા ને ઉપર થી કટિંગ ફોટા માં બતવ્યા મુજબ કરો હવે વચ્ચે થી રસ ને ગર્ભ કાઢી લો.ત્યાર બાદ ટામેટા માં નીચે ચીઝ ખમણી નાખો.
- 4
ચીઝ ની ઉપર આપડે જે મસાલો ત્યાર કર્યો છે તે નાખો.હોવી ફરી તેના ઉપર ચીઝ ખમણો ને તેની ઉપર કોથમીર નાખો.
- 5
હવે જે ટામેટા છે તેને પ્લેટ માં લઇ ઓવેન માં 180.ટેમરેચર પર 5 મિનિટ રાખો 5મનિટ માં મસાલો ને ચીઝ એકદમ સરસ થઇ જશે.
- 6
પછી તેનું પ્લેટિંગ કરો ડીશ માં ટામેટા મૂકી વચ્ચે કોથમીર ને કોથમીર ની પાસે આપડે જે ટોમેટો નું કટિંગ વધ્યું તું ઉપર નું તે મૂક દેવું.લો ત્યાર છે ગુજરાતી ને પંજાબી બને નું મિક્સ કરી સુંદર ને સ્વાદિષ્ટ પનીર ચિઝી ટોમેટો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફિંગ ટોમેટો ભજીયા
#માઇઇબુક#પોસ્ટ23#વિકમિલ3#ફ્રાઇડપનીર ને ચીઝ ના શોખીન લોકો માટે ને એમાંય જેને ટોમેટો બહુ ભાવતા હોય એના માટે ખાસ સ્વાદ માં બેસ્ટ એવા સ્ટફિંગ ટોમેટો ભજીયા જે વિકમિલ ફ્રાઇડ ન્ડ માઈ ઇબૂક માં મુકીશ એકવાર જરૂર થી ટ્રાય કરજો બહુ સારા મજા જ આવશેNamrataba parmar
-
-
-
-
દૂધી ના ચીઝ સ્ટફિંગ થેપલા
#નાસ્તો#ઇબૂક૧#૪આપડે આજે દૂધી ને મેથી નાખી એનો લોટ બાંધી એમ ચીઝ મસાલા નું સ્ટફિંગ કરી નાસ્તા માટે સરસ માજા થેપલા બનવીશું અને ઇબુક માં પણ સરસ ને ન્યૂ મારી વાનગી મુકવા માંગીશ Namrataba Parmar -
ટોઠા
#લીલી#ઇબૂક૧#૮શિયાળા માં લીલા શાલભાજી રોજ આવે છે ને એકદમ ફેશ તો એમાં તુવેર ના ટોઠા બહુ જ ટેસ્ટી ને સ્વાદિષ્ટ બને .તો આજે મેં ટોઠા ની રેસિપી મુકું છું. Namrataba Parmar -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
વેજ. જાફરાબાદી દમ બીરિયાની
#રાઈસ#ઇબુક૧#૧૬અમે વર્કશોપ માં જાફરાબાદી દમ બીરિયાની શીખેલા પણ ત્યાં હાંડી માં બનાવેલી મેં હાંડી વિના બનાવી છે ને થોડા મારા ફેરફારો ને સાથે લઇ ને વિકેન્ડ ચેલેન્જ રાઈસ માટે આજે બનાવી.છે.ને જેને ઇબૂક માં પણ સામેલ કરીશ. Namrataba Parmar -
-
રાઈસ ચીઝ ટીકી
#રાઈસ#ઇબુક૧#૧૮શનિવાર એટલે બપોર 4 થી 5 વાગ્યે એટલે મારા પતિ દેવ ને નાની ભૂખ લાગે મેં એમ ક હાલ કયાંક નાસ્તો બનાવ.ને આ શનિવારે ઓણ કીધું કે ક્યાંક નવું બનાવ હવે શુ બનવું એ વિચારતા બપોર ના ભાત ની વાટકો વધ્યો હતો ને મને વિકેન્ડ ચેલેન્જ ને રાઈસ ચેલેન્જ યાદ આવી ને થયું ચાલો ભાત માંથી જ કયાંક બનવું.ને વિચારો ને મગજ માં લાઇટ થાય ને બનવાનું સારું કર્યું.ને ભાત ની ટીકી એ પણ ચીઝ ના ટેસ્ટ સાથે. Namrataba Parmar -
-
ચાઇનીઝ & પંજાબી રાઈસ વિથ ગુજરાતી રીત થી પ્લેટિંગ
#રાઈસ#ફ્યુઝન#ઇબુક૧#૧૭આપણે ભાત અલગ અલગ રીતે થી બનાવતા હોઇ છીએ.તો આજે હું ભાત ને બ પ્રાંત પંજાબ અને ચાઈના ના બને સ્વાદ ને બને ની સામગ્રી નો ઉપયોગ કરી આપણી ગુજરાતી લોકો ની રીત થી પ્લેટિંગ બનાવીશ.સો આ વાનગી ને મેં હાલ નું વિકેન્ડ ચેલેન્જ #રાઈસ માં તેમજ #ફ્યુઝન બને .આ મુકિશને સાથે ઇબૂક માં મુક્યા વિના તો કેમ રાહુ.તો આજે મારી સરસ મજાની રાઈસ ની રીત આપની સાથે શેર કરું છું ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બનશે ને પ્લેટ જોય ને તો એમ જ મોઢા માં પાણીએ આવી જાય. એ નાના બાળકો તો આવી સુંદર પ્લેટ જોઇ ફટાફટ ખાવા લાગશે... Namrataba Parmar -
