તલ ની ચીકી

Payal Nishit Naik @cook_19891886
તલ ની ચીકી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેન માં પાણી લય તેમાં ગોળ ઉમેરી દો.
- 2
ત્યાર બાદ આ રીતે બબલ્સ આવે ત્યાં સુધી હલાવતા લો.પછી થોડી વાર થવાડો.આ રીતે બબલ્સ આવતા બંધ થઈ જવાદો ત્યાં સુધી હલાવતા રહો.
- 3
ત્યાર બાદ આ રીતે ડીસ પર ટપકું મૂકી જોવો આ ટપકું ખસે નહીં તે જોય પછી તેમાં શેકેલા તલ એડ કરો.
- 4
ત્યાર બાદ મિક્સ કરી આરીતે પ્લેટફોર્મ પર તેલ લગાવી તેના પર પાથરી દો. ત્યાર બાદ વેલણ પર ઘી લગાવી પાતળી વણી લો.અને ગરમ માં જ કાપ પાડી ડો.
- 5
ત્યાર બાદ સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તલ ની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#પોસ્ટ૪શિયાળા માં તલની ચીકી ખાવાની ખૂબ જ મજા આવે છે. તલ શરીર માટે ખૂબ જ હેલ્ધી છે. આ ચીકી ગોળ માં પણ બનાવી શકાય. મે ખાંડ માં બનાવી છે. Charmi Shah -
-
તલ ની ચિક્કી
#સંક્રાંતિ"ગુડ ગુડ ખાવ ગુડ ગુડ બોલા "મહારાષ્ટ માં આ વાક્ય તમને જરૂર થી સાંભળવા મળશે. ગુજરાત માં પણ મકર સંક્રાંતિ ના દિવસે ખુબ ખાય છેતલ ગોળ મિક્સ કરી ને ઉત્તરાયણ માં ખાવા ની પરંપરા છે. ગોળ ની ચીક્કી ખાવા માં ખુબ સરસ લાગે છે. અને તલ તો કેલ્શિયમ થી ભરપૂર હોય છે. અને શિયાળા માં તો ખુબ જરૂરી છે. Daxita Shah -
શીંગ તલ ની સુખડી
#સંક્રાંતિઉત્તરાયણ આવે એટલે દરેક ના ઘર માં ચીકી બનતી હોય તલ શીંગ દાળિયા ડ્રાયફ્રુટ વગેરે ચીકી બનવા લાગે છે. પણ જો ઘર માં વડીલો હોય તો એ લોકો ચીકી ખાઈ શકતા નથી એટલે એ લોકો માટે શીંગ તલ ની સુખડી બનાવી છે. Daxita Shah -
તલ ની ચીકી
#સંક્રાંતિ#goldenapron2#kerala#week13આપણા ગુજરાત માં મકરસંક્રાંતિ નો તહેવાર એ પોંગલ ના નામ થી એ કેરળ અને તમિલનાડુનો લણણીનો તહેવાર છે. અને ત્યાં અલગ અલગ મિઠાઈ ઓ બને છે જેવી કે સ્વીટ પોંગલ, સોન પાપડી, તીલ પાપડી વગેરે... જેમાં મે તીલ પાપડી બનાવી છે જેને આપણે તલ ની ચીકી કહીએ છીએ... Sachi Sanket Naik -
કાળા તલ ની ચીકી(Kala tal ni Chikki recipe in Gujarati)
હજુ ઠંડીનો દોર ચાલુ છે તો મેં ફરીથી બનાવી કેલ્શિયમ થી ભરપૂર એવી ચીક્કી. આ વખતે કાળા તલ ની બનાવી. અને એ પણ ઓર્ગેનિક તલની જેથી તે વધારે ફાયદો કરે..... Sonal Karia -
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું.અમે આમાં લાડુ ની અંદર ગુપ્ત દાન કરવા માટે એક રૂપિયા બે રૂપિયાના સિક્કા પણ ઉમેરતા. Urvi Mehta -
-
-
-
-
-
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
ઉત્તરાયણ આવે એટ્લે તલ ની ચીકી, મમરા નાં લાડુ, શીંગ ની ચીકી સૌના ઘર માં બને જ... તલસાંકડી તરીકે પ્રસિધ્ધ આ ચીકી શિયાળા માં ખૂબ જ હેલ્ધી છે.. Hetal Gandhi -
-
-
તલ ની ચીક્કી
#સંક્રાંતિ#ઈબુક૧#પોસ્ટ12સંક્રાંતિ હોય તો તલ ની ચીક્કી દરેક ગુજરાતી રસોડે બનતી જ હોય છે. સરળ રીતે બનાવી છે આ ચીક્કી. Bijal Thaker -
તલ અને દાળિયા ની ચીક્કી
#મકરઉતરાયણ આવતા જ ચીકી યાદ આવી જાય. શિયાળા દરમિયાન તલ અને ગોળ ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ અને તાકાત આવી જાય છે. તલ અને ગોળ માં ખૂબ જ પ્રમાણમાં લોહતત્ત્વ આવેલા છે. જે શરીરમાં પોષક તત્વો પૂરા પાડે છે Komal Doshi -
-
-
તલ ચીકી
શિયાળા ની સીઝન માં ફટાફટ બની જતી અને ખાવા માં હેલ્થી આ વાનગી ઘરે સૌને ભાવે.#GA4#week15 Maitry shah -
-
-
-
તલની ચીકી
#સંક્રાંતિ#ઇબુક૧#૧૬મેં કાળા અને સફેદ તલ બંને મિક્સ કરીને મે ગોળ અને તલની ચીકી બનાવેલી છે. Bansi Kotecha -
-
તલ ના લાડુ(Tal na laddu recipe in Gujarati)
#GA4#Week14#Laddoo- લાડુ આપણી પારંપરિક વાનગી કહી શકાય.. વાર તહેવાર માં આપણે ત્યાં અવનવા લાડુ બનતા હોય છે.. મકર સંક્રાતિ નજીક આવી રહી છે. તે દિવસે સ્પેશિયલ તલ ના લાડુ બનાવવા અને ખાવા શુભ અને સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવા માં આવે છે.. Mauli Mankad -
મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)
#ઈબુક#Day-30 Binita Prashant Ahya -
તલ ની લાડુડી (તલ સાંકળી)
#ઇબુક૧#૧૫#સંક્રાતિતલની લાડુડી તેને તલ સાંકળી પણ કહેવામાં આવે છે શિયાળામાં અને ખાસ મકરસંક્રાંતિ માં ખાવા નું બહુ જ મહત્વ છે શરીર માટે તલનું તેલ માલિશ કરવાથી ફાયદો થાય છે શરીર મજબૂત બને છે તલ અને ગોળ ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11380995
ટિપ્પણીઓ