રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને રાંધી લો એને છુટા છુટા રાખવા. ત્યારબાદ એક કડાઈમાં તેલ લઈને તેમાં લાંબા લાંબા સુધારેલા કોબીજ શિમલા મરચા ફણસી સાં તળો જો તમે ડુંગળી ખાતા હો તો તેમાં સાંતળી લો. હવે તેમાં બધા શ્વાસ નાખવા જેમકે સોયા સોસ ચીલી સોસ વિનેગર મરી પાવડર ને જલ્દી થી ભાત ઉમેરવા. એકદમ ધીરે ધીરે મિક્સ કરવો અને પછી તેમાં કોથમીર ઉમેરીને ગરમા ગરમ કરવું.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
સેઝવાન રાઈસ પાસ્તા
#ફ્યુઝન# ઈ બૂકપોસ્ટ 36ભાત અને પાસ્તા ને સેઝવાન ટચઆપી એક નવી જ વાનગી બનાવીએ છીએ આજે જરૂરથી ટ્રાય કરજો. Pinky Jain -
-
-
-
પનીર ચીલી રાઈસ
#ડિનર#સ્ટારબાળકો ને ખુબ પસંદ આવે એવી આ ચાઈનીઝ વાનગી છે. દરેક એજ ગ્રુપ નાં વ્યક્તિ ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલઆ એક વેજ ચાઈનીઝ સ્ટાર્ટર તરીકે ઓળખાય છેદરેક રેસ્ટોરન્ટ પર મળે છેખુબ સરસ બન્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમે પણ જરૂર બનાવજો#EB#week12 chef Nidhi Bole -
-
-
ગ્રીન માયો પાસ્તા વિથ કોર્ન રાઈસ
#ફયુંઝન#ઈ બૂકપોસ્ટ 37ગ્રીન માય પાસ્તા ઈટાલિયન વાનગી અને મકાઇના દાણાનો ભાત એટલે કે એક ભારતીય વાનગી અને ઇટાલિયન વાનગી બંનેને મિક્સ કરીને નવી જ વાનગી બને છે એકદમ યુનિક. Pinky Jain -
-
-
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
વેજ હક્કા નૂડલ્સ
#goldenapron૩#વીક૬આજે મે આપેલ પઝલ માંથી ,નૂડલ્સ ની ચોઈસ કરી હક્કા નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
-
-
પાવ ભાજી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#પોસ્ટ ૩૦પાવ ભાજી નાના અને મોટા બધા ની ભાવતી હોય છે . એ દરેક રેસ્ટોરન્ટ માં મળે છે તથા બધા ની ઘેર અચુક બનતી હોય છે. Suhani Gatha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11435778
ટિપ્પણીઓ