-
-
ઝટપટ પૌવા
#goldenapron2#Week 8 Maharashtra#મહારાષ્ટ્ર ના લોકો નાસ્તા માં પૌવા પસંદ કરે છે તો આજે મેં ફટાફટ નાસ્તા માટે 5 મિનિટ માં બની જાય તેવી ઝટપટ પૌવા બનાવની રીત આપને કહીશ. Namrataba Parmar -
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
પનીર તુફાની
#ઇબુક૧#૪૫આપડે ગમે ત્યારે પંજાબી ગ્રેવી કરીયે ત્યારે તેને તેલ માં શોતરી ને પછી ગ્રેવી કરવાથી ગ્રેવી નો સ્વાદ બાર હોટેલ જેવો આવે છે.ને ખૂબ જ સરસ સ્વાદ આવે છે Namrataba Parmar -
ઊંધિયું
#સંક્રાંતિ#લીલી#ઇબૂક૧ # ૧૨હાલ લીલા શાકભાજી બધા મળે છે તો એ બધા નો ઉપયોગ કરી સરસ મજાનું ઊંધિયું બનાવીશું.જે લીલી વાનગી માં પણ ચાલે.મકરસંક્રાંતિ માં ઓણ બધા ઉધીયુ લે છે.ને બાર આપ લેવા જાવ તો 400 થઈ શરૂ થાય 800 રૂપિયા નું કિલો મળે ને છતાંય માણસો ઘરે ના બનાવતા બાર થી લાવે જેમા અનેક જાત ની ભેળશેર હોય.તો આપડે આજે ઘરે જ સ્વાદિષ્ટ ને શુદ્ધ એવું ઊંધિયું બનાવીશું જે મારી એ બુક માં પણ સામેલ કરવા માંગીશ. Namrataba Parmar -
-
ફ્રુટ એન્ડ નટ્સ કોકો કેક
#ઇબૂક૧#૩૬#રાજકોટલાઈવઆજે મારા મારા હસબન્ડ નો જન્મદિવસ છે તો આજે મેં બનાવી છે .સરસ કેક...સોફ્ટ અને સ્વાદિષ્ટ..જેને એ બુક માં સમાવેશ. કરીશ.જેને રાજકોટ લાઈવ માં ભી સમાવેશ કરીશ. Namrataba Parmar -
#, પોટેટો ચિઝી ટિકી (potato chees tikki recipe in Gujarati)
#goldenapron3#wick25#Katlat#માઇઇબુક#પોસ્ટ24ભાત વધ્યા હોય તેમાં ટેસ્ટી ને સ્વાદિષ્ટ કટલેટ બનાવી શકાય છે..જે ચીઝ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગશેNamrataba parmar
-
પાલક પનીર પૌવા
#ફ્યુઝન રેસીપીમે આ રેસીપી મા પાલક પનીર સબ્જી ને પૌવા ની સાથે ફ્યુઝન કરી પાલક પનીર પૌવા બનાવ્યા છે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કમેન્ટ શેર કરો.. Jayna Rajdev -
ચિઝી મસાલા રવા ઉત્તપમ
#નાસ્તાસવારે નાસ્તા માં માસ્ટ ગરમા ગરમ ઉત્તપમ એ પણ ચીઝ સાથે ખાવાની કયાંક અલગ જ મજા આવે. Namrataba Parmar -
-
ઇટાલિયન ચીઝ સેન્ડવિચ
#ઇબુક૧#૨૮#goldenapron3#wick 2#ચીઝઆપણે ઘણી જાત ની સેન્ડવીચ ખાતા જ હોય છીએ આજે ન્યૂડલ્સ ને ચીઝ સાથે ઇટાલિયન સેન્ડવિચ બનાવીશું ને તે goldenapron3 અને ઇબૂક બને માં સમાવેશ કરું છું . Namrataba Parmar -
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
-
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
-
પનીર ટીક્કા ચીઝબ્રસ્ટ ઢોકળાન્ઝા:
#જૈન આજે મે આપણા ગુજરાતી ઢોકળા ને થોડા ફ્યુઝન સાથે સવઁ કર્યા છે નો ઓનીયન નો ગાલિઁક... પંજાબી અને ઈટાલિયન ટચ આપ્યો છે Sangita Shailesh Hirpara
More Recipes
ટિપ્પણીઓ