રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા રાજમાં ને ૫ કલાક પલાળી ને બાફી લો. ત્યાર બાદ રોટલી નો લોટ લઈ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી રોટલી નો લોટ બાંધી લો.
- 2
હવે મરચાં અને લસણ ને જીણું સમારી લો.હવે કડાઈ માં વઘાર માટે તેલ ગરમ કરો અને મરચા અને લસણનો વઘાર કરો અને બાફેલા રાજમા નાખી દો અને મસાલા નાખી મેસ કરી લો.
- 3
હવે રોટલી બનાવી લો અને તેમાં પીઝા સોસ લગાવી ને રોટલી ઉપર વચ્ચે ૨ ચમચી રાજમાં નો મસાલો લો અને ઉપર કેપ્સીકમ, ડુંગળી, કોબીજ અને છીણેલું ચીઝ લો.
- 4
હવે રોટલી ને ટાઇટ રોલ કરી શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફલાફલ રોલ
આ વેસ્ટ માંથી બેસ્ટ રેસીપી બનાવી શકાય .રોટલી છોલે ચણા,લાલચણા રેસીપી માંથી બનાવતા વધારે હોય જ .તો આ હેલ્ધી રેસીપી બનાવી શકાય.#GA4#week21#roll Bindi Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ક્રિસ્પી નૂડલ્સ
#ફેવરેટક્રિસ્પી નૂડલ્સ (વેજ. ચાઉ ચાઉ) જે નાના બાળકો તથા મોટા ને પણ ભાવે તેવી ટેસ્ટી યમ્મી બધા ની ફેવરીટ ક્રિસ્પી નૂડલ્સ..જે ફક્ત ૧૦મિનિટ માં બની જશે.મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Mayuri Unadkat -
-
-
-
-
-
સેઝવાન ફા્ઈડ રાઈસ(sehzwan fried rice recipe in Gujarati)
ચાઈનીઝ વાનગી ઓ લગભગ બઘાને ખુબ જ ભાવતી હોય છે અને એમા પણ ચોમાસાના દિવસો મા ગરમાગરમ ચાઈનીઝ ખાવાની મજા જ અલગ હોય છે.#સુપરશેફ૩ Mosmi Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11412332
ટિપ્પણીઓ