બીસી બેળે ભાત
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ભાત ને અલગ અલગ પલાળી રાખવા. કુકર માં 4 વ્હીસલ કરી બાફી લેવા. દાળ બાફતી વખતે તેમાં ટામેટાં ઉમેરી દેવા.
- 2
હવે બીસી બેળે મસાલો બનાવીશું. મસાલો બનાવવા
માટે કઢાઇ માં ઘી મૂકી રાઈ, ચણા દાળ અને અડદ ની દાળ ઉમેરી શેકવિ. દાળ શેકાઈ જાય એટલે મેથી, ધાણા અને સૂકા લાલ મરચા ઉમેરીને સુગંધ આવે ત્યાં સુધી શેકો. - 3
થોડું ઠંડુ પડે તો મિકસરમાં માં પાઉડર કરી લેવો.
- 4
આમલી ને ત્રીસેક મિનિટ માટે પલાળી રાખી પાણી લઇને લેવું. તેમા ગોળ ઉમેરી દેવો.
- 5
વાસણ માં ઘી મૂકી બારીક સમારેલ કેપ્સિકમ, ફણસી અને ગાજર ઉમેરી થોડું પાણી ઉમેરી ચડવા દેવું.
- 6
શાક ચડવા આવે તો દાળ અને ભાત ઉમેરી દેવા. હવે બનાવેલો બીસી બેલે મસાલો, આમલી ગોળ વાળું પાણી, હળદર અને જરૂર જેટલું પાણી ઉમેરી દેવું. મીડિયમ આંચ પર ઉકળવા દેવું.
- 7
હવે ઉપર વઘાર કરવા માટે ઘી ગરમ કરવા માટે મૂકી રાઈ ઉમેરી દેવી. રાઈ તતડી જાય તો તેમાં કાજુ અને મીઠા લીમડાનાં પાન ઉમેરી દેવા. આ વઘાર ને બીસી બેલે ભાત ની ઉપર રેડી દેવો.
- 8
તો તૈયાર છે બીસી બેળે ભાત.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બીસી બેલે ભાત
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : બીસી બેલે ભાતસાઉથ ઇન્ડિયન લોકો તેનાં જમવાના માં રાઈસ નો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હોય છે. રાઈસ માં પણ ઘણી અલગ રેસિપી છે તેમાં ના એક આજે મેં બનાવ્યા. બીસી બેલે ભાથ .રાઈસ બનાવવાની પ્રોસેસ થોડી લાંબી છે તો પહેલા બધી સામગ્રી તૈયાર કરી લેવી . થોડી ધીરજરાખવી . ગુજરાતી કહેવત છે ને કે ઉતાવળે આંબા ન પાકે.રેસિપી ને સ્ટેપ બાય સ્ટેપ બનાવવી . Sonal Modha -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
વરા ના દાળ- ભાત
#ગુજરાતીલગ્ન પ્રસંગ બનતી હોય તેવી દાળ અને ભાત ખાવાની મજા જ કાઇ ઓર છે. તેને વરા ની દાળ પણ કહે છે. Bijal Thaker -
જૈન બીસી બેલે ભાત (Jain Bisi Bele Bhat Recipe In Gujarati)
#AM2#રાઈસભાત આપડે normaly દાળ, કઠોળ જોડે અથવા પુલાવ કે ખીચડી માં વધુ use કરીયે છે... પણ એકસરખા સ્વાદ માં થોડો change માટે ભાત ની આ recipe મારી favourite છે... જેમને south indian taste પસંદ હોઈ તેમને આ south indian recipe sure ગમશે... Vidhi Mehul Shah -
બેસીબેલે ભાથ(ભાત)
#goldenapron2#કર્ણાટક કર્ણાટક રાજ્ય ની સ્પેશ્યલ ડિશ બેસી બેલે ભાથ.. જેમાં શાકભાજી, અને તુવેરદાળ, મોગરદાલ,અને,ચોખા નો ઉપયોગ કરીને ,અને ખાસ તો બેસીબેલે મસાલો ઉમેરી ને બનવામાં આવે છે.તો બેંગ્લોર,મેંગ્લોર, મૈંસુર ..ની ફેમોસ અને સ્પેશ્યલ એવી બેસીબેલે ભાથ ની રેસીપી જોઈએ. Krishna Kholiya -
-
-
ઇન્સ્ટન્ટ સાંભાર પ્રીમિક્સ (Instant Sambar Pre-Mix Recipe In Gujarati)
#સાઉથ#my post 32આ સંભાર મિક્સ માં તમારે દાળ પલાળવા ની કે દાળ બાફવા ની કોઈ જરૂરિયાત રહેતી નથી primix તૈયાર હોય તો તમે 10 થી 15 મિનિટમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર બનાવી શકો છો . Hetal Chirag Buch -
બીસી બેલે ભાત (Bisi Bele Bath Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીબીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આંબલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
બીસી બેલે ભાત (Bisi bele bath recipe in Gujarati)
બીસી બેલે ભાત કર્ણાટકની વાનગી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડિશ તુવેર દાળ અને ચોખા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે અને તેમાં શાકભાજી પણ ઉમેરવામાં આવે છે. પસંદગી મુજબના વધારે કે ઓછા શાકભાજી ઉમેરી શકાય. આ ભાતમાં ઉમેરવામાં આવતો ખાસ પ્રકારનો મસાલો અને આમલી એક અલગ જ સ્વાદ આપે છે. આ ડીશ દહીં કે રાયતા અને બટાકાની ચિપ્સ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SR#cookpadindia#cookpad_gu spicequeen -
ક્વિક સાંભાર (Quick Sambhar Recipe in Gujarati)
આ રીતે સાંભાર ખૂબ જલ્દી થી બની જાય છે અને ટેસ્ટ પણ સરસ આવે છે. Disha Prashant Chavda -
કર્ણાટકી આલૂ પાયલા
#goldenapron2#week15#karnatakaકર્ણાટક પાયલા એ ખુબ જ સરળ રીતે બનતો બટેકા નો મસાલો છે... જે કર્ણાટક માં ઢોસા ની સાથે સર્વ થઇ છે... Juhi Maurya -
-
Bisi Bele bath(બીસી બેલે બાથ)
#goldenapron2# karnatak#રાઈસબીસી બેલે બાત કનાર્ટક ની ટ્રેડીશીનલ રેસીપી છે,જે ભાત /રાઇસ મા થી બને છે વેજીટેબલ અને બીસી બેલા મસાલા થી તૈયાર થાય છે Saroj Shah -
ચણા સુન્દલ
#goldenapron2 #tamilnadu #week5 #dt:5.11.9આ વાનગી તમિલ નાડુ માં પ્રસાદ તરીકે આપવામાં આવે છે અને સાંજ ના નાસ્તા માં પણ પીરસવામાં આવે છે. Bijal Thaker -
સેવૈયા ભાત(sevaiya bhath recipe in Gujarati)
#સાઉથ. ..આ રેસીપી હું મારી દીકરી પાસેથી શીખી છું... Sonal Karia -
-
-
More Recipes
ટિપ્પણીઓ