તલ ફજ લાડુ

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#સંક્રાંતિ
#ઇબુક૧ #પોસ્ટ૧૩

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 2 ચમચીચોકલેટ ફજ
  2. 1ઓરેઓ બિસ્કિટ નું પૅકેટ
  3. 2 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

2 મિનિટ
  1. 1

    ઓરેઓ બિસ્કિટ ના પડ અલગ કરીને વચ્ચે થી ક્રિમ કાઢી લેવાનું અને બિસ્કિટ અલગ કરી લેવા.

  2. 2

    તેને મિકસરમાં લઇને ભૂકો કરી લેવો.

  3. 3

    હવે તેને બાઉલમાં કાઢી તેમાં ચોકલેટ ફજ મિકસ કરી લેવી.
    તેના નાના નાના લાડુ વાળી તલ માં રગદોળી લેવા જેથી તલ થી કોટ થઇ જશે.

  4. 4

    રંગીન સુગર બૉલ ભભરાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes