ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)

Niral Sindhavad
Niral Sindhavad @nirals

#SJC
#Cookpadindia
#Coodpadgujarati
શિયાળામાં ઠંડીમાં ખાસ દરેક વ્યક્તિ માટે કેલ્શિયમ હિમોગ્લોબિન વધારે હાડકા મજબૂત બને નવું લોહી હિમોગ્લોબીન બને અને કમર પેટની ચરબી ઓગળે તેવું વિટામીન થી ભરપૂર ટામેટાં ની સૂપ ની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૪ માટે
  1. ૫૦૦ ગ્રામ ટામેટાં
  2. ૧ નંગ ગાજર ના ટુકડા
  3. ૧ નંગ નાનુ બીટ
  4. ૩ નંગલવિંગ
  5. ૧ ટુકડોતજ
  6. ૪ થી ૫ મરી
  7. ૧ નંગ લીલું મરચું બારીક સમારેલું
  8. ૧ ચમચીબટર
  9. ૧ ચમચીશેકેલું જીરુ પાઉડર
  10. થોડાફુદીનાના પાન
  11. થોડાલીમડાના પાન
  12. થોડું આદુ ખમણેલું
  13. તમાલપત્રના પાન
  14. મીઠું સ્વાદ અનુસાર
  15. બારીક સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટાં, બીટ,ગાજર ના ટુકડા કરે કુકરમાં બાફી લો. બાફી લીધા બાદ તેમાં થોડા ફુદીનાના પાન નાખી ગ્રાઈન્ડ કરી લો. ત્યારબાદ સૂપ ને ગરળીમાં છાની ને ગેસ પર ધીમી આંચ પર પકાવો.

  2. 2

    ત્યારબાદ સૂપમાં મીઠું, તમારા પત્ર ના પાન,આદુ,લીલું મરચું,ફુદીનાના પાન, સારી રીતે હલાવી પાંચ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો. હવે એક કડાઈમાં બે ચમચી તેમાં મરી તજ અને લવિંગનો પાઉડર બનાવી લીમડાના પાન ઉમેરી તડકો લગાવો.

  3. 3

    સર્વ કરો સ્વાદિસ્ટ પૌષ્ટિકથી ભરપૂર ગરમા ગરમ ટોમેટો સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Niral Sindhavad
પર

Similar Recipes