લસાનિયા બટેટા

Ushma Malkan
Ushma Malkan @ush_85

#ઇબુક૧
#રેસીપી ૧૦
તીખા અને ચટાકેદાર લસાનિયા બટેટા જે ભૂંગળા જોડે સર્વ થતા હોય છે.
આ મારી સિગ્નનેચર રેસિપી પણ છે.

લસાનિયા બટેટા

#ઇબુક૧
#રેસીપી ૧૦
તીખા અને ચટાકેદાર લસાનિયા બટેટા જે ભૂંગળા જોડે સર્વ થતા હોય છે.
આ મારી સિગ્નનેચર રેસિપી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ગ્રામ બટેટા
  2. ૧/૨બોલ લસણ ની ચટણી
  3. ૧ tsp જીરું
  4. ૧tsp અજમો
  5. નમક ટેસ્ટ મુજબ
  6. કોથમીર ડ્રેસિંગ માટે
  7. ૪ Tsp ઓઇલ
  8. ૨tsp કસમીરી લાલ મરચુ
  9. ૧ tsp ચાટ મસલો
  10. ૧ tsp ગરમ મસાલો
  11. ૧/૨લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા કુકર માં બટેટા બોઇલ કરી લો એક ના બે કટકા કરીને.

  2. 2

    હવે લસણ ની ચટણી માટે એક ખાયણી માં લસણની કળી,નમક,જીરું,અજમાં નાખી એને ખાંડી લો.સ્મૂથ પેસ્ટ થવી જોઈએ.

  3. 3

    પછી બટેટા ની છાલ કાઢી એમાં મસાલા ઉમેરી મિક્સ કરી એને અડધા કલાક માટે રહેવા દો મસાલા સરસ ચડી જશે અને ટેસ્ટ મસ્ત આવશે.

  4. 4

    હવે એક પેનમાં ઓઇલ મૂકી ગરમ થાય એટલે હિંગ અને લસણ ની ચટણી નાખી સાંતળો.પછી તેમાં મસાલા વાળા બટેટા ઉમેરી બધું મિક્સ કરી ૫ મિનિટ સાંતળો અને પછી ગેસ બંધ કરી કોથમીર નાખો.

  5. 5

    રેડી છે ચટાકેદાર લસાનિયા બટેટા એને ભૂંગળા જોડે સર્વ કરો જોડે બુટર માં શેકેલી બ્રેડ સાથે ભી મસ્ત લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ushma Malkan
Ushma Malkan @ush_85
પર
I love cookingHome chef👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes