કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ કોર્ન  સ્પાઇસી   લઝાનીયા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ કોર્ન  સ્પાઇસી   લઝાનીયા રેસીપી મુખ્ય ફોટો

વેજ કોર્ન  સ્પાઇસી   લઝાનીયા

asharamparia
asharamparia @Asharamparia

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧#૨૧

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧#૨૧

વધુ વાંચો

વેજ કોર્ન  સ્પાઇસી   લઝાનીયા

asharamparia
asharamparia @Asharamparia

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧#૨૧

#રેસ્ટોરન્ટ
#ઇબુક૧#૨૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. લઝાનીયા સીટ માટે:
  2. ૨ કપ મેંદો
  3. મીઠું સ્વાદ પ્રમાણ
  4. ૨ ચમચી તેલ મોણ માટે
  5. જરુર મુજબ પાણી
  6. રેડ સોસ માટે:
  7. ૪ થી ૫ ટામેટા ની પ્યુરી
  8. ૨ ચમચી લીલા મરચાં આદું અને લસણ ની પેસ્ટ
  9. ૧ નાની સમારેલી ડુંગળી
  10. ૨ ચમચી લાલ મરચું પાવડર
  11. ૧/૨ ચમચી હળદર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  14. ૧ ચમચી મિક્સ હર્બસ
  15. ૧ ચમચી ઓરેગાનો
  16. ૧ ચમચી કેચઅપ
  17. ૧ ચમચી રેડ ચીલી સોસ
  18. વેજ કોર્ન મિક્સ માટે:
  19. ૨ ચમચી તેલ વઘાર માટે
  20. ૨ ચમચી લીલા મરચાં આદું અને લસણ ની પેસ્ટ
  21. ૧ કપ સમારેલી કોબીજ
  22. ૧ નાનું સમારેલું કેપ્સીકમ
  23. ૧ ઝીણું સમારેલું ગાજર
  24. ૧ ઝીણી સમારેલી ડુંગળી
  25. ૧ ઝીણું સમારેલું ટામેટું
  26. ૧ કપ બાફેલી મકાઈના દાણા
  27. મીઠું સ્વાદ પ્રમાણે
  28. ૧ ચમચી લાલ મરચું પાવડર
  29. ૧ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  30. ૧ ચમચી રેડ ચીલી સોસ
  31. ૧ ચમચી કેચઅપ
  32. ૨૦૦ ગ્રામ મોઝરેલા ચીઝ
  33. જરુર મુજબ ઓલીવ્સ
  34. ૧ ચમચી ઓરેગાનો
  35. ૧ ચમચી ચીલી ફ્લેક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું, તેલ લઈ રોટલી ના જેવો લોટ બાંધી લેવો અને ૧૫ મિનિટ રેસ્ટ આપવો. ત્યારબાદ તેમાંથી નાનું ગુલ્લુ લઈ એકદમ પાતળી રોટલી વણી લેવી. આ રીતે રોટલી બનાવી છુટી મુકતા જવી જેથી ભેજ નું પ્રમાણ બીલકુલ ના રહે.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી લીલા આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળી ડુંગળી સાંતળો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે રેડ ગ્રેવી માટે ના બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ અને ૧ ગ્લાસ પાણી ઉમેરીને ૧૦ મિનીટ ચઢવા દો. હવે ગેસ ઓફ કરી એક બાઉલમાં કાઢી લો.

  3. 3

    ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી લીલા આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળી ડુંગળી સાંતળો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય પછી ટામેટા, કોબીજ, ગાજર, કેપ્સીકમ, મકાઈ ના દાણા તેમજ ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી સરસ રીતે મિક્સ કરી એક બાઉલમાં કાઢી લો.

  4. 4

    હવે એક નોનસ્ટિક પેનમાં પહેલા બે ચમચા રેડ ગ્રેવી પાથરી ઉપર લઝાનીયા સીટ મુકી ફરી રેડ ગ્રેવી પાથરો ઉપર વેજ કોર્ન મિક્સ મસાલો પાથરવો તેની ઉપર ચીઝ ભભરાવી બીજી સીટ મુકી આ જ રીતે બીજા ૨ (બે) લેયર કરી ઉપર રેડ ગ્રેવી થોડું વેજ કોર્ન મિક્સ,ઓલીવ્સ, રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવી ૨૦ મિનિટ એકદમ સ્લો ફલેમ પર પકાવો.

  5. 5

    ત્યારબાદ એક સર્વિગ પ્લેટમાં લઈને ગરમાગરમ સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર January 23, 2020 12:58

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લીલવા રોલ
  2. ખાંડવી
  3. એગ બટર ચીઝી અંગારી :::
  4. કોલ્હાપુરી મિસળ પાંવ (Kolhapuri Misal Pav Recipe In Gujarati)
  5. ચોકલેટ કુકીસ કેક
  1. લીલવા રોલ
  2. પાલક ચીઝ ના ઢોસા
  3. ક્રીમી કેરેટ સૂપ
  4. પનીર ચીલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/11434950
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close