રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને અડદની દાળને સાથે ૮ કલાક પલાળી ક્રશ કરી દહીં નાખી આથો આવવા માટે મૂકી દો. ત્યારબાદ આદુ મરચા કોથમીર એ માંડવી ના દાણા ફુદીનો અને પાલક ના પાન ને બરફ નાખી ક્રશ કરી લો.
- 2
હવે નાની ઈડલીના સ્ટેન્ડમાં નાની-નાની ઈડલી ઉતારી ગુજરાતી હવે એક લોયા મા તેલ મૂકી પ્રેમમાં થોડું જીરૂ નાખી અને હરિયાળી ગ્રેવી નાખો. સો તડાય જાય પછી તેમાં ઈડલી ઉમેરી દો. ૧ ચમચી ખાંડ નાખો. તૈયાર છે હરિયાળી ઈડલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખમણની ચટણી
#ચટણી#ઇબુક૧#૩૫મેં આજે ખમણ માંથી ચટણી બનાવી છે. આ ચટની ખમણ, લોચો, ઈદડા કે ભજીયા સાથે ખુબ જ સરસ લાગે છે. Bansi Kotecha -
-
-
-
-
-
પેપર મસાલા ઢોસા
મિત્રો આજે હું આપને બહાર જેવાજ ક્રિસ્પી પેપર મસાલા ઢોસા કેવી રીતે બનાવા તેની માહિતી આપીશ...આ રીતે ઢોસાનું ખીરું બનાવાથી બહાર જેવાજ ઢોસા બનશે.સાઉથ ઇન્ડિયન લોકો આજ રીતે ચટણી બનાવે છે એટલે આજ રીતે ચટણી પણ બહુ ટેસ્ટી બને છે. #માઇલંચ Yogini Gohel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હરિયાળી પાવ ભાજી
#જોડીઆ પાવભાજી રેગ્યુલર પાવભાજી કરતાં અલગ છે કારણ કે લીલા રંગના ઈનગ્રીડીયન્ટસ વાપરી ને બનાવ્યું છે. જે એટલું જ હેલધી છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
મીઠા લીમડા અને પાલકની ચટણી
#લીલીપીળીસીંગદાણા ની લીલી ચટણી તો ખાધી હશે તમે પણ બનાવો મીઠા લીમડા અને પાલકની ચટણી Mita Mer
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11372378
ટિપ્પણીઓ