ગાજર હલવા

Ushma Malkan @ush_85
ગાજર હલવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ગાજર ને છાલ નીકાળી છીણી લો.મોટું ક જીનું જેવું ગમે એવું.
- 2
પછી એક મોટા પેન માં ૨ચમચી ઘી મૂકી ગાજર ને સાંતળી લો થોડા સોફ્ટ થઈ એટલે મિલ્ક નાખી ઉકાળો ગાજર અને મિલ્ક પ્રોપર મિક્સ થઈ અને મિલ્ક હાફ થાય એટલે ખાંડ નાખી ફરી મિક્સ કરી અને હલાવતા રહો.ખાંડ નું બધુજ પાણી બળી જાય અને હલવો ઘટ્ટ બને ત્યાં સુધી હલાવતા રહો પછી મલાઈ અને એલચી પાવડર નાખી મિક્સ કરો હલવો પેન છોડી દે અને ઘી દેખાય એટલે ડ્રાયફ્રુટ નાખી દો.અને ફરી ૧ચમચી ઘી નાખી દો જેથી ઉપર સરસ એક લસ્ટર આવી જશે.સો રેડી છે ગરમાં ગરમ ગાજરનો હલવો.સર્વ કરો અને એન્જોય ઇન વિન્ટર.☺️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાદીમ પાક (માંગરોળ નો પ્રખ્યાત) (Khadim Pak Recipe In Gujarati)
#કૂક બુકદિવાળી સ્પેશિયલ મીઠાઈ લીલા નાળિયેરનો હલવો Monils_2612 -
-
-
ગાજર નો હલવો
#૨૦૧૯ગાજર નો હલવો મારો અને મારા ઘરના બધા સદસ્યો નો ફેવરિટ છે.અને શિયાળામાં ગાજર ખૂબ જ સરસ મળે છે.ગરમ ગરમ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
ગાજર હલવા શોટ્સ
#goldenapron3#week1#carrot નોર્મલી બધા ના ઘરમાં ગાજર નો હલવો તો બનતો જ હોય છે .પણ આજે આપણે હલવા માં નવું ટ્વીસ્ટ આપી ને ગાજર હલવા શોટ્સ બનાવશું.ઘરમાં કોઇ પાર્ટી હોય કે કોઇ મહેમાન આવ્યા હોય ત્યારે સર્વ કરશો તો કંઈક અલગ જ લાગશે. Yamuna H Javani -
-
ખજૂર ગાજર હલવા ગ્લાસિસ
#ફયુઝનખજૂર અને ગાજર નાં હલવા નું ફ્યુઝન... ઘી વીના જ બનાવી સકાય એવું નવીન જ ડેઝર્ટ. શિયાળા મા ખાવા ની ખૂબ જ મજા આવે એવું. નાના મોટા સૌને પ્રિય લાગે એવું. dharma Kanani -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#VR #MBR8 Week8 બધા નો મનપસંદ એવો ગાજરનો હલવો આજ બનાવ્યો. Harsha Gohil -
ગાજર નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા નાના ભાઈ ને આ ગાજર નો હલવો ખૂબ જ ભાવે છે... Binaka Nayak Bhojak -
ગાજર હલવા હાર્ટ્સ (Carrot Halwa Heart Recipe in Gujarati)
ગાજર નો હલવો એ ઠંડીમાં બનતી એક પ્રચલિત રેસીપી છે. મેં અહીં હલવાને હાર્ટ શેપ આપી સર્વ કર્યો છે. Jyoti Joshi -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#GA4 #Week3ગાજર માં થી વિટામિન એ સારા એવા પ્રમાણમાં મળી રહે છે. મારા પતિ ને ગાજર નો હલવો ખૂબ ભાવે છે. આ હલવો હું મારી મોટી બહેન પાસે થી શીખી છું. Urvee Sodha -
ચોકલેટ નટ્સ કેક
#ઇબુક૧#રેસિપી૧૨કોઈ પણ ઓકેસન માં બધા ની પ્રિય એવી ચોકલેટ નટ્સ કેક કીટી પાર્ટી માં પણ ચાલે અને બાળકો ની પણ. Ushma Malkan -
ગાજર મલાઈ હલવા
#શિયાળાદરેક નો મનપસંદ એવો ગાજર નો માવા વગર નો અને મલાઈ નાખી ને હલવો બનાવ્યો છે. આ રીતે બનાવવાથી સરસ કણીદાર હલવો બનેછે. અને કલર પણ સરસ આવે છે. Daxita Shah -
એપલ હલવા વિથ દાડમ કેન્ડી અને જામફળ નો જ્યુશ
#SG2અત્યારે આવતા ફ્રુટ દાડમ , સફરજન અને જામફળ નો ઉપયોગ કરી ને નાના મોટા. બધા ને ખુજ ભાવે એવી ડીશ બનાવાની ટ્રાઈ કરી છે. Jasmina Shah -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં સરસ મજાના ગાજર આવે એટલે ૨-૪ વાર ગાજરનો હલવો તો બને જ. મમ્મી ની રીતે દર વખતે બનાવું. જેમાં હલાવતા અને ઘી માં શેકાતા સમય લાગે પરંતુ મીઠાશ તેમાં જ આવે.ઘણી ગાજરનાં હલવાની કુકરમાં બનાવવાની રેસીપી જોઈ, શોર્ટ કટ માં બનાવવાની ઈચ્છા પણ થઈ પણ તેમાં જે મીઠાશ હોવી જોવે તે નથી હોતી અને ધીરજ પૂર્વક જો શેકાય નહિ તો તેની self life પણ ઘટી જાય.આજે ગાજરને છીણી ઘી માં શેકી ને હલવો બનાવ્યો છે અને માવા ને બદલે મિલ્ક પાઉડર નાંખ્યું છે. પછી ઘી માં ડ્રાય ફ્રુટ્સ શેકી ૧૦ મિનિટ હલવો પણ શેક્યો હોવાથી ખૂબ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
સીઝલિંગ ગાજર હલવા (Sizzling Carrot Halwa Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#XSગાજરના હલવામાં બીટ એડ કરવાથી ગાજરના હલવાનો કલર ખુબ જ સરસ આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ ક્રીસમસ પર મેં ગાજરનો હલવો બનાવ્યો છે અને તેની પર વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપથી ગાર્નીશ કર્યું છે. આવી રીતે બનાવીને બાળકોને આપીએ તો તે લોકોને ખૂબ જ ભાવે છે. ખુબજ ખુશ થઈ ને ખાઈ લે છે. Parul Patel -
ગાજર નો હલવો
#લીલી#ઇબુક૧#૫ફ્રેન્ડસ, શિયાળામાં આવતા તાજા ગાજર માંથી પણ અવનવી વાનગીઓ બનાવી શકાય છે. મેં અહી ગાજરનો હલવો બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે asharamparia -
-
-
મિલ્કી ચોકલેટ બોલ (Milky Chocolate Balls Recipe in Gujarati)
ચોકલેટ નાના મોટા બધાને પ્રિય હોય છે મિલ્ક પાઉડર માંથી બનતી આ ચોકલેટ મીઠાઈ ની ગરજ સારે છે Bhavini Kotak -
ગાજર નો હલવો (ખમણ્યા વગર)
#FDS#SJR#cookpadindia#cookpadguj#cookpadગાજરનો હલવો એ બાળકોથી લઈને મોટા વડીલો ની ઓલ ટાઈમ ફેવરીટ વાનગી છે. મારો પણ ફેવરિટ છે . મારી ફ્રેન્ડ ને ગાજરનો હલવો બહુ જ ભાવે છે. તેથી મેં ગાજર નો હલવો બનાવ્યો છે. કુકરમાં ખૂબ ઝડપથી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#Famગાજર નો હલવો ઍ મને ખુબ જ પ્રિય છે.હુ મારા મમ્મી પાસે થી બનાવતા શીખી છું. Sapana Kanani -
સુજી હલવા (Sooji Halwa Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સૂજી એટલે કે રવા નો હલવો. આ હલવા ને આપણે ગુજરાતીમાં શીરો પણ કહીએ છીએ. સુજી હલવા ની રેસીપી ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. આ હલવો બધાને ખૂબ જ ભાવે છે આં હલવા ને આપણે દરેક તહેવાર માં પ્રસાદમાં બનાવીએ છીએ. આ શીરો આપણે સત્યનારાયણની કથામાં તો જરૂર બનાવીએ છીએ. તો ચાલો આજે આપણે સુજી ના હલવા ની રેસીપી શરૂ કરીએ.#GA4#week6 Nayana Pandya -
ગાજર હલવો ગોળ અને ખજૂર વાળો (Gajar Halwa Jaggery Khajoor Valo Recipe In Gujarati)
ઠંડી માં ગાજર સરસ મળતા હોય છે. આ સિઝન માં ગરમ ગરમ ગાજર હલવો ખાવાની મજા આવે છે. અહીં મેં હલવો ખાંડ ના ઉપયોગ વગર બનાવ્યો છે. જે એક હેલ્થી રેસીપી છે. Jyoti Joshi -
રેડ સોસ ઈટાલિયન મેક્રોની પાસ્તા
#ઇબુક૧#રેસિપી ૮મારા સન ની મોસ્ટ ફેવરિટ રેસિપી અને વેજીટેબલ થઈ ભરપૂર બધાની પણ પ્રિય અને હોમમેડ. Ushma Malkan -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
-
ગાજર નો હલવો
#માસ્ટરક્લાસશિયાળા માં દરેક ઘર માં બનતો હલવો, નાના મોટા સૌનો ફેવરિટ Radhika Nirav Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11371818
ટિપ્પણીઓ