સેવૈયા ભાત(sevaiya bhath recipe in Gujarati)

Sonal Karia @Sonal
#સાઉથ. ..આ રેસીપી હું મારી દીકરી પાસેથી શીખી છું...
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં પાણી મૂકી ગરમ થાય એટલે તેમાં મીઠું અને તેલ ઉમેરી સેવ ઉમેરો. અને બફાઈ જાય પછી ગેસ બંધ કરી.. પાણી નિતારી,ઠંડુ પાણી ઉમેરી ફરી નિતારી લેવું...ત્યારબાદ તેમાં તેલ ઉમેરી ઠંડુ થવા દેવું.(આ સેવ લાંબી નહિ પણ કટકા માં આવે છે...ચોખા ની અને રવા ની પણ આવે છે)
- 2
ફરી ને કઢાઈ મા તેલ મૂકી,રાઈ ઉમેરી અડદ દાળ ઉમેરી લાલ થાય પછી તેમાં લીમડો અને મરચા ઉમેરી મિક્સ કરી,હળદર અને મીઠું ઉમેરી, સેવૈયા ઉમેરવા ઉપર લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરવું.૧ થી ૨ મિનિટ માટે ચઢવા દેવું...લો તૈયાર છે આપણા સેવૈયા ભાત.....ગરમ ગરમ પીરસો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ બાટી(Dal Baati Recipe in GUJARATI)
#ઓક્ટોબર આ રેસીપી હું એક રાજસ્થાની ફ્રેન્ડ પાસેથી શીખી છું. Minaxi Rohit -
-
ભરેલા મરચા નો સંભારો (Bharela Marcha Sambharo Recipe In Gujarati)
આ રેસીપી હું મારા સાસુ પાસેથી શીખી છું Anupa Prajapati -
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
-
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#સાઉથ#સાઉથ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ લેમન રાઈસ સાઉથ ઇન્ડિયા ની ફેમસ વાનગી છે,સ્પીડી બની જાય છે અને ટેન્ગી,ટેસ્ટી અને યમી આઇટમ છે. Bhavnaben Adhiya -
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશકલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ Mitixa Modi -
-
-
-
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2આ વાનગી હું મારી સાઉથ ઇન્ડિયન મિત્ર પાસે થી શીખી છું.Summer special healthy recipe che.Lunch માટે પરફેક્ટ છે.દહીં ના ફાયદા એની સાથે લીલું મરચું જેમાં વિટામીન c અને આદુ પાચન માટે .દાળ પણ વઘાર માં હોય એટલે પ્રોટીન મળી રહે.ગાજર ,લીમડા ના પાન ,દાડમ નું ગાર્નિશ કલરફૂલ ડીશ જોઈ બાળકો ખુશ#cookpadindia#cookpadgujarati#curdrice#summerspecial Mitixa Modi -
કર્ડ રાઈસ(Curd Rice Recipe In Gujarati)
#AM2કર્ડ રાઈસ એક સાઉથ ઈન્ડિયન ડિશ છે. જે પચવામાં હળવા હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે સારા અને ખૂબ સરસ લાગે છે. Shraddha Patel -
-
વઘારેલા ભાત (Vagharela Bhat Recipe In Gujarati)
#CB2વઘારેલા ભાત એ ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતી વાનગી છે જે વધેલા ભાત નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બચેલા ભાત નો ઉપયોગ કરવાની આ એક સારી રીત છે. જો તમે ચાહો તો તાજા ભાત નો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. સદા ઘટકો થી બનતી આ વાનગી છે જે સાંજ ના સમયે ભોજન સાથે સર્વ કરવામાં આવે છે. Bijal Thaker -
સરગવો રસમ (Sargavo Rasam Recipe In Gujarati)
આ રેસિપી હું મારી સખી અમિતા દેસાઈપાસે થી શીખી છું. @cook_24422967 Falguni Chauhan ( The 🏡 Chef ) -
-
કેસર સેવૈયા ભોગ(KEAR SEVAIYA BHOG RECIPE IN GUJARATI)
#મોમ“જેમ ગોળ વિના મોરો કંસાર તેમ માત વિના સૂનો સંસાર કેહવાય છે.”એમ તો મધર ડે રોજ જ હોય છે. પણ કૂક્પેડે આ મધર ડે ને ઉજવવા માટે અને અમને અમારી માતાની સ્પેશલ રેસીપી શેર કરવાની તક આપી તે માટે કૂકપેડ નો ખૂબ ખૂબ આભાર.“માતા એટલે ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ” અને ભગવાન ને આપણે હંમેશા પ્રસાદીનો ભોગ લગાવતા હોઈએ છીએ. માટે હું અહીયાં જે રેસીપી શેર કરી રહી છું, તેનું નામ છે “કેસર સેવૈયા ભોગ” જેમાં 2 સ્વીટ ડિશનું ફ્યૂઝન કરેલું છે. આ સ્વીટ મેં મારી માતા પાસેથી શિખેલી છે જેમાં મેં મારૂ થોડું ઇનોવેશન કરેલું છે.મારી આ રેસીપી “માતા ની મમતાની” જેમ જ મીઠાશથી ભરપૂર છે. માટે જ “મારી માતા” ની સાથે સાથે દુનિયાની દરેક માતા માટે આ સ્વીટ ડિશ બનાવી છે.“હેપ્પી મધરસ ડે – HAPPY MOTHERS DAY” Dipmala Mehta -
ઇન્સ્ટન્ટ સાંભાર પ્રીમિક્સ (Instant Sambar Pre-Mix Recipe In Gujarati)
#સાઉથ#my post 32આ સંભાર મિક્સ માં તમારે દાળ પલાળવા ની કે દાળ બાફવા ની કોઈ જરૂરિયાત રહેતી નથી primix તૈયાર હોય તો તમે 10 થી 15 મિનિટમાં રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર બનાવી શકો છો . Hetal Chirag Buch -
લેમન રાઈસ (Lemon Rice Recipe in Gujarati)
લેમન રાઈસ એ સાઉથ ઇન્ડિયા માં બહુ પ્રખ્યાત રેસીપી છે. ત્યાં દરેક ઘર માં લગભગ બનતો જ હોય છે આ લેમન રાઈસ. લેમન રાઈસ વધેલા ભાત માંથી પણ બનાવી શકાય છે. આ કોઈ પણ જાત ની મેહનત વગર એકદમ ફટાફટ બની જાય છે. Disha Prashant Chavda -
સેવ ખમણી(Sev Khamni Recipe In Gujarati)
#સાઉથ ઇન્ડિયા રેસિપી #પોસ્ટ૧આ રેસિપી હું મારી બહેન જોડે થી શીખી છું સારી બની છે. Smita Barot -
સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
#MAમારા મમ્મી ના હાથ ની આ વાનગી મારી all time favorite છે. મા ના હાથ માં ખરેખર જાદુ હોય છે. મમ્મી પાસે થી શીખી ને હવે હું પણ બનાવ છું. Reshma Tailor -
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#સાઉથબધા ના ફેવરિટ અને ક્લાસિક મસાલા ઢોસા ની રેસીપી હું લાવી છું. તો ચાલો શીખીએ મસાલા ઢોસા. Kunti Naik -
-
પુલીહોરા ભાત - પ્રસાદમ
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસીપી ચેલેન્જ 🫔🍚🫕#SRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB11વીક 11 Juliben Dave -
-
કઢી(Kadhi Recipe in Gujarati)
week4 ગુજરાતી કઢી આ કઢી હું મારી મમ્મી પાસેથી શીખી છું એમસ્ત બનાવતી હતી. Smita Barot
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13485462
ટિપ્પણીઓ (4)