લીલવા રોલ

#રેસ્ટોરન્ટ
શિયાળાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે. તો ચાલો તાજા તુવેરના દાણા ની લીલવાની કચોરી ની જેમ જ, રોલ બનાવીએ જે કચોરીની જેમ જ છે પણ થોડુંક નોખું પ્રયાસ કરીને અલગ રૂપ આપ્યો છે.
લીલવા રોલ
#રેસ્ટોરન્ટ
શિયાળાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે. તો ચાલો તાજા તુવેરના દાણા ની લીલવાની કચોરી ની જેમ જ, રોલ બનાવીએ જે કચોરીની જેમ જ છે પણ થોડુંક નોખું પ્રયાસ કરીને અલગ રૂપ આપ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંનો લોટ, ચોખાનો લોટ, અને સોજી, તેલ, મીઠું, પાણી લઈને પૂરી જેવો લોટ બાંધો. ઉપરથી તેલ ચોપડી કપડું ઢાંકી અડધો કલાક રહેવા દો
- 2
એક પેનમાં એક ચમચી તેલ લઇ જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી આદુ-મરચા-લસણની પેસ્ટ સાંતળો. તેમાં ક્રશ કરેલા લીલવા ઉમેરો. બાફેલા બટાકા અને કોપરાનું છીણ ઉમેરો, ગરમ મસાલો, આમચૂર પાવડર, મીઠું ઉમેરી મિક્સ કરી ઠંડુ કરો
- 3
લોટમાંથી લંબચોરસ જાડી પટ્ટી વણો. લંબગોળ મિશ્રણનો લુઓ મુકી રોલ વાળી દો. રોલ ની બે ખુલ્લી સાઈડ પર તલ દબાવી દો.
- 4
ધીમા તાપે તળી લો. ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
લીલવા ની કચોરી
લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એક ફરસાણ છે.#શિયાળા Prerna Desai -
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
તુવેર લીલવા ના ઢોકળા
#લીલીઅત્યારે તુવેર ની લીલી કુમળી શીંગો બજાર માં ખૂબ આવે છે તો એના કૂમળા દાણા માં થી આપણે કચોરી, ઢેકરા, દાણા મેથી નુ શાક, દાણા રીંગણ નું શાક, દાણા લીલી ડુંગળી નું શાક એમ વિવિધ કોમ્બિનેશન થી બનતા શાક તેમજ ભાત પણ સરસ બનાવમાં આવે છે.પણ એનાં કોમ્બિનેશન થી બનતા ઢોકળાં કંઇક અલગ ને ખૂબ સ્પોંજી અને સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
#GA4#MW3#LILVA NI KACHORI#TUVER#FRIED/TALELI#COOKPADGUJRATI#COOKPADINDIA શિયાળાની ઋતુ જન્મતાની સાથે જ તાજા લેવાનું આગમન થઈ જાય છે અને તેમાંથી સૌથી પ્રખ્યાત એવી વાનગી લીલવાની કચોરી તો લગભગ બધાને ધ્યાન બનતી જ હોય છે. પ્રસંગોપાત પણ ફરસાણમાં તેનો સમાવેશ થાય છે મે અહી પોપલી ના સ્વરૂપે લીલવાની કચોરી તૈયાર કરી છે. Shweta Shah -
લીલવા ઘૂઘરા ચાટ(Lilva ghughra chat recipe in Gujarati)
#GA4#Week13શિયાળાની ઋતુ એટલે ભાજી, શાકભાજી ની રુતુ ઈશ્વર ની ભેટ કેવી ... વટાણા અને તુવેરના દાણા જેવા કે મોતીનાં દાણા એમાં થી આપણ ને પ્રોટીન મળે છે ,મેં એમાં થી ટેસ્ટી વાનગી બનાવવા પ્રયાસ કર્યો છે,"લીલવા ઘૂઘરા ચાટ". Mayuri Doshi -
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મેથી ના ગોટા
#શિયાળાશિયાળામાં ખુબ જ સરસ લીલા શાકભાજી આવે તો મે બનાવીયા ગરમા ગરમ મેથી ના ગોટા 🙂 H S Panchal -
લીલવા ના ઘૂઘરા(Lilva na ghughra recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#લીલવાના ઘૂઘરાશિયાળો આવે એટલે લીલાં શાકભાજી ની સીઝન આવી જાય.અને એમાં પણ દાણા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે.મે અહીંયા તુવેરના ના દાણા નો ઉપયોગ કરીને લીલવા ઘૂઘરા(કચોરી) બનાવ્યા છે. Jagruti Chauhan -
લીલવા ની કચોરી
#૨૦૧૯શિયાળા માં ઘરે ઘરે બનતી એકદમ ટેસ્ટી અને બધા ની ફેવરિટ કચોરી...જેનું પડ એકદમ ખસ્તા બનાવ્યું છે... Radhika Nirav Trivedi -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવા કચોરી
#ઇબુક૧#૩૫#લીલવા કચોરી શિયાળામાં લીલોતરી શાક ભાજી મળી શકે નવી નવી વાનગીઓ બનાવી શકાય છે તો ચાલો આજે હું લાવી છું લીલવા કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
ખસ્તા કચોરી (Khasta Kachori recipe in Gujarati)
#KS1#વટાણા ની તીખી ચટપટી ખસ્તા કચોરી. શિયાળા માં લીલા કાંદા અને લીલું લસણ તાજુ અને ભરપૂર માત્રામાં જોવા મળે છે. લીલા મસાલા નો ઉપયોગ કરી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કચોરી જુઓ કેવી બનાવી છે. Dipika Bhalla -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
મિક્સ દાળના પનીયારમ(mix dal paniyaram recipe in gujarati)
Paniyaram સાઉથ ઇન્ડિયન રેસિપી ટેસ્ટી તો છે જ પણ સાથે સાથે હેલ્ધી પણ એટલી જ છે#આઇલવકુકિંગ#માઇઇબુક#સુપરશેફ૪#વિક૪ Nidhi Jay Vinda -
લાઇવ ઢોકળા
#એનિવર્સરી#સ્ટાર્ટર આજકાલ લગ્ન પ્રસંગમાં અને બીજા કોઈ ખાસ પ્રસંગે મીન જમણવાર પહેલા સ્ટાર્ટર એક ફેશન બની ગયુ છે. હોટેલમાં જમવા જઈએ ત્યારે પણ આપણે સ્ટાર્ટર ઓર્ડર કરતા હોઈએ છીએ. એવું જ એક મેરેજ નું ફેમસ સ્ટાર્ટર લાઇવ ઢોકળા આજે હું બનાવી રહી છું. Khyati Dhaval Chauhan -
સ્પ્રોઉટ્સ ફ્રાઈડ રાઈસ(Sprout fried rice recipe in Gujarati)
#GA4 #week11#sproutOne-pot-mealપોસ્ટ - 17 શિયાળા ની ઋતુમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે....મેં ફણગાવેલા દેશી ચણા અને મગ સાથે લીલી તુવેરના દાણા ઉમેરીને ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે. જે બ્રેકફાસ્ટ તેમજ ડીનર માં ચાલી જાય છે.ખડા મસાલા, આદુ ,લસણ, લીલા મરચા, ડુંગળી ના સંયોજન થી ફ્લેવરફુલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ફ્રાઈડ રાઈસ ઘરે જ તૈયાર થાય છે... Sudha Banjara Vasani -
દાણા મુઠીયા નું શાક (Dana Muthia Shak Recipe In Gujarati)
#MS મકરસંક્રાંતિ લીલા મસાલાવાળુ તીખું અને ખાટ્ટા મીઠા સ્વાદવાળું શાક. શિયાળામાં ખૂબ પ્રમાણ માં લીલાછમ તાજા શાકભાજી બજારમાં મળે છે. આજે મે દાણા અને મેથી નો ઉપયોગ કરીને શાક બનાવ્યુ છે. પાપડી નાં દાણા, તુવેર ના દાણા, લીલા ચણા, વટાણા કોઈપણ દાણા મિક્સ કરીને બનાવી શકાય. Dipika Bhalla -
પાઈનેપલ રોલ (Pineapple Roll Recipe In Gujarati)
પાઈનેપલ માથીં નવી મિઠાઈ બનાવવાનો મારો નવો પ્રયાસ.. Chandni Patadia -
-
ઉંધીયું(Undhiyu Recipe in Gujarati)
#GA4#week11#sweetpotatoઠંડી નુ ઋતુ ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી,દાણા વાળા શાકભાજી ની શરૂઆત થાય છે,ઉતરાયણ મા ઉંધીયું ખાવા નો મહીમા છે. Tejal Hitesh Gandhi -
-
પાપડ રોલ (Papad Roll Recipe In Gujarati )
#GA4 #Week23 પાપડ રોલ એ મારા બહુ જ ફેવરિટ છે. મને બહુ જ ભાવે ખૂબ જ ઝડપથી બની જાય છે આપણા ઘરે જ્યારે મહેમાન અચાનકથી આવે ને તે નાસ્તામાં બનાવીએ તો પણ ચાલે. Varsha Monani -
લીલવા ની કચોરી(Lilva ni kachori recipe in Gujarati)
#MW3#ફાઈડચેલેન્જ#કચોરી શિયાળાની સિઝન આવે એટલે શાકભાજીઓનો વરસાદ પડે અને તેમાં પણ આ વીકમાં ચેલેન્જ છે અને શિયાળામાં અમારે ત્યાં તો કચોરી સમોસા બધી આઈટમોમાં બનતી જ હોય છે અને મને લીલવાની કચોરી ખાવાની મજા આવે છે અને શિયાળામાં જ શાક સરસ મળતુ હોય છે વટાણા તુવેર સરસ મને...આજે મેં લીલવા દાણા ની કચોરી બનાવી છે#cookpadindia#cookpad_gu Khushboo Vora
More Recipes
ટિપ્પણીઓ