રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘીને ગરમ કરો.
- 2
ઘી ગરમ થઈ ગયા પછી એની અંદર એક ચમચી કોકો પાવડર અને બે ચમચી દળેલી ખાંડ નાખો.
- 3
બિસ્કીટ ને પાણીમાં થોડું ડીપ કરી ફટાફટ કાઢી લો.
- 4
હવે જે દળેલી ખાંડ,કોકો પાવડર અને ઘીનું જે મિશ્રણ કર્યું છે એ એક બિસ્કીટ ઉપર લગાવો.
- 5
એવી રીતે એક પછી એક બિસ્કીટ ઉપર લગાવો એની ઉપર બીજું બિસ્કીટ રાખો એવી રીતે એક પછી એક લેયર તૈયાર કરતું જાઓ એટલે કે થપ્પી તૈયાર કરવી.
- 6
એક બિસ્કીટ લઈ એના પણ આ મિશ્રણ લગાડવું પાછું એના ઉપર બીજું બિસ્કીટ રાખી એ રીતે થપ્પી કરતી જવી.
- 7
તે રીતે બધા બિસ્કીટ ની થપ્પી તૈયાર કરી લેવી.
- 8
થપ્પી એટલે કે લેયર થઈ ગયા પછી એને પ્લાસ્ટિકની બેગમાં વાળીને ને ફ્રીઝરમાં રાખી દેવું.
- 9
એક કલાકથી બે કલાક પછી એને બહાર કાઢી કાઢી લેવી અને એને ચાકાની મદદથી સાઈડના કટિંગ કરી લેવા.
- 10
સર્વ કરવા માટે તૈયાર છે ચોકલેટ બિસ્કીટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેરી ગોલ્ડ બિસ્કીટ ની કેક
#ઇબુક૧#૨૨બિસ્કીટ ની કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ લાગે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
શીતળા સાતમ માટે સ્પેશ્યલ ચોકો સ્વિસ રોલ. આ રોલ દરેકના ફેવરિટ હોય છે#સાતમ Nidhi Sanghvi -
-
-
-
-
-
-
ખજૂર ડ્રાય ફુટ બિસ્કીટ (Khajoor Dry Fruit Biscuit Recipe In Gujarati)
#WDમારીઆ રેસિપી કાજલ સોઢાની રેસીપી જોઈને બનાવી છે તેની રેસીપી મુજબ મેં ખજૂર ડ્રાય ફુટ ના બિસ્કીટ બનાવ્યા છે બહુ સરસ બન્યા છે અને તેની રેસિપી જોઉં છું અને ફોલો કરું છું તેની રેસિપી બહુ સરસ હોય છે તેની રેસિપી માંથી મને પ્રેરણા મળે છે તે બદલ આભાર હેપી વુમન્સ ડે ઓલ માય ફ્રેન્ડ Sejal Kotecha -
-
મિનિ બિસ્કીટ કેક(mini biscuits cake recipe in Gujarati)
#GA4 #Week9#મિઠાઈદીવાળીના ત્યોહાર મા મિઠાઈ કંઈક નવી. Avani Suba -
-
ખજૂર બિસ્કીટ કેક
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ17#ઉપવાસ ખજૂર મા ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે. તે શક્તિવર્ધક, પૌષ્ટિક છે. શિયાળામાં આપણે ખજૂરનો સારા એવા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. અને જે બાળકો ખજૂર ના ખાતા હોય તે બાળકો ને આ રીતે ખજૂર બિસ્કીટ કેક આપવાથી તે હું હોંશે હોંશે ખાઈ લે છે. અને બીજી વાર પણ માગે છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ખજૂર બિસ્કીટ ડ્રાય ફ્રુટ કેક (Khajoor Biscuit Dry Fruit Cake Recipe In Gujarati)
#ફ્રૂટ્સ#ઇબુક૧#૨૯ડ્રાય ફ્રુટ જનરલી ઓરીજીનલ ફ્રેશ ફ્રુટ ને સુર્ય ના તાપ મા સુકવી ડ્રાય કરી રેડી કરવા મા આવતા હોય છે.અને તેના ન્યુટ્રીશન પણ ફ્રેશ ફ્રુટ ની જેવા જળવાઈ રહે છે. જેમકે ખજૂર, દ્રાક્ષ, એપ્રીકોટ,અંજીર, બ્લુબેરી, રેડબેરી,સ્ટ્રોબેરી... અને ઘણુ બધુ.જેમાં થી આયર્ન, ફાઇબરl,મીનરલ્સ.... Nilam Piyush Hariyani -
-
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
-
મેરી બિસ્કીટ ચોકલેટ (Marie Biscuit Chocolate Recipe In Gujarati)
#AsahiKaseiIndiaBaking recipe Bansi Barai -
કિડ્સ ફેવરીટ ચોકો સ્વીસ રોલ્સ
#બર્થડેહેલો, આજે હું લઇ આવી છું મારા દીકરા ની ફેવ ચોકો સ્વિસ રોલ્સ જે બધાજ બાળકો પ્રેમ થી ખાશે Rajvi Karia -
ચોકલેટ રોલ (Chocolate Roll Recipe In Gujarati)
#goldenapron3#week20(chocolate roll recipe in gujarati)#ચોકલેટ Bhavika thobhani
More Recipes
ટિપ્પણીઓ