રાંધવાની સૂચનાઓ
- 1
બદામ,કાજુ ના ટુકડા કરી રાખો. એક કઢાઈમાં ઘી ગરમ કરો. પછી એમાં રવો નાખીને ચાર મિનિટ શેકી લો. પછી એમાં કાજુ,બદામ ના ટુકડા પણ નાખીને શેકી લો. રવાની સાથે જ ડ્રાયફ્રુટ નાખવાથી તે પણ સરસ શેકાય જે ખાતી વખતે બહુ સરસ લાગે છે.
- 2
રવો શેકાય જાય એટલે પહેલાં પાણી નાખો.પાણી શોષાય જાય પછી એમાં દૂધ ઉમેરો એટલે રવાનો સ્વાદ વધી જાય છે. દૂધ શોષાય જાય એટલે તેમાં ખાડ નાખીને સારી રીતે હલાવો. ખાડનુ પાણી થઇ ને શોષાય જાય પછી એલચી નાખીને ભગવાન ને ધરાવી પ્રસાદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
-
-
રવા ના શીરા નું પ્રીમિક્સ અને શીરો
#RB9#Week - 9આ શીરા ના પ્રીમિક્સ માંથી બહુ ફટાફટ શીરો બની જાય છે અને બાળકો બહાર ભણવા જાય ત્યારે સાથે આપી શકાય છે અને તમે પિકનિક માં પણ લઇ જઈ શકો છો. Arpita Shah -
-
રવા નો શીરો
#goldenapron3#week 4#ઇબુક૧ ગોલ્ડન અપ્રોન નું એક ઘટક રવો પણ છે. તો રવા નો શીરો બનાવ્યો છે. અને નાના થી મોટા સૌ કોઈ ને આ શીરો ભાવે છે.તો ચાલો ફ્રેન્ડ્સ શીરો ખાવા અને રેસીપી જોવા.. Krishna Kholiya -
રવા નો શીરો (rava no shiro recipe in Gujarati)
#GA4#Week4#ગુજરાતી શીરા,ઘણા પ્રકારનાં બનાવી શકાય છે. આ શીરો ઓર્ગેનીક ગોળ માંથી બનાવ્યો છે. જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 White colour#Sun weekendરવા નો શીરો સત્યનારાયણ ભગવાનની કથા માં પ્રસાદ માટે બનાવામાં આવે છે. આ શીરો નાના મોટા બધાને ખૂબ જ ભાવે છે અને સત્યનારાયણ ભગવાનને ધરાવ્યા બાદ આ પ્રસાદી ના શીરા નો સ્વાદ ખૂબ જ મીઠો લાગે છે. Hetal Siddhpura -
-
રવા નો શીરો
#RB15 આજે ગુરુ પૂર્ણિમા છે એટલે મેં આ જગત નિયંતા દેવ ને ધરાવવા પ્રસાદ બનાવ્યો. Bhavnaben Adhiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14031770
ટિપ્પણીઓ