ફરાળી મસાલા ઢોસા

# લોકડાઉંન
રામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ.
ફરાળી મસાલા ઢોસા
# લોકડાઉંન
રામનવમીના દિવસે મે ફળાહાર માં આ ફરાળી મસાલા ઢોસા ની ડીશ બનાવી હતી... અને હા સાથે રોસ્ટેડ નટસ શિખંડ તો ખરું જ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફરાળી ઢોસા માટે પલાળેલો સાબો અને બાફેલા બટેટા લઈ મિક્સર જારમાં બારીક પીસી લેવું. જરૂર મુજબ પાણી ઉમેરો. બનાવતી વખતે તેમાં મીઠું ઉમેરી ઢોસા ઉતારવા.
- 2
ફરાળી શાક માટે એક કડાઈમાં તેલ મૂકી જીરું ઉમેરી લીમડો મરચા ઉમેરી બટેટા ઉમેરી તેના ઉપર મસાલા કરી બધું મિક્સ કરી કોથમીર છાંટી સાઈડમાં રાખવા
- 3
ફરાળી સંભાર માટે એક તપેલીમાં તેલ મૂકી જીરુ લીમડો મરચા મૂકી ઉપર બટેટા નાખી તેની ઉપર સીંગદાણાનો ભૂકો એના ઉપર મસાલા કરી અને મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં ઉપર છાશ અને પાણી ઉમેરી સરખું મિક્ષ કરી ઉખડે ક્યાં સુધી ગેસ ઉપર થવા દો છેલ્લે કોથમીર ઉમેરવી.
- 4
ચટણી માટે દહીં અને વઘાર સીવાય ની બધી જ વસ્તુઓ મિક્સર જારમાં લઈ ચટણી બનાવવી.જરૂર પડે તો થોડું પાણી ઉમેરવું. ત્યારબાદ દહીંમાં ૨ ચમચા ચટણી ઉમેરવી થોડું મીઠું... એ પછી એક વઘારીયા માં તેલ લઇ જીરું અને લીમડો, મરચા મૂકી, દહી ઉપર રેડી થોડી કોથમીર નાખી મિક્સ કરી રાખો.
- 5
શીખંડ માટે એક મોટા વાસણમાં નીતરેલ દહી લઈ તેમાં બંને ખાંડ ઉમેરી બીટરથી ખાંડ ઓગળે ત્યાં સુધી બીટ કરવું. ત્યારબાદ નટસ ને બટરમાં સાંતળી ઠંડા પડે પછી થોડા રાખી અને બાકીના ઉમેરી દેવા છેલ્લે સર્વ કરતી વખતે કેસર અને રોસ્તેડ નટસ થી ગાર્નીશ કરવું
- 6
હવે એક નોનસ્ટિક પેનમાં ઢોસા નુ ખીરુ પાથરી થોડું તેલ વચ્ચે છાંટી, ફરાળી ભાજી વચ્ચે મૂકો, ઢોસો કડક થાય એટલે તેનો રોલવાળી, પ્લેટમાં,ફરાળી સંભાર, ફરાળી ચટણી, ફરાળી શાક સાથે સર્વ કરો. સાથે તળેલા મરચા પણ.. અને હા રામ નવમી છે તો સાથે સ્વીટ તો જોઈએને.... તો સાથે શીખંડ પણ સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિકી માઉસ મસાલા ઢોસા,સંભાર
#ફરાળીઆજે જન્માષ્ટમી કાનુડાનો જન્મ દિવસ એટલે બધા ઉપવાસ રાખે. તો આજે ઉપવાસ માટે મેં એક સ્પેશિયલ વાનગી બનાવી છે જેનું નામ છે ફરાળી મસાલા ઢોસા અને ફરાળી સંભાર.આ ફરાળી વાનગીમાં બાળકોને પસંદ આવે અને બાળકો ફટાફટ જમી લે એવા મેં ફરાળી મિકી માઉસ મસાલા ઢોસા બનાવ્યા છે આશા રાખું છું આપ સૌને ખૂબ જ ગમશે અને આપ પોતે પણ ઘરે ટ્રાય કરજો ખુબજ ટેસ્ટી બને છે. Snehalatta Bhavsar Shah -
ફરાળી ઢોસા
#ફરાળીશ્રાવણ મહિના માં બનાવો ચટાકેદાર ફરાળી ઢોસા, એકવાર ખાશો તો દર વખતે બનાવશો.. Kalpana Parmar -
ફરાળી કઢી
#કૂકરઆ અમારા ઘર ની ફેવરીટ ફરાળી રેસીપી છે, માત્ર કઢી પી લઈ એ તો સરસ ટેકો થઈ જાય, અને ઝડપી તો ખરીજ. Sonal Karia -
ફરાળી કોપરા ની ચટણી
#લોકડાઉનઆ ચટણી મે ફરાળી કટલેટ સાથે સર્વ કરી છે તમે ફરાળી વડા, ઈડલી કે ફરાળી ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. Sachi Sanket Naik -
ફરાળી ફે્ંકી
#ફરાળીઆજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે. Bhumika Parmar -
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#Cookpadgujarati#cookpadસ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે... આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ફરાળી પ્લેટર (farali platter recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ11#વિકમીલ1#તીખી#goldenapron3#વિક23ફરાળી પ્લેટર તો ખરું જ પણ સાથે સાથે બધી જ વાનગી ઓ કાચા કેળા માંથી બનાવેલી છે..એટલે તેને હેલ્ધી પ્લેટર પણ કહી શકાય...અને જૈનો માટે પણ આ મસ્ત મેનુ છે...ભાઈ મને તો આજે ફરાળ માં મોજ પડી ગઈ હો...અને એમાંય તે બટેટા વિના જ. Sonal Karia -
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ફરાળી મેનુ(farali menu recipe in gujarati)
ગુજરાતમાં ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ માસશ્રાવણ માસ નું ખૂબ મહત્વ છે. તેમાં પણ શ્રાવણના ચાર સોમવારનો મહત્વ અલગ છે.... પણ હવે લોકો જુદુ જુદુ બનાવે છે... અને હવે તો ઘણી બધી વિવિધતા આવી છે ફરાળી આઇટમ માં...... તો આજે મે રાજગરાના થેપલાં, બટાકા નુ રસાવાળુ શાક, સાંબા ની ખીચડી, દહીં અને ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે..... Khyati Joshi Trivedi -
ફુદીના ફલૅવરડ મસાલા ઢોસા
#લીલીપીળીફ્રેન્ડ્સ, આમ તો ઢોસા હવે ઘર ઘરમાં જાણીતી વાનગી છે પણ ક્યારેક અલગ ફ્લેવર્ ના ઢોસા ખુબ જ ટેસ્ટી લાગે છે જનરલી આપણે ઢોસા ની અંદર નું સ્ટફિંગ ચેન્જ કરતા હોઈએ છીએ પરંતુ ખીરા માં ફુદીના ની ફ્લેવર ઉમેરીને એક અલગ ટેસ્ટ ના ઢોસા બનાવ્યા છે જે ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. asharamparia -
વેજ બંચ વિથ ગ્રીન ગ્રેવી (Veg Bunch with green Gravy recipe in Gujarati)
#AM3 આ મારી ઇનોવેટિવ ડીશ છે અને મને હેલ્ધી જમવું ગમે છે એટલે મે આ ડીશ ને હેલ્ધી પણ બનાવી છે Sonal Karia -
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો ફરાળી શાક અને બાસુંદી સાથે ફરાળી મસાલા પૂરી બનાવી. અમારા ઘરમાં બધાને ફરાળી શાક સાથે પૂરી રોટલી અથવા પરોઠા જોઈએ. Sonal Modha -
ફરાળી મુઠીયા
#સાતમ#પોસ્ટ _૧#ઉપવાસઆજે સાતમ પણ અને સોમવાર પણ છે તો મે ઠંડા માં ફરાળી મુઠીયા બનાવીયા. છે Nisha Mandan -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
સ્ટફડ લાડુ
#goldenapron3# week10 તમને થશે કે લાડવા સાથે ચટણી. તો હા... રેસીપી જોઈ ને તમે પણ કહેશો કે હા આની સાથે તો ચટની જ સારી લાગે..અને એ પણ લેફટ ઓવર..... અને અને. .. વચ્ચે પુરણ પણ ખરું હો..... Sonal Karia -
ફરાળી ડીશ ટોપિંગ(ફ્લાવર)
#આલુ#વિકમીલ૧#સ્પાઈસી#ઉપવાસ આલુ દરેક રીતે ખવાય છે. અને બધા જ રાજ્યોમાં ખવાય છે. બાળકોથી માંડી મોટાઓનું પ્રિય હોય છે. સાથે સાથે ફરાળમાં ખવાય છે... ફરાળી ડીશ માં સામા ની ખીચડી, ટોપિંગ વેફર્સ... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી કટલેટ
#લોકડાઉનઆજે ચૈત્ર નવરાત્રી નો આઠમો દિવસ છે તો ફરાળી કટલેટ બનાવી છે. બહાર થી ક્રીય્પી અને અંદર થી સોફ્ટ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ફરાળી કટલેટ ને ફરાળી કોપરા ની ચટણી સાથે સર્વ કરી છે. Sachi Sanket Naik -
લોક ડાઉન લંચ
# માઇ લંચલોક ડાઉન ને ઘણા દિવસ થયા, હવે શાકભાજી ખૂટ્યાછે એટલે મેં ઘરમાં જે વસ્તુ હાજર હતી તેમાંથી આ મેનુ તૈયાર કર્યું છે. આમ પણ ગરમીની સિઝનમાં અમે આ ગોળવાણું ઘણીવાર બનાવીએ છીએ તો સાથે એ પણ મૂક્યું છે. એટલે મેં આજે આ લંચ ને લોક ડાઉન એવું નામ આપ્યું છે. Sonal Karia -
વેજ.મેગી મસાલા(Veg. Meggi Masala recipe in Gujarati)
#સ્નેક્સ અમારા ઘર માં અમે બધા જ મેગી ખાઈએ..હા પણ એ શાકભાજી વાળી અને રસાવાળી હોવી જોઈએ........તો ચાલો જોઈએ રેસીપી..... Sonal Karia -
😋ફરાળી રતાળુ શાક,પૂરી.😋
#જૈન#ફરાળીશ્રાવણ માસ ચાલુ છે તો દોસ્તો ઘણા લોકો ઉપવાસ કરતા હોય છે..તો દોસ્તો આજે આપણે ફરાળી પૂરી,રતાળુ શાક બનાવશું. Pratiksha's kitchen. -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#સાઉથસાઉથ ઇન્ડયન ડીશ તો આપણા બધા ની ફેવરીટ હોય છે તો આજ મે સ્પાઇશી ટેસ્ટ આપી મૈસુર મસાલા ઢોસા સાથે સાંભર અને ચટણી બનાવી છે Shrijal Baraiya -
પૌવા નો ચેવડો
#goldenapron3#week- ૧૧. દિવાળીમાં આ ચેવડો હું અચુક બનાવુ જ. મારા ભાઈ બહેનોને તો બહુ જ ભાવે. Sonal Karia -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મસાલા ઢોસા
#ફાસ્ટફૂડમસાલા ઢોસા ખુબજ ફેમસ સાઉથ ઇન્ડિયન ડીશ છે મસાલા ઢોંસા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે, તે ઓછા તેલમાં સરળતાથી બનાવવાતી વાનગી છે, પરંતુ કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીનથી ભરપુર ભોજન છે Kalpana Parmar -
ફરાળી હાંડવો
#ડિનરફરાળી હાંડવો બહુ જ સરસ બને છે ,તેમાં દુધી બટેટા જેવા શાકભાજી ઉમેરવાથી એક સંપૂર્ણ અને હેલ્ધી ડીશ બની જાય છે. Sonal Karia -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa Recipe In Gujarati)
#TT3 માં મે મૈસુર મસાલા ઢોસા બનાવ્યા છે...મૈસુર મસાલા ઢોસા મુખ્યત્વે દક્ષિણ ભારત ની વાનગી છે..મોટાભાગે મૈસુર મસાલા ઢોસા માં ઘણી ઘટ્ટ એવી લસણ ની ચટણી ને બટાકા ના માવા માં મેળવી ને ઢોસા ઉપર સ્પ્રેડ કરવા માં આવે છે ..કર્ણાટક અને બેંગલુરુ માં આ ઢોસા ને કોઈ અલગ રીતે જ પીરસવામાં આવે છે .આજે મે મૈસુર મસાલા ઢોસા માં અલગ ટ્વીસ્ટ આપેલું છે... Nidhi Vyas -
-
ફરાળી બફવડા (Farali Buff Vada Recipe In Gujarati)
#FRફરાળી બફવડા આ બફવડા સૌ કોઈની ફેવરિટ વાનગી છે...સ્ટ્રીટ ફૂડ તરીકે તેમજ ઉપવાસ દરમ્યાન ગુજરાતી ઘરોમાં બનતી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ અને સરળતાથી બને છે.બટાકાના માવા માં સ્ટફિંગ ભરીને બનાવવામાં આવે છે.. Sudha Banjara Vasani
More Recipes
ટિપ્પણીઓ