બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)

Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481

#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું.

બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. ઓરીયો બિસ્કીટ બે પેકેટ
  2. ૧/૨ કપખાંડ
  3. 2 ચમચીચોકલેટ પાઉડર
  4. 1પેકેટ ઈનો
  5. ૧ કપદૂધ
  6. મલાઈ પછી
  7. ટુકડાઅખરોટ ના
  8. ગાર્નીશિંગ માટે
  9. ચોકલેટ સોસ
  10. ચોકો ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓરીયો બિસ્કીટ ને મિક્સર જારમાં ક્રશ કરી લો. તેને ચારણી ની મદદથી ‌ચાણી લોત્યારબાદ તેની અંદર દળેલી ખાંડ ઉમેરો.ત્યારબાદ તેની અંદર કોકો પાઉડર ઉમેરો.બધુ બરાબર મિક્સ કરો.

  2. 2

    આ મિક્સરમાં હવે દૂધ નાખી બેટર તૈયાર કરોત્યારબાદ તેની અંદર અખરોટ ના ટુકડા ઉમેરો..ત્યારબાદ તેમાં ઈનો ઉમેરો.હવે ગ્રીસ કરેલા બાઉલ મા બેટર નાખોઅને માઈક્રોવેવમાં 15 મિનિટ માટે બેક કરવા રાખો.

  3. 3

    15 મિનિટ બાદ ટુથપીક ની મદદથી કેક થઈ ગઈ છે કે નહીં તે ચેક કરોહવે આ કેક ને ચોકલેટ સોસ થી ગાર્નીશિંગ કરોઅને હવે તેના પર ચોકો ચિપ્સ સ્પ્રેડ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nipa Parin Mehta
Nipa Parin Mehta @cook_25108481
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes