હાંડવો (Handvo Recipe In Gujarati)

Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
Vapi

હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.

#GA4
#Week4
#Gujarati

હાંડવો (Handvo Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.

#GA4
#Week4
#Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપચોખા
  2. ૧/૨ કપચણા દાળ
  3. ૧/૨ કપતુવેર દાળ
  4. ૧/૪ કપઅડદ ની દાળ
  5. સ્વાદાનુસારમીઠું
  6. ૧/૪ કપદહીં
  7. ૨-૩ ચમચી તલ
  8. ૧/૨ ચમચીરાઈ
  9. ૧/૪ કપબીટ છીણેલું
  10. ૨-૩ આદુ મરચા અને લસણની પેસ્ટ
  11. ૧/૪ કપગાજર છીણેલું
  12. ૧/૪ કપદૂધી છીણેલી
  13. ૧-૨ ચમચી ગોળ
  14. ૭-૮ મીઠા લીમડા ના પાન
  15. જરૂર પ્રમાણેતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા, ચણા ની દાળ, તુવેર દાળ, અને અડદ ની દાળ બરાબર ધોઈ ને ઓવર નાઈટ પાણીમાં પલાળી રાખો..

  2. 2

    પછી એને મિક્સર જારમાં લઈ થોડું દહીં નાખી એને પીસી લો.

  3. 3

    હવે પીસી લીધા પછી એને ૭-૮ કલાક સુધી રહેવા દો જેથી એમાં આથો આવી જાય..

  4. 4

    હવે દૂધી, બીટ અને ગાજર છીણી લો. પીસેલા બેટર માં દૂધી છીણેલી, બીટ છીણેલું, અને ગાજર છીણેલું નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ બનાવી મિક્સ કરી લો..

  6. 6

    હવે એમાં ૨ ચમચી જેટલું ગોળ નાખી મિક્સ કરી લો.. હવે એમાં ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરી લો..

  7. 7

    હવે ગેસ પર તવો મૂકી એમાં તેલ ગરમ કરો એમાં રાઈ તલ નાખી તતળવા દો. તતળે એટલે હંડવાનું બેટર પાથરી લો.. અને એને ૪-૫ મિનિટ ઢાંકી ને ધીમા ગેસ પર થવા દો..

  8. 8

    એક બાજુ થઈ જાય એટલે બીજી બાજુ થોડા તલ નાખી પલટાવી દો અને ૨ મિનિટ જેટલું ઢાંકી થવા દો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.. તો તૈયાર છે હાંડવો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Gandhi
Nayana Gandhi @cook_26272452
પર
Vapi
મને રસોઈ બનાવવી બહુ જ ગમે છે. મારા ઘર માં બધાને મારા હાથ ની રસોઈ બહુ જ ભાવે છે. મને મારું ટેલેન્ટ બતાવવા માટે નું આ ખૂબ જ સરસ પ્લેટૉર્મ છે. અને મને બઉ જ ખુશી થશે તમને નવી નવી રીત થી રેસિપી બનાવી ને બતાવવાનું. તમારો ખૂબ ખૂબ આભાર.
વધુ વાંચો

Similar Recipes