કોલ્હાપુરી મિસળ પાંવ (Kolhapuri Misal Pav Recipe In Gujarati)

#રેસ્ટોરન્ટ
મિસળ પાંવ એક ફેમસ મહારાષ્ટ્રિયન ડીશ છે.આ એક સ્પાઇસી ડિશ છે જેને આપડે સૌ એ ખૂબ પ્રેમ થી સ્વીકારી લીધી છે.એનો એક સ્પેશિયલ કોલ્હાપુરી મસાલો બનાવી ને એમાં વાપરવાથી વાનગી નેવેક આૈથેંતિક ટચ મળે છે. નહીતો હવે માર્કેટ માં પણ મળી રહે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
કૂકર માં તેલ લઇ એમાં હિંગ નાખી આદું લસણ લીમડી નાંખી મિકસ કઠોળ નાંખવા.લાલ મરચું હળદળ ધાણાજીરું મીઠું નાખી ૪-૫ વિહસલ વગાડી બાફી લેવા.
- 2
એક તપેલી માં થોડું તેલ આગડ પડતું મૂકી ખાડા મસાલા નાખી હિંગ લીમડી નો વઘાર કરી છીણેલા ટામેટાં નાખી હલાવવું. ૧ચમચી આદુ લસણ ની પેસ્ટ નાખવી. લાલ મરચું આગળ પડતું હળદળ ધાણાજીરું પાવડર મિસળ મસાલો નાખી હલાવવું. લીલાં ધાણા નાખવા.થોડું બન પાણી નાખી મસાલા બરાબર શેકવા દેવા. તેલ છૂટું પડે પછી જ લગભગ ૪-૫ ગ્લાસ પાણી નાખવું. મીઠું સ્વાદાનુસાર નાખવું.જ્યાં સુધી ઊપર તેલ બરાબર આવી ના જાય ત્યાં સુધી ઉકાળવું.પછી એણે ગરમાગરમ જ એક ડિશ માં પેલા કઠોળ મૂકી એમાં તૈયાર રસો રેડી ઉપર ઝીણો કાંદો, ધાણા લીંબુ પાવ અને તીખું ચવાણુ
- 3
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