મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોફી પાવડર દૂધ નાખી તેમાં બધા બિસ્કીટ ને બોળી કાઢી એક ડીશ માં કાઢી લો
- 2
કોકો પાવડર માં દૂધ નાખી જાડું મીશ્રણ પેસ્ટ બનાવો તેમાં બે ટીપાં વેનીલા એસેન્સ મીક્સ કરો
- 3
એક બિસ્કીટ ઉપર પેસ્ટ સ્પ્રેડ કરીને તેની ઉપર બીજું એમ પાંચ બિસ્કીટ ના પાંચ ઢગલા ગોળ આકાર માં ગોઠવો અને તેની ઉપર પણ કોકો પાવડર નુમીશ્રણ લગાવી ગોળ ફરતે લગાવો અને ફી્ઝ મા અડધો કલાક સુધી રહેવા દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
આલમન્ડ કેક
#માસ્ટરકલાસ #આલમન્ડ કેક બનાવવા મા સરળ છે સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
-
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
-
-
-
બિસ્કીટ પુડિંગ
#goldenapron5th weekસમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે. Disha Prashant Chavda -
મેરી બિસ્કીટ કેક
#લોકડાઉન#કાંદાલસણ#goldenapron3#મલાઈ હું મારા ઘર થી કુકિંગ ક્લાસ કરું છું અત્યારે લોક ડાઉન બધે ચાલે છે બધું બંધ છે તો કેક મળવી થોડી મુશ્કેલ છે મને ઘણા ના મેસેજ આવે છે કે છોકરાવ કેક વગર નથી માનતા કોઈ સરળ રેસીપી સિખડાવો તો હું આજે એવી રેસીપી લાવી છું કે સરળતા થી બની જાય અને બધી વસ્તુઓ ઘેર માં મળી રહે અને જલ્દી બને અને છોકરાવ પણ ખુશ થાય આશા રાખું છું કે આ રેસીપી લોક ડાઉન માં મદદ આવશે મે આમાં મેરી બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે તમે તમારા ગમતા બિસ્કીટ પણ વાપરી શકો છો. Suhani Gatha -
-
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
મેરી ચોકો કેક
#CCC#cookpadindiaઆ ક્રિસમસ માં બાળકો ને ખુશ કરવા આ મેરી ચોકો કેક બનાવી દો. જડપી ને ટેસ્ટ માં બેસ્ટ આ મેરી ચોકો કેક બાળકો ને જરૂર ભાવશે. Kiran Jataniya -
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક
#એનિવર્સરી#ડેઝર્ટ#વિક૪#હૉળીહેલ્લો ફ્રેન્ડ્સ કેમ છો બધામિત્રો કૂકપેડ ના આપડે બધા સભ્યો છીએ અને ફેમિલી મેમ્બર માં થી કોઈ ની બર્થડે કે અનીવેરસરિ હોય તો આપડે કેક કટ કરીએ છીએ તો આ તો આપડા કૂક પેડ ની અનીવર Sapna Kotak Thakkar -
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
ચોકલેટ કેક
#Goldenaprone3#week20મારા સન નો બર્થડે હતો તો મે ચોકલેટ કેક બનાવી છે.#બુધવાર Kiran Jataniya -
ઓરીયો બિસ્કીટ અને રવાની કેક
#મોમ #ઓરીયો કેક મારી મેરેજ એનિવૅસરી હતી અને મારી દિકરી ને તો કેક બહુ જ ભાવે જો કે ઘરમાં બધાને બહુ ભાવે પણ ઓરીયોની કેક મારી દિકરી માટે સ્પેશિયલ બનાવી છે mamtabhatt829@gmail.com Bhatt -
બિસ્કીટ તિરામિસુ (એગ લેસ)
#નોનઇન્ડિયન#સ્ટારતિરામીસુ એ કોફી ફ્લેવર્સ નું ઇટાલિયન ડેઝર્ટ છે. સ્પંજ કેક, ક્રીમ અને એગ માં થી બને છે. અહીંયા ને મેરી બિસ્કીટ નું બનાવ્યું છે અને એગ લેસ પણ છે. જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. તેને લેયર માં પણ બનાવી શકાય છે અને ગ્લાસ માં પણ. અહીંયા મે ગ્લાસ માં બનાવ્યું છે. Disha Prashant Chavda -
ક્રિસમસ ચોકલેટ પાઈન ટ્રી (Christmas Chocolate Pine Tree Recipe In Gujarati)
#XS#MBR9#Week9#No_Fire🔥❌#Cookpadgujarati આ સ્નોવી ચોકલેટ પાઈન ટ્રી કોઈપણ રજાઓ અથવા શિયાળાની થીમ આધારિત પાર્ટી માટે મજાની ટ્રીટ છે. તેઓ એકસાથે બનાવવા માટે ખૂબ ઝડપી અને સરળ છે. આ એકદમ યમ્મી અને સ્વાદિષ્ટ પણ છે! આ ક્રિસમસ પર તમે પણ આ ટાઈપ ની સ્વીટ બનાવી ને બાળકો ને ખુશ કરી દો. Daxa Parmar -
-
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
કેક (Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ લોકડાઉન માં birthday, anniversary ની ઉજવણી માટે હવે તમે ધરે જ એકદમ સોફટ તેમજ સ્પોન્જી કેક બનાવી શકાય.. તો ચાલો ફ્રેન્ડસ આજે હું તમને કેક બનાવાની રેસિપી કહીશ નો઼ધી લેજો.... Dharti Vasani -
હેલ્ધી કેક (Healthy Cake recipe in Gujarati)
#goldenapron3 #week16 #oreo#મોમ મારી છોકરી ને કેક બહું જ ભાવે છે તો મેં એના માટે બનાવી હેલ્ધી કેક.. Ekta Pinkesh Patel -
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
મિનિ બિસ્કીટ કેક(mini biscuits cake recipe in Gujarati)
#GA4 #Week9#મિઠાઈદીવાળીના ત્યોહાર મા મિઠાઈ કંઈક નવી. Avani Suba -
-
-
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11421933
ટિપ્પણીઓ