દૂધી ના ચીઝ સ્ટફિંગ થેપલા

દૂધી ના ચીઝ સ્ટફિંગ થેપલા
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ આપડે લોટ બાંધશું જેમાં ઘઉં નો લોટ ને દૂધી ખમણી લેસુ, મેથી સમારેલી ને કોથમીર જેટલી સમારીક છે તેની અડધી નાખીશું હળદર.નિમક આદુ, મરચાં લસણ ની પેસ્ટ.મરચું તેલ નહ મોળ નાખી આપડે રોટલી જેવો લોટ બાંધી લેશું.
- 2
હોવી સ્ટફિંગ માટે નો મસાલો ત્યાર કરીશું.ચીઝ ખમણી લેશું. તેમાં ડુંગરી,ટામેટા ને કોથમીર કકેપ્સિકમ નું કટિંગ ને લીલા ચણા ને અધકચરા ખાંડી ને સંચળ પાઉડર અને મરચું થોડું હલાવી નાખી ત્યાર કરીશું.
- 3
હવે લોટ ના લુવા ત્યાર કરી બે પડ થોડા થોડા વણી લેવા ત્યાર બાદ એક પડ ને નીચે રાખી તેમાં થોડું ચીઝ ખમણી નાખો ત્યારબાદ તેમાં આપડે સ્ટફિંગ મસાલો ત્યાર કર્યો એ નાખો હવે.ફરી માથે ચીઝ ખમણો.
- 4
હવે તેના પર બીજું જે પડ છે તે મૂકી પેક કરી ધીમે ધીમે હળવા હાથે વણો.
- 5
હવે નોનસ્ટિક તવા માં તેને બને સાઈડ થોડું ચડે ત્યાર બાદ તેલ મૂકી ને સંતારો.તેલ માં શેકો. થેપલા ની જેમ.
- 6
લો ત્યાર છે દૂધી ના ચીઝ સ્ટાફ થેપલા.નાસ્તા માં ખાવા ની ખૂબ જ આવશે.તેને સોસ.ક લસણ ની ચટણી કે ગ્રીન ચટણી સાથે કે ચા કોફી સાથે લઇ શકો છો.ને અલગ અલગ રીતે પ્લેટીંગ કરી શકો છો
- 7
આપ જોય શકો છો કે જોય ને જ મોઢા માં પાણી આવી જાય એવું ચીઝ એકદમ સરસ થાય જાહ છે ને લોટ માં પણ દૂધી ને મેથી ને કોથમીર થઈ એકદમ મસાલા ને ચટાકેદાર સ્ટફિંગ થેપલાનાસ્તા માં માજા આવી જાય એવા ત્યાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પરોઠા
#નાસ્તો#ઇબૂક૧#૧સવાર સવાર માં ગરમાં ગરમ કોબીજ ને મેથી વાળા પરોઠા માલી જાય તો નાસ્તા માં માજા જ આવે આપડે આજે કોબી ને મેથી ના કંપલબીનેશન સાથે મસાલા પરોઠા બનાઇવીશું Namrataba Parmar -
પનીર ચિઝી સ્ટફિંગ ટોમેટો
#ફ્યુઝન#ઇબૂક૧#૧૪આપણે ગુજરાતી ગઓ સરસ માજા ના ગુજરાતી ટોમેટો પૌવા ભરી ને કરે આપને આજે ગુજરાતી મસાલો ને પંજાબી લોકો નું પનીર ને ચીઝ નો ઉપયોગ કરી ને સરસ રીતે ગુજરાતી અને પંજાબી નું મિક્સ ફ્યુઝન કરી ને આ ચિઝી ટોમોટો બનાવિએ છીએ. જેને ઇબૂક માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
-
-
-
દૂધી મેથી ના થેપલા
#નાસ્તોસવારે નાસ્તામાં ગરમ ગરમ ચા અને થેપલા ખાવાની મજા જ કંઈક અલગ જ છે.એ પછી કોઈ પણ પ્રકારના હોય.મેથીના, પાલક ના કે પછી મિક્સ ભાજી ના.આજે મેં અહીં દૂધી અને મેથી ના બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે અને તમે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકો છો. Bhumika Parmar -
મેથી દૂધી ના થેપલા (Methi Dudhi Thepla Recipe In Gujarati)
#શ્રાવણ(એકવાર ખાસો તો વારંવાર બનાવશો) મેથી દૂધી ના ચટપટા થેપલા Ankita Mehta -
દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા. Sonal Modha -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
દૂધી ના મુઠિયાં
#લોકડાઉનઘર માં જે સામગ્રી ઉપલબ્ધ હોય તેના ઉપયોગ થી વાનગી બનાવી લેવી. દૂધી અને ઘઉં નો જાડો લોટ હતો, તો આ ટ્રડીશનલ વાનગી બનાવી છે. Bijal Thaker -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week21#દૂધીહેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે. Namrata sumit -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
દૂધી ના થેપલા
#EB#Week10#cookpadindia#cookpadgujarati થેપલા એટલે ગુજવરાતી ઓ ની મનગમતી વાનગી તે બધા ને ખૂબ ભાવે અને તે અલગ અલગ રીતે અલગ અલગ વસ્તુઓ વાપરી ને બનતા હોય છે.તે નાસ્તા માં ,જમવામાં,કે બહારગામ જવું હોય તો પણ બહુ સારું પડે છે તે જલ્દી બગડતા નથી. મેથી ની ભાજી ના,દૂધી ના,કોબીઝ ના,લીલા ધાણા નાખી ને એવા અલગ અલગ બને છે મેં આજે દૂધી નાખીને બનાવ્યા હું ખટાશ માટે દહીં ને બદલે લીંબુ ના રસ નો ઉપયોગ કરું છું જેથી લાંબો ટાઈમ સારા રહે. Alpa Pandya -
-
મિક્સ કઠોળ
#નાસ્તો#ઇબૂક૧#૨સવાર ના નાસ્તા માં જો હેલ્થ નું વિચારી ને કોઈ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો મિક્સ કઠોળ ને આપડે સરસ રીતે લઇ શકાય.ને મજા પણ આવે નાસ્તા માં ગરમા ગરમ મિસક્સ કઠોળ મળે તો મજા જ આવે. Namrataba Parmar -
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
# GA4#Week 21 # Post 2Bottle Guard મેં દૂધી ના થેપલા માં કઈક અલગ કર્યું તેમાં ઘઉં ના લોટ ની સાથે જુવાર નો લોટ અને જવ નો લોટ વાયર્યો છે.ટેસ્ટ માં બહુજ સરસ લાગે છે.અને દહીં ને બદલે લીંબુ નો રસ નાખ્યો જેનાથી આ થેપલા તમે લાંબો સમય સુધી સાચવી અને ખાઇ શકાય છે.દૂધી આપણા શરીર ને ઠંડક આપે છે.આંખો મસ્ટ પર્સન દૂધી સારી છે.તે નાસ્તા માં અને મેઈન ડીશ તરીકે ખવાય છે. Alpa Pandya -
-
મેથી ના મુઠિયાં
#masterclass"જેનો નાસ્તો સારો એની સવાર સારી ને જેની સવાર સારી એનો દાડો સારો "મુઠિયાં તળેલા બાફેલાં વઘારેલા કોઈપણ રૂપે ભાવેજ.. વધુ એક ટ્રેડિશનલ વાનગી ઉમેરો તમારી ડાયરી માં...મેથી ના તળેલા મુઠિયાં. Daxita Shah -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20મેથી ના થેપલા ને મસાલા મરચાShital Bhanushali
-
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
કોળાં ના થેપલા (Pumpkin Thepla Recipe In Gujarati)
#ChooseToCook#PumpkinThepalaRecipe#ThepalaRecipe#PumpkinRecipe સામાન્ય રીતે થેપલા દેક ગુજરાતીઓ ની મનપસંદ વાનગી છે..દરેક અન્ય વાનગી ની જેમ થેપલા ને વિવિઘ વેરાયટી માં બનાવી શકાય છે...જેમ કે સાદા થેપલા,મસાલા વાળા થેપલા, દૂધી, કોબીજ, મેથી ના....એમ ઘણી વેરાયટી ના થેપલા બનાવીએ છીએ...પણ આજે મેં ખાસ મારી દાદી ની પસંદ ના કોળાં ના થેપલા બનાવ્યાં છે....મારી દીકરી ને પણ ખૂબ જ ભાવે...કોળું આવે એટલે...થેપલા, પૂરી, શાક,હલવો....બનાવીએ. Krishna Dholakia -
દૂધી ના કોફતા
#લોકડાઉન ઘર માં દૂધી ઉપલબ્ધ હતી તો એનું આ સ્વાદિષ્ટ શાક અલગ રીતે બના છે. અલગ એ રીતે કે દૂધી ના કોફતા ને તેલ માં ડીપ ફ્રાય ના કરતા પનીયારમ પાત્ર માં ફક્ત કેટલાક ટીપાં તેલ વાપરીને બનાવ્યુ છે, જેને ડુંગળી લસણ વગર ની ગ્રેવી માં બનાવ્યુ છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
મેથી થેપલા
#ઇબુક૧#પોસ્ટ 24શિયાળાની સીઝન માં મેથી સરસ મળે છે,અહીંયા મેં મિક્સ લોટ અને મેથી ના થેપલા બનાવ્યા છે જે હેલ્થી અને ટેસ્ટી છે. Dharmista Anand -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week20#cookpad#cookpadindiaKeyword: Theplaથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. આ થેપલા આપડે ચા, દહીં, રાઇતું, ચટણી ગમે તેની સાથે ખાઈ શકીએ છીએ. Mitali Chavda (Mitali Darshan Vala)
More Recipes
ટિપ્પણીઓ