રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં પાલક ની ભાજી ને સમારી ધોઈ લો અને પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો.
- 2
લીલાં વટાણા ને બાફી લો. બટેટા ચિપ્સ કરી ધોઈ લો. આદું મરચાં ની પેસ્ટ બનાવી લો.
- 3
ચોખા ને ધોઈ લો અને પછી તેને ૧૫ મિનિટ સુધી પલાળી રાખો. પલળી જાય એટલે તેના બે
ભાત બનાવી લો.થોડા કડક રાખવા. - 4
કેપ્સીકમ, પનીર અને ડુંગળી ને સમારી લો.
- 5
કાજુ અને કીસમીસ લો પછી પેલા કિસમિસ ને ગરમ તેલમાં તળી લો.
- 6
તળી ને તેને પાણી માં પલાળી રાખો. ત્યાર બાદ કાજુ તળી લો્
- 7
કાજુ તળાઈ જાય એટલે તેને પણ કિસમિસ ભેગા પાણી માં પલાળી રાખો.
- 8
બટેટા ની ચિપ્સ ને પણ ડિપ ફ્રાય કરો. અને પછી તેને બહાર કાઢી લો.
- 9
પનીર ને પણ ફ્રાય કરો અને પછી તેને એક બાઉલમાં પાણી માં પલાળી રાખો.
- 10
એક મોટા લોયા માં ઘી મૂકી તેમાં જીરું અને તમાલપત્ર નાખી દો પછી તેમાં આદુ મરચાં ની પેસ્ટ નાખો.
- 11
પછી તેમાં ડુંગળી અને કેપ્સિકમ નાખી સાંતળી લો.
- 12
પછી તેમાં ખડા મસાલા નો પાવડર અને ગરમ મસાલો ઘરે બનાવેલો નાખી હલાવી લો. પછી તેમાં બાફેલા વટાણા નાખવા.
- 13
પછી તેમાં પાલક ની પેસ્ટ નાખો અને હલાવી લો. પછી તેમાં મીઠું નાખી હલાવી લો.
- 14
પછી તેમાં થોડું બટર નાખવું. ત્યાર બાદ તેમાં તૈયાર કરેલી બટેટા ની ચિપ્સ નાખી દો.
- 15
પછી તેમાં પલાળેલુ પનીર પાણી સહિત નાખી દો. પછી તેમાં તળેલા કાજુ અને કીસમીસ નાખી દો.પછી તેમાં કોથમીર નાખી હલાવી લો.
- 16
બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં એક ચમચી લીંબુનો રસ અને બનાવેલ ભાત નાખી બરાબર હલાવી લો.
- 17
એક પ્લેટમાં કાઢી ઉપર કોથમીર અને દાડમના દાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
-
-
પાલક પનીર સબ્જી(palak paneer sabji in Gujarati)
#સુપરશેફ ૧# પોસ્ટ ૧# માઇઇબુક# પોસ્ટ ૨૮ફૂલ ઓફ વિટામિન્સ સબ્જી, very testy,yammy 😋👌 Dhara Soni -
-
-
-
-
-
-
કાશ્મીરી શાહી બિરયાની (Kashmiri Shahi Biryani Recipe In Gujarati)
#JWC3આજે હું તમારા માટે લાવી છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી શાહી બિરિયાની બનાવવા માટેની સરળ રેસિપી. આ બિરિયાની જયારે પણ ઘરમાં બનતી હશે ત્યારે આડોશીપાડોશીના ઘરે પણ સુગંધ જશે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવા માટેની ફરમાઈશ આવશે તો ચાલો આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી બિરયાની બનાવવાની રીત જોઈશું. Dr. Pushpa Dixit -
-
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
સુકવણી (Sukavani Recipe In Gujarati)
#KS5 શિયાળા માં બધા સુકવણી કરતા જ હિય છે અને પછી આખું વરસ એ વાપરે છે. Alpa Pandya -
More Recipes
ટિપ્પણીઓ