રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન મા ૨ ચમચા બટર ગરમ થાય એટલે ૨ કાચા ઇંડા ફોડી ને નાખી, સ્કરેમ્બલ એગ બનાવ્વુ,
- 2
સ્કરેમ્બલ એગ તૈયાર થાય એટલે તેમા ૧ ચમચી ચાટ મસાલો ભભરાવી, બીજી ડીશ મા કાઢી બાજુમા રાખવુ.પછી એજ પેન મા થોડુ તેલ મૂકી કાંદા સાતળવા,કાંદા ગુલાબી થાય એટલે લસણ, મરચુ અને બધા મસાલા ઉમેરવા.
- 3
બધુ મિક્સ કરી ૨ મીનીટ સાંતળી તેમા ટોમેટો પ્યુરી ઉમેરી ૨ મીનીટ સાતળવુ,૧ ચમચી ચીઝ પણ નાખી સાતળવુ.
- 4
ત્યારબાદ બાફેલા ઇંડાના ચોરસ ટુકડા અને સ્કરેમ્બલ એગ (બાજુમા મુકેલુ તે) ઉમેરી મિક્સ કરી કોથમીર,ચીઝ અને બટર થી સજાવી, બટર પાઉં અને કાંદા ટામેટા ની કચુંબર સાથે ગરમા ગરમ સર્વ કરવુ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11442405
















ટિપ્પણીઓ (2)