રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકર માં બટેટા બાફી લો. અને વટાણા ને પણ અલગ થી મીઠું નાખી ને બાફી લો..
- 2
એક પેન માં તેલ ગરમ થાય એટલે હિંગ નાખી ને આદું મરચાં ની પેસ્ટ નાખી ને બટેટા ને સ્મેસ કરી ને બધાં મસાલા નાખી ને વઘારી લો.. છેલ્લે લીંબુ નો રસ અને કોથમીર નાખી ને મિક્સ કરી લો.. અને ઠંડુ થવા દો..
- 3
હવે બ્રેડ ની કોર કાઢી લો.. ત્યારબાદ ગેસ પર હાથા વાળું સેન્ડવીચ ટોસ્ટર લઈ ને ઘી લગાવી ને બ્રેડ માં પૂરણ ભરી ને છીનેલું ચીઝ નાંખી ને ઉપર બીજી બ્રેડ મૂકી ને બંને બાજુ ધીમાં તાપે શેકી લો..
- 4
તૈયાર છે.. આલુ મટર ચીઝ ટોસ્ટ. આને ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ મટર ચીઝ બ્રેડ રોલ્સ
#ડિનરબ્રેડ રોલ એ દરેક ને ભાવે તેવી વાનગી છે. સોસ અને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. Disha Prashant Chavda -
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ-મટર કોરમા
#એનિવર્સરી#મેઈનકોર્સએક સમય એવો હતો કે આપણે સૌ રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે એમાં બહુ જ લિમિટેડ ચોઈસ મળતી. એ લિમિટેડ મેનુમાં એક સબ્જી સૌ કોઈનું ધ્યાન અચૂક આકર્ષિત કરતી, અને એ સબ્જી હતી "કોરમા"!આ કોરમા વિશે ઈન્ટરનેટ પરનો જ્ઞાનકોષ 'વિકિપીડિયા' એવું કહે છે કે, "કોરમા" એ ૧૬મી સદીમાં આવિષ્કાર પામેલી, ભારતિય ઉપખંડમાં ખાસ કરીને મોગલાઈ કલીનરીમાં નોનવેજ વાનગી તરીકે પોતાની એક ખાસ ઓળખાણ પામેલી 'શાહી' વાનગી છે!એવો ઉલ્લેખ પણ જોવાં મળ્યો છે કે, તાજમહાલનાં ઉદ્દઘાટન પ્રસંગે મોગલ બાદશાહ 'શાહજહાં'નાં શાહી ખાનસામાઓએ શાહી ભોજમાં આ વાનગી પણ પીરસેલી!મુગલાઈ પાકશાસ્ત્રોમાં કોરમા ને મીટ, લેમ્બ, ચિકન કે પછી શાકભાજીને દહીં, મલાઈ અને/કે પછી સુકામેવાની પેસ્ટ સાથે પકાવેલી વાનગી તરીકે પણ દર્શાવવામાં આવી છે.કોરમા બનાવવા માટે તેને એકદમ હલ્કા મસાલાઓ, દહીં અને ખાસ પેસ્ટ ને દેશી ચૂલા પર, ખાસ પાત્રોમાં, ધીમી આંચ પર અને જેમાં બને છે એ વાસણના ઢાંકણ પર પણ અંગારા રાખી ઊપર-નીચે એમ બન્ને બાજુએથી અગ્નિ આપી પકાવવામાં આવે છે, કે જેથી મસાલાઓની સુગંધ અને મેવાઓનું સ્મૂધ ક્રીમી ટેક્ષચર આ ડીશમાં બરાબર ભળી જાય.મોગલાઈ ફૂડકોર્ટની ખાસ ઓળખાણ સમી આ વાનગીને 'પ્યોર વેજિટેરિયન ડીશ' તરીકે આપ સૌને પીરસવાનો એક પ્રયત્ન મેં અહીં#આલુ_મટર_કોરમા સ્વરૂપે કર્યો છે, જે સ્વાદમાં તો લાજવાબ છે જ, વળી બનાવવામાં પણ એટલી જ સ્હેલી છે! Pradip Nagadia -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11457430
ટિપ્પણીઓ