બિસ્કીટ પુડિંગ

5th week
સમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે.
બિસ્કીટ પુડિંગ
5th week
સમર માં બાળકો ને આપવા માટે ની આ વાનગી છે. ગરમી માં ઠંડુ ઠંડુ પૂડિંગ ખાઈ ને નાના મોટા બધા ને મજા પડી જાય છે. બિસ્કીટ મા થી બનાવવામાં આવે છે જેથી જલ્દી પણ બની જાય છે. લગભગ બધી સામગ્રી ઘર માંથી સરળતા થી મળી રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા મેરી બિસ્કીટ નું લેયર કરવું
- 2
તેના પર કોઈ પણ ફ્લેવર નું ક્રશ સીરપ નાખવું. અહી મે સીતાફળ ક્રશ સીરપ નાખ્યું છે.
- 3
તેના ઉપર રોઝ સીરપ લગાવવું.
- 4
એક વાસણ મા ૧ કપ દૂધ ઊકળવા મૂકવું. તેમાં ખાંડ નાખવી. ઉકળી જાય એટલે કસ્ટરડ પાવડર નાખી ગાંઠા નાં રહે તે રીતે હલાવવું. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો. ત્યારબાદ તેમાં અડધો કપ ઠંડુ દૂધ નાખી હલાવી ઠંડુ કરવું. ઠંડુ થયા બાદ બિસ્કીટ ઉપર લેયર કરવું.
- 5
હવે તેના પર પાર્લે જી બિસ્કીટ નું લેયર કરવું.
- 6
ક્રીમ ને મોટા વાસણ મા લઇ મશીન થી ફીણી લેવું. જેથી પાણી નાં છૂટે.
- 7
હવે ક્રીમ નું લેયર કરી દેવું. તેના પર ડ્રિંકિંગ ચોકલેટ પાવડર છાંટી ટુટી ફ્રૂટી મૂકવી. ત્યાર બાદ તેના પર વેફર બિસ્કીટ ચોકલેટ ખમણી લેવી. થોડી વાર ડીપ ફ્રીઝ માં મૂકી સર્વ કરવું.
- 8
કાપી ને ઠંડુ પીરસવું.
Similar Recipes
-
બિસ્કીટ તિરામિસુ (એગ લેસ)
#નોનઇન્ડિયન#સ્ટારતિરામીસુ એ કોફી ફ્લેવર્સ નું ઇટાલિયન ડેઝર્ટ છે. સ્પંજ કેક, ક્રીમ અને એગ માં થી બને છે. અહીંયા ને મેરી બિસ્કીટ નું બનાવ્યું છે અને એગ લેસ પણ છે. જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. તેને લેયર માં પણ બનાવી શકાય છે અને ગ્લાસ માં પણ. અહીંયા મે ગ્લાસ માં બનાવ્યું છે. Disha Prashant Chavda -
મેરી બિસ્કીટ કેક
#લોકડાઉન#કાંદાલસણ#goldenapron3#મલાઈ હું મારા ઘર થી કુકિંગ ક્લાસ કરું છું અત્યારે લોક ડાઉન બધે ચાલે છે બધું બંધ છે તો કેક મળવી થોડી મુશ્કેલ છે મને ઘણા ના મેસેજ આવે છે કે છોકરાવ કેક વગર નથી માનતા કોઈ સરળ રેસીપી સિખડાવો તો હું આજે એવી રેસીપી લાવી છું કે સરળતા થી બની જાય અને બધી વસ્તુઓ ઘેર માં મળી રહે અને જલ્દી બને અને છોકરાવ પણ ખુશ થાય આશા રાખું છું કે આ રેસીપી લોક ડાઉન માં મદદ આવશે મે આમાં મેરી બિસ્કીટ નો ઉપયોગ કર્યો છે તમે તમારા ગમતા બિસ્કીટ પણ વાપરી શકો છો. Suhani Gatha -
ચોકલેટ બનાના મિલ્ક શેક
ઠંડો મિલ્ક શેક ગરમી મા પીવાની મજા આવશે. વળી તૈયાર પણ એકદમ જલ્દી થઈ જાય છે. Disha Prashant Chavda -
બ્રાઉની બરફી
આ વાનગી ખુબ જ ઝડપથી બની જાય છે. અને સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવામાં આવે છે. ૫ થી ૭ મિનિટ માં તૈયાર થઈ જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ વાનગી તમે આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકો છો. Disha Prashant Chavda -
ચોકો મોકો બોલ્સ (Choco Moco Balls Recipe In Gujarati)
#MDC#Cookpad gujaratiNon Cooking ballsઆ બોલ્સ મારી મમ્મી ના ખૂબ જ પ્રિય હતા,હા હું આજે જે કંઈ છું તે મારી માં ને કારણે જ છું. Deepa popat -
ચોકલેટ બ્રાઉની
#કુક ફોર કુકપેડ#એનિવર્સરી#Week 4#ડેઝર્ટહેલો ફ્રેન્ડસ આજે હું તમારા માટે લઈને આવી છું બાળકો ની ફેવરિટ ચોકલેટ બ્રાઉની જે ઘરે ઈઝીલી બની જશે.. આજે આપણે બિસ્કીટ માંથી બ્રાઉની બનાવીશું અને તે પણ without oven જે ખુબ જલ્દી બની જાય છે અને ઘરની ફ્રેશ બને છે...ડેઝર્ટ હોય અને તેમાં પણ ચોકલેટ બ્રાઉની મળી જાય તો મજા જ પડી જાય..ચોકલેટ બાળકોને ફેવરિટ હોય છે ચોકલેટથી પણ ઘણા ફાયદા થાય છે ચોકલેટ થી મૂડ ફ્રેશ રહે છે ડાર્ક ચોકલેટ ના બે ટુકડા રોજ ખાવા જોઈએ.. કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે પણ સારું છે..તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ બ્રાઉની. Mayuri Unadkat -
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
બિસ્કીટ બ્રાઉની (Biscuit Brownie Recipe In Gujarati)
#GA4#Week16 (without oven)#Brownieક્વીક બિસ્કીટ બ્રાઉની Jigisha Modi -
ઓરીઓ કુકી ક્રીમ ચોકો મિલ્ક શેક (Oreo Cookie Cream Choco Milkshake Recipe in Gujarati)
#Goldenapron1st Weekસમર માટે ની રેસીપી છે. બાળકો ને ખાસ પસંદ આવે છે. Disha Prashant Chavda -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
બિસ્કીટ ફ્રુટ કેક
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલલોકડાઉન વખતે ઘણી વાર બનાવેલી.. આજે ઘરમાં મળી રહેતી સામગ્રી નો જ ઉપયોગ કરી bigginers n bachelors પણ બનાવી શકે તેવી સરળ રેસીપી શેર કરીશ. તો new year માં જરૂર થી બનાવશો.. નાના-મોટા બધા ને ભાવશે. Dr. Pushpa Dixit -
બિસ્કીટ ભેળ
#પાર્ટીકિટ્ટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ વાનગી છે.ઝટપટ બની જાય છે. ઘર માં મળી રહે તેવા ઘટકો થી બને છે, ઓછા સમય માં તેમજ નાના બાળકો પણ બનાવી શકે છે. Jagruti Jhobalia -
ચોકો કોકો મિલ્ક શેક (Choco Coco Milk shake Recipe In Gujarati)
#સમર...ગરમી ની ઋતુમાં ઠંડક નો એહસાસ કરાવતો એકદમ સરળ સામગ્રી થી બનેલો મિલ્ક શેક.. Megha Vyas -
ચીઝી બિસ્કીટ ચાટ
#goldenapron#post4અહીં મેં એકદમ ઝડપી બની જાય એવી બિસ્કીટ ચાટ બનાવી છે જે બાળકો પણ જાતે બનાવીને ખાઇ શકે છે Devi Amlani -
ચોકો કેસર દુુઘ પૌવા પાઈ
#એનિવર્સરી#વીક૪Desi Khana Videsi style😎😁😜" કેસર દુઘ - પૌવા પાઇ "😍ફ્રેન્ડસ, શરદપૂનમની રાત્રે દુઘ - પૌવા ખાવા નું એક આગવું મહત્વ અને વિજ્ઞાન પણ છે. ચંદ્ર ની શીતળ છાયા માં બનતાં દુઘ- પૌવા શીત એટલે કે ઠંડક આપનારા અને પિત્ત નાશક છે. તો, મેં અહીં આપણી આ ટ્રેડિશનલ ડેઝર્ટ વાનગી ને થોડી અલગ રીતે બનાવી ને સર્વ કરી છે. ખુબ જ સ્વાદિષ્ટ અને બાળકો ને પણ ભાવે એ રીતે આ ડેઝર્ટ તૈયાર કરેલ છે. જે ચોક્કસ આપ સૌને પસંદ આવશે.😍 asharamparia -
કેક (Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ લોકડાઉન માં birthday, anniversary ની ઉજવણી માટે હવે તમે ધરે જ એકદમ સોફટ તેમજ સ્પોન્જી કેક બનાવી શકાય.. તો ચાલો ફ્રેન્ડસ આજે હું તમને કેક બનાવાની રેસિપી કહીશ નો઼ધી લેજો.... Dharti Vasani -
-
-
કેરેટ વેનીલા ફ્લેવર પુડિંગ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week 1 #સ્વીટગાજર નો ઉપયોગ કરી ને વેનીલા ફલેવર pudding બનાવ્યું છે જે ખૂબ સરસ સ્વાદિષ્ટ અને સ્વીટ બન્યું છે .. લંચ કે ડિનર પછી કોઈ સ્વીટ પીરસવી હોય તો તેના માટે બેસ્ટ ઓપ્શન છે ..જે સરળતા થી બનાવી શકાય છે અને જલ્દી થી તૈયાર થય જાય છે. આ pudding ne ઠંડુ કરી ને અથવા ગરમ બંને રીતે લઈ શકાય છે.. Upadhyay Kausha -
વેજ. અકબરી
#પંજાબીમિક્સ વેજ અને પનીર ને બ્રાઉન ડુંગળી ની પેસ્ટ માં બનાવવામાં આવ્યું. હે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી થી બનાવવા મા આવ્યું છે. Disha Prashant Chavda -
પનીર જાલફ્રેઝિ
#goldenapron10th weekઆ પંજાબી સબ્જી સ્પાયસી અને ટેસ્ટી લાગે છે. સરળતા થી મળી રહે એવી સામગ્રી નો ઉપયોગ કરી ને બનાવી છે. અન્ય સબ્જી કરતા આમા ગ્રેવી નું પ્રમાણ ઓછું હોય છે. Disha Prashant Chavda -
-
પાર્લે જી બિસ્કીટ કેક કુકરમાં (Parle G Biscuit Cake In Cooker Recipe In Gujarati)
મારી YouTube cooking channel ને 100 Subscribe પૂરા થયા. તો celebration માં આ કેક બનાવી હતી. Tanha Thakkar -
બનાના વોલનટ પુડિંગ (Banana Walnut Pudding Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#walnuttwistsWalnut એ ઓમેગા 3 ફેટી એસિડ નો બેસ્ટ સ્ત્રોત છે શાકાહારી લોકો માટે . ઓમેગા 3 ફેટી એસિડ એ મગજ ને sharp કરે છે. મેમરી પાવર ને મજબૂત કરે છે,કેન્સર જેવા રોગ સામે રક્ષણ આપે છે. આપણા રોજિંદા આહાર માં આપણે walnut નો સમાવેશ કરવો જોઈ એ. મે અહી banana walnut pudding બનાવ્યું છે. બનાના ની સાથે walnut નું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે જે એક healthy ડેઝર્ટ છે.કોઈ પણ નાની મોટી પાર્ટી હોય તો આ ડેઝર્ટ પરફેક્ટ છે. Bansi Chotaliya Chavda -
-
ચોકલેટ કોકોનટ બોલ્સ
#મીઠાઈ#આ બોલ્સમાં કોપરાની છીણ,મિલ્ક મેડ,મેરી બિસ્કીટ,ચોકલેટ પાવડર માંથી બનાવ્યા છે.જ જલ્દી બની પણ જાય છે. Harsha Israni -
-
ચોકો શીરો (Choco shiro Recipe in Gujarati)
#GA4#week15#cookpad#cookpadindiaKeyword: Jaggeryઠંડી ની ઋતુ માં ગરમા ગરમ શીરો ખાવા મળી જાય તો મજ્જા પડી જાય. મે અહી એક ખુબજ પૌષ્ટિક શીરો બનાવ્યો છે. જેમાં ચોકલેટ ફ્લાવર આપ્યો છે. જેથી નાના બાળકો પણ મજા થી ખાઈ જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
વેનીલા આઈસ્ક્રીમ (Vanilla Icecream Recipe In Gujarati)
#CDY#cookpadgujarati#cookpadindiaતાજા ક્રીમ અને દૂધ,ખાંડ વડે બનતો આ વેનીલા આઇસક્રીમ એટલો મજેદાર તૈયાર થાય છે કે આવા સ્વાદિષ્ટ આઇસક્રીમની મજા તમે આગળ ક્યારેય માણી નહીં હોય. આ આઇસક્રીમ એટલો સરસ બને છે કે બજારમાં મળતા તૈયાર આઇસક્રીમની સરખામણીમાં વધુ સારો છે એવું તમે ચોક્કસ કહેશો.અને સાથે ઉપરથી ડાર્ક ચોકલેટ સિરપ,વેફર બિસ્કીટનો સ્વાદ જ એવો હોય છે કે જે લાંબો સમય યાદ રહે અને તેમાં મેળવેલું વેનીલાનું એસેન્સ તેને એટલો સ્વાદિષ્ટ બનાવે છે કે તમારી ડીશ ક્યારે ખાલી થઇ ગઇ તેનો તમને ખ્યાલ પણ નહીં રહે. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ (2)